- નેશનલ
કેન્દ્રીય કર્મચારીઓને મળી શકે છે Diwali ગિફ્ટ, મોંઘવારી ભથ્થામાં થઈ શકે છે વધારો
નવી દિલ્હી : કેન્દ્ર સરકાર સરકારી કર્મચારીઓની જેની રાહ જોઇ રહ્યા છે તે અંગે મોટી જાહેરાત કરી શકે છે. જેમાં આજે દિવાળી(Diwali 2024)પૂર્વે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં સરકારી કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની જાહેરાત કરવામાં આવી શકે છે. આજની…
- આપણું ગુજરાત
દેશની પ્રથમ Bullet Train બનાવશે આ સરકારી કંપની, મળ્યો રૂપિયા 866.87 કરોડનો કોન્ટ્રાક્ટ
નવી દિલ્હી : ભારતની પ્રથમ બુલેટ ટ્રેન(Bullet Train)મુંબઈ અને અમદાવાદ વચ્ચે દોડશે. દેશની પ્રથમ હાઈસ્પીડ ટ્રેન પ્રોજેક્ટ પર કામ તેજ ગતિએ ચાલી રહ્યું છે. ત્યારે ભારતીય રેલ્વે માટે ટ્રેનો બનાવતી સરકારી કંપની ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરી (ICF)એ BEMLને બુલેટ ટ્રેન બનાવવાનો…
- મનોરંજન
Baba Siddiquie હત્યા બાદ પોલીસ એલર્ટ પર, ક્રાઇમ બ્રાંચ કરશે…..
મુંબઇઃ બાબા સિદ્દીકીની હત્યા બાદ પોલીસ એલર્ટ મોડમાં આવી ગઇ છે. પોલીસ ટીમ, ક્રાઇબ બ્રાંચ, એન્ટી ટેરરિસ્ટ સેલ, સ્પેશિયલ બ્રાન્ચ અને ક્રાઈમ બ્રાન્ચની સીઆઈયુને સલમાન ખાનના નજીકના મિત્રો અને ઉદ્યોગપતિઓની માહિતી એકઠી કરવા જણાવવામાં આવ્યું છે, જેથી ભવિષ્યમાં આવા હુમલા…
- સ્પેશિયલ ફિચર્સ
ગુજરાતનું અણમોલ રત્ન ઘુડખરની વસતિ ૨૦૨૪માં ૭૬૭૨ થઈ
ગુર્જર વસુંધર વન્ય સૃષ્ટિથી ભર્યું-ભાદર્યું “ગુજરાતમાં આ રાજ્યનો વન વિસ્તાર ઓછો હોવા છતાં વન્ય પ્રાણી સૃષ્ટિની બાબતમાં આ રાજ્ય ઘણું જ સમૃદ્ધ છે…! દેશ, ખંડ કે વિશ્ર્વકક્ષાએ દુર્લભ અને નાશ પ્રાય: ગણાતા ઘણાં વન્ય પ્રાણીઓ ગુજરાત રાજ્યમાં અસ્તિત્વ અને સંરક્ષણ…
- સ્પેશિયલ ફિચર્સ
અહોભાવ એટલે અન્ય પ્રત્યે કરુણા-સહાનુભૂતિ ને સમર્પણભાવ
અહોભાવ એ માનવ સ્વભાવનો સૌથી શુદ્ધ અને ઉત્તમ ભાવ છે, જેનો અર્થ છે બીજા પ્રત્યે કરુણા,સહાનુભૂતિ અને સમર્પણ.આ ભાવમાં સ્વાર્થનો અભાવ હોય છે અને દરેક પ્રાણી માટે ત્યાગ અને સહાનુભૂતિની ભાવના રહેલી હોય છે. અહોભાવનો અર્થ માત્ર દયાળુ હોવું નથી,પરંતુ…
- સ્પેશિયલ ફિચર્સ
અજબ ગજબની દુનિયા
મારે તે ગામડે એકવાર આવજોસાક્ષરતા, સ્વચ્છતા અને સૌંદર્ય કોઈનો ઈજારો નથી. પ્રબળ ઈચ્છાશક્તિ જોઈએ. ઈશાન ભારતનો વિસ્તાર પ્રાકૃતિક સૌંદર્ય માટે વિખ્યાત છે. મેઘાલયનું માવલ્યાન્નોંગ ગામ એની એક અનોખી મિસાલ છે. ૨૦૦૩માં એશિયાના ‘સૌથી સ્વચ્છ ગામ’નો ખિતાબ મેળવનાર આ ગામમાં મહિલા…
- સ્પોર્ટસ
PAK vs ENG: જો રૂટે લીચના માથા પર બોલ કેમ ઘસ્યો? VIDEO જોઇને કોમેન્ટેટર્સ હસી પડ્યા
મુલતાન: પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ (PAK vs ENG) વચ્ચે ત્રણ મેચની સિરીઝની બીજી ટેસ્ટ મુલતાનમાં આજથી શરુ થઇ છે. આ મેચમાં પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે, ફિલ્ડીંગ દરમિયાન ઈંગ્લેન્ડના જો રૂટે (Joe Root) કંઈક એવી હરકત કરી…
- સ્પેશિયલ ફિચર્સ
ઇયરબર્ડ્સ બનાવી શકે છે બહેરાં
મોબાઇલ ફોન સાથે ઇયરબર્ડસ કનેક્ટ કરીને એમાં મ્યુઝિક સાંભળવાની ખૂબ મજા આવે છે, પરંતુ આ જ ઇયરબર્ડસ સ્વાસ્થ્ય માટે ખૂબ નુકસાનકારક છે. છેલ્લાં થોડાં વર્ષોથી ઇયરબર્ડસ અને હેડફોનનો વપરાશ ખૂબ વધી ગયો છે. વર્તમાનમાં યુવાઓની સાથે વયસ્કો પણ વિવિધ ગેજેટ્સનો…
- સ્પેશિયલ ફિચર્સ
સ્વાસ્થ્ય સુધા : કાચા પપૈયાના અધધધ…છે ગુણો
નવરાત્રિમાં ભક્તિની સાથે ગરબામાં ઝૂમવાની મઝા કાંઈક હટકે હોય છે. તેનો આનંદ શબ્દોમાં વર્ણવી શકવો ભક્તો માટે મુશ્કેલ છે. માની આરાધના વ્યક્તિના આત્માને ઝંઝોળી દેતી હોય છે. વિજયાદશમીનો સાચો અર્થ જાણવો છે ‘દુષ્ટ વિચારો ઉપર સકારાત્મક્તાનો વિજય.’ મનની શક્તિને મજબૂત…
- નેશનલ
‘ચૂંટણી પહેલા મફત આપવાના વચનોને લાંચ જાહેર કરો’ અરજી પર SCએ કેન્દ્ર અને ECને નોટીસ પાઠવી
નવી દિલ્હી: લોકસભા કે વિધાનસભા ચૂંટણી પહેલા વિવિધ રાજકીયપક્ષો વાયદા કરતા હોય છે કે તેઓ સત્તા પર આવશે તો કેટલીક સેવા કે વસ્તુઓ મફતમાં પ્રદાન કરવામાં આવશે. ચૂંટણીમાં મફત આપવાના વચનોને “લાંચ” જાહેર કરવાની માંગ કરતી અરજી સુપ્રીમ કોર્ટ(Supreme court)માં…