- ઇન્ટરનેશનલ
કેનેડાના વડા પ્રધાન Justin Trudeau મુશ્કેલીમાં, 28 સાંસદોએ કર્યો બળવો
ઓટાવા: કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો (Justin Trudeau)ની મુશ્કેલીઓ વધી રહી છે, લિબરલ પાર્ટી ના કેટલાક સાંસદોએ બળવો (Liberal Party MP revolt) કર્યો છે. પાર્ટીના લગભગ 20થી વધુ સાંસદોએ ટ્રુડોને પદ છોડવા અને નેતૃત્વમાંથી હટી જવા કહ્યું છે, સાંસદોએ તેમને 28…
- નેશનલ
જમ્મુ અને કાશ્મીરમાં સેનાના વાહન પર આતંકવાદી હુમલો, 2 જવાન શહીદ
શ્રીનગર: છેલ્લા ઘણા દિવસોથી જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદીઓ નિર્દોષ નાગરીકો પર નાના-મોટા હુમલા (Terrorist attack in Kashmir)કરી રહ્યા છે, એવામાં ગઈ કાલે સાંજે આતંકવાદીઓએ ભારતીય સેના પર કાયરતાપૂર્ણ હુમલો કર્યો હતો. બારામુલ્લા જિલ્લાના બૂટાપથરી (Boota Pathri)ગુલમર્ગ વિસ્તારમાં આતંકવાદીઓએ સેનાના વાહન…
- નેશનલ
Cyclone Dana ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે ટકરાયું, 110 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો, ભારે વરસાદ અને વૃક્ષો ધરાશાયી
નવી દિલ્હી : ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં ચક્રવાત દાનાની(Cyclone Dana)અસર જોવા મળી રહી છે. ચક્રવાતી તોફાન ‘દાના’ ઓડિશાના દરિયાકાંઠે ટકરાયું છે. આ દરમિયાન પવનની ઝડપ 110 કિલોમીટર પ્રતિ કલાકની રહી હતી. તોફાનની અસર ઓડિશા અને બંગાળમાં જોવા મળી રહી છે.…
- મનોરંજન
શું શાહરુખ ખાનની લોકપ્રિયતાનો લાભ મળશે દૂરદર્શનને? 27 વર્ષ જૂની સિરિયલનું રી-બ્રૉડકાસ્ટ!
શાહરુખ ખાન (Shahrukh Khan)બૉલીવુડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના બેતાજ બાદશાહ છે, પરંતુ તેની કારકિર્દીની શરૂઆત ટીવીની દુનિયાથી થઈ હતી. તેની પ્રથમ સિરિયલ ‘ફૌજી’ (Fauji) હતી, જે વર્ષ 1988માં ટેલિકાસ્ટ થઈ હતી. જેમાં તે અભિમન્યુ રાયની ભૂમિકામાં જોવા મળ્યા હતા, આ શોના 13…
- સ્પોર્ટસ
આ ભારતીય સ્પિનરની અગાઉ ચાર ટેસ્ટમાં માત્ર છ વિકેટ, હવે એક જ દાવમાં કર્યા સાત શિકાર
પુણે: સ્પિન-ઑલરાઉન્ડર વૉશિંગ્ટન સુંદરને સવાત્રણ વર્ષે ફરી ટેસ્ટમાં રમવાનો મોકો મળ્યો અને એનો તેણે પૂરો ફાયદો ઉઠાવી લીધો. અહીં મહારાષ્ટ્ર સ્ટેટ ઍસોસિયેશનના મેદાન પર તેણે ન્યૂ ઝીલૅન્ડ સામેની બીજી ટેસ્ટના પ્રથમ દિવસે પહેલા દાવમાં 59 રનમાં સાત વિકેટ લીધી હતી.…
- સ્પેશિયલ ફિચર્સ
પરિવર્તન ધીમે પગલે આવતું હોય છે…
ડિયર હની,સાસરિયામાં કેટલાક રીત-રિવાજ ઘણીવાર વણલખ્યા નિયમ બની જતા હોય છે. આજે ય કેટલીક જ્ઞાતિઓમાં વહુઓ લાજ કાઢે એ રિવાજ છે અને નિયમ પણ છે, પણ આધુનિક યુગમાં એનું પ્રમાણ ઘટતું જાય છે. જોકે, મને બરાબર યાદ છે કે, તું…
- સ્પેશિયલ ફિચર્સ
ઉત્તરાવસ્થાને ય ઉત્તમાવસ્થા બનાવી શકાય…
વૃદ્ધાવસ્થામાં પરવશતા ભળે ત્યારે બહુ જ મુસીબત થઈ જાય છે.ઉંમર વધે પણ જો તંદુરસ્તી સારી હોય તો બહુ મુશ્કેલી થતી નથી, પણ સ્વાસ્થ્ય કથળે તો પછી નરસિંહ મહેતાએ ગાયું છે તેમ : ‘ઉંબરા તો ડુંગરા થયા ને પાદર થયા પરદેશ’…
- સ્પોર્ટસ
T20 મેચમાં નવા વિશ્વ વિક્રમ બનાવનાર સિકંદર રઝા કોણ છે, Pakistan કનેક્શન જાણો?
કેન્યાના નૈરોબીમાં ગઈ કાલે ઝિમ્બાબ્વે અને ગામ્બિયા વચ્ચે રમાયેલી T20 મેચ (ZIM vs GMB T20 Match) ઐતિહાસિક રહી, આ મેચમાં ઘણા જુના રેકોર્ડ્સ ધ્વસ્ત થઈ ગયા અને નવા રેકોર્ડ્સ રચાયા. બંને દેશની ટીમો આ મેચ લાંબા સમય સુધી યાદ રાખશે.…
- નેશનલ
આજથી દીવાળી સુધી ખરીદીના શુભ મુહૂર્ત જાણી લો
દીવાળી પહેલા ગુરુ પુષ્ય જેવો શુભ યોગ બની રહ્યો છે. આવા શુભ યોગમાં ખરીદી કરવાથી શુભ ફળ મળે છે. આવા સમયે આપણે દીવાળી સુધીના ખરીદીના શુભ યોગ અને સમય વિશે જાણીએ. ધનતેરસનો દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ…
- આમચી મુંબઈ
સલમાન ખાનને ધમકી આપનાર શાકભાજી વેચવા વાળો નીકળ્યો, મુંબઈ પોલીસે આ રીતે કરી ધરપકડ
મુંબઈ: બોલિવૂડ સુપર સ્ટાર સલમાન ખાન હાલ મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર (Death Threat to Salman Khan) થઇ રહ્યો છે, લોરેન્સ બિશ્નોઈ ગેંગ (Lawrance Bishnoi Gang) અગાઉ ઘણી વાર સલમાનને જાનથી મારી નાખવીની ધમકી આપી ચુકી છે. ખાસ કરીને સલમાનના નજીકના ગણાતા…