- ઇન્ટરનેશનલ
ઇન્ડોનેશિયામાં દરિયામાં મોટી દુર્ઘટના, મુસાફરો ભરેલા જહાજમાં આગ લાગી, અનેક લોકોને બચાવાયા…
ઇન્ડોનેશિયામાં દરિયામાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. જેમાં એક જહાજમાં ભીષણ આગ લાગવાથી 300થી વધુ મુસાફરોના જીવ જોખમમાં મુકાયા હતા. જોકે, સમયસર બચાવ કાર્યના લીધે જહાજમાંથી અનેક લોકોને બચાવી લેવામાં આવ્યા છે. જ્યારે બાળકો સહિત 18 લોકો ઘાયલ થયા છે. આ…
- નેશનલ
અમદાવાદ પ્લેન ક્રેશના અહેવાલ પર વિદેશી મીડિયાના ખોટા કવરેજ મુદ્દે ઉડ્ડયન મંત્રી નારાજ…
નવી દિલ્હી : અમદાવાદમાં 12 જુનના રોજ થયેલા એર ઇન્ડિયાના પ્લેન ક્રેશના અહેવાલ બાદ અનેક સવાલો ઉભા થયા છે. જેમાં એરક્રાફ્ટ એકસીડેન્ટ ઈનવેસ્ટીગેશન બ્યુરો(એએઆઈબી)એ આ ક્રેશનો પ્રારંભિક અહેવાલ જાહેર કર્યો છે. ત્યારે આ અહેવાલને વિદેશી મીડિયા દ્વારા ખોટી રીતે રજુ…
- નેશનલ
જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં આતંકી અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ, આતંકી છુપાયા હોવાની આશંકા
શ્રીનગર: જમ્મુ કાશ્મીરમાં હાલ ચાલી રહેલી અમરનાથ યાત્રા વચ્ચે કિશ્તવાડમાં આતંકી અને સુરક્ષાદળો વચ્ચે અથડામણની માહિતી મળી રહી છે. જેમાં મળતી માહિતી મુજબ આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદ સાથે જોડાયેલા આતંકીઓનું જુથ આ વિસ્તારમાં છુપાયું હોવાની આશંકા છે. આ સૂચના…
- નેશનલ
દેશમાં જીએસટી ઈનપુટ ક્રેડિટ મેળવતી 3588 નકલી કંપનીઓ ઝડપાઇ, 15,851 કરોડના ખોટા દાવા…
નવી દિલ્હી : દેશમાં જીએસટી ટેક્સ વસૂલાત બાદ ઇનપુટ ક્રેડિટ મેળવવા મુદ્દે અનેક પ્રકારના ખોટા દાવા પ્રકાશમાં આવતા હોય છે. જેમાં આ વર્ષે પણ જીએસટી અધિકારીઓએ આવા ખોટા દાવા પકડી પાડયા છે. જેમાં વર્ષના પ્રથમ ક્વાર્ટર એપ્રિલથી જૂન દરમિયાન 15,851…
- ઇન્ટરનેશનલ
રશિયાના પેસિફિક ક્ષેત્રમાં રિક્ટર સ્કેલ પર 7.4ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી પણ જાહેર…
મોસ્કો: રશિયામાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. આ ભૂકંપ રશિયાના પેસિફિક ક્ષેત્રમાં નોંધાયો છે. જેમાં ભૂકંપની તીવ્રતારિક્ટર સ્કેલ પર 7.4 માપવામાં આવી હતી. જોકે, ભૂકંપ બાદ તરત જ આફટર શોક અનુભવાતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો. તેમજ ભૂકંપ બાદ સુનામીની ચેતવણી પણ…
- નેશનલ
સંસદના ચોમાસુ સત્ર પૂર્વે યોજાઈ સર્વપક્ષીય બેઠક, આ મુદ્દાઓ પર થઇ ચર્ચા
નવી દિલ્હી : સંસદનું ચોમાસુ સત્ર 21 જુલાઈના રોજ શરૂ થવાનું છે. ચોમાસુ સત્રમાં સરકારને ઘેરવા માટે વિપક્ષ અનેક મુદ્દાઓ તૈયારી કરી રહી છે. જોકે, આ પૂર્વે આજે સર્વપક્ષીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠક દોઢ કલાક સુધી ચાલી…
- નેશનલ
પાકિસ્તાનની મુશ્કેલી વધી, ચીને પણ ટીઆરએફને આતંકી સંગઠન જાહેર કરવાના નિર્ણયને આવકાર્યો
નવી દિલ્હી : ભારતના ઓપરેશન સિંદૂર બાદના સતત પ્રયાસોના પગલે અમેરિકાએ પાકિસ્તાનના ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટને (ટીઆરએફ) આતંકી સંગઠન જાહેર કર્યું છે. જેની બાદ ભારતે અમેરિકાના નિર્ણયને આવકાર્યો છે. તેમજ હવે ચીને પણ અમેરિકાના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો છે. જેના લીધે પાકિસ્તાનની…