- ટોપ ન્યૂઝ
બેંગલૂરુમાં ચૅમ્પિયન આરસીબીની ટીમને જોવા હજારો લોકો ઊમટી પડ્યાઃ 10 જણના મૃત્યુ, અનેક ઘાયલ
બેંગલૂરુઃ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના 18 વર્ષના ઇતિહાસમાં પહેલી વાર ચૅમ્પિયન બનેલી રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (RCB)ટીમ અમદાવાદમાં ચૅમ્પિયનપદ મેળવ્યા બાદ બેંગલૂરુ (BENGALURU) પહોંચી ત્યારે તેમના સ્વાગત કાર્યક્રમ બાદ શહેરના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર ભેગા થયેલા હજારો લોકોના ધસારા વચ્ચે ભાગદોડ…
- નેશનલ
ચોમાસુ સત્રમાં ‘ઓપરેશન સિંદૂર’ પર ચર્ચા થશે! કિરેન રિજિજુએ આપ્યું મોટું નિવેદન
નવી દિલ્હી: કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે કે સંસદનું ચોમાસુ સત્ર 21 જુલાઈથી 12 ઓગસ્ટ સુધી યોજાશે. આ સમયગાળા દરમિયાન ગૃહમાં વિવિધ બિલો રજુ કરવામાં (Parliament Monsoon Session) આવશે. સરકાર જસ્ટિસ યશવંત વર્મા વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ લાવવાની તૈયારી કરી રહી…
- IPL 2025
અમદાવાદમાં RCBના ઐતિહાસિક વિજય પર જામનગરના જામસાહેબે પાઠવી શુભેચ્છા
જામનગર : ગઈકાલે, ૩ જૂન, ૨૦૨૫ના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી IPL 2025ની રોમાંચક ફાઇનલ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ની ટીમે પંજાબ કિંગ્સ સામે પ્રચંડ જીત મેળવીને પ્રથમ IPL ટાઇટલ જીતવાનો ઇતિહાસ રચ્યો છે. આ ઐતિહાસિક જીત બદલ જામનગરના…
- IPL 2025
આઇપીએલની નવી ચૅમ્પિયન આરસીબીની ટીમ પહોંચી બેંગલૂરુઃ સાંજે પાંચ વાગ્યે ઓપન-ટૉપ બસ પરેડ
બેંગલૂરુઃ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના 18 વર્ષના ઇતિહાસમાં પહેલી વાર ચૅમ્પિયન બનેલી રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (RCB)ટીમ અમદાવાદમાં ચૅમ્પિયનપદ મેળવ્યા બાદ 12 કલાકની અંદર અહીં બુધવારે બપોરે પહોંચી હતી જ્યાં વિજેતા ખેલાડીઓનું શાનદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. 🚨 RCB Victory Parade:…
- નેશનલ
50 ટકા ખાનગી નોકરિયાતો પાસે નિવૃત્તિનું કોઈ આયોજન નથી: સર્વેમાં ચોંકાવનારા ખુલાસા
દેશમાં અનેક લોકો પબ્લિક સેક્ટર તથા પ્રાઈવેટ સેક્ટરમાં નોકરી કરી રહ્યા છે. સરકારી સંસ્થાઓ અને કેટલીક પ્રાઈવેટ સંસ્થાઓ પોતાના કર્મચારીના પગારનો 1થી 10% જેટલો ભાગ PF એટલે કે પેન્શન ફંડમાં જમા કરે છે. કર્મચારી નિવૃત્ત થાય પછી તેને PFની રકમ…
- નેશનલ
ભારતના ઓપરેશન સિંદૂર અને વોટર સ્ટ્રાઈકથી પાકિસ્તાનમાં ભયનો માહોલ છતાં આપી રહ્યું છે ખુલ્લી ધમકી
નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલા બાદ ભારતે ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. તેમજ ભારતે પાકિસ્તાન સાથેના સિંધુ જળ સમજૂતી સ્થગિત કરી છે. જેના લીધે પાકિસ્તાનમાં પાણીની તંગી ઉભી થઇ છે. તેમજ હાલ પાણીના મુદ્દે પાકિસ્તાનની…
- મનોરંજન
કમલ હસનની ‘ઠગ લાઇફ’ને કર્ણાટકમાં રિલીઝ નહીં થવાથી કરોડોનું નુકસાન: શું છે આખો મામલો?
નવી દિલ્હીઃ કમલ હસને ગયા મહિને પોતાની આગાહી ફિલ્મ ‘ઠગ લાઇફ’ (Thug Life)ના પ્રમોશન કાર્યક્રમ દરમિયાન કન્નડ ભાષા પર એક ટિપ્પણી કરી હતી. કમલ હસન(Kamal Haasan)એ કહ્યું હતું કે, કન્નડ ભાષા (Kannada Language) તમિલ ભાષા (Tamil Language)માંથી ઉદ્ભવી છે. આ…
- IPL 2025
પ્રીતિ ઝિન્ટા Vs વિરાટ કોહલી: કોણ છે વધુ ધનવાન? જાણો IPL અને અન્ય સ્ત્રોતોથી થતી કમાણી
પ્રીતિ ઝિન્ટા વર્ષોથી બોલીવુડથી દૂર છે, પરંતુ તે ફરી એકવાર ચર્ચામાં આવી છે. પ્રીતિ ટૂંક સમયમાં આમિર ખાન પ્રોડક્શનની ફિલ્મ ‘લાહોર 1947’માં જોવા મળશે. આ ઉપરાંત, પ્રીતિની ટીમ પંજાબ કિંગ્સે પણ IPL 2025ના ફિનાલે સુધી પહોંચી છે. પ્રીતિની ટીમ RCB…