- લાડકી
ટેક્નિકલ બેસણું
લાફ્ટર આફ્ટર -પ્રજ્ઞા વશી લેન્ડલાઈન ફોનનું મૃત્યુ ખૂબ નજીક આવી રહ્યું છે. માનો કે થોડા દિવસમાં એની શોકસભા રાખવી પડે તો શું થાય? મોબાઈલ હાથમાં લઈને શોકસભામાં બેઠેલા લોકો વિચારતા હોય કે આ મોબાઈલને કારણે જ લેન્ડલાઈન ફોન પ્રભુને શરણ…
- પુરુષ
આ ઊગતા સૂર્યના દેશની યુવાન પેઢી કેમ આજે આથમી રહી છે…?
‘નીહોની યોકોસો’ થી ‘સાયોનારા’ એટલે કે ‘આવો’ થી ‘આવજો’ સુધીના આ જાપાન દેશમાં વધી રહેલી વૃદ્ધોની સંખ્યા એને એક અણધારી કટોકટીતરફ ધકેલી રહી છે… ક્લોઝ અપ -ભરત ઘેલાણી યુગોથી આ કામઢો દેશ હવે જે ઝડપથી સૌથી વધુ વૃદ્ધોનો દેશ બની…
- પુરુષ
બહુ જાગી લીધું જીવનમાં…હવે થોડું ઊંઘીએ!
ભૂલભરેલી જીવનશૈલીને લીધે અધૂરી-ઓછી ઊંઘ આપણી વૈરી બની છે એને તાત્કાલિક નહીં સુધારીએ તો સદાયને લીધે ‘પોઢી’ જવાનો સમય આવી જશે! મેલ મેટર્સ -અંકિત દેસાઈ થોડા દિવસ પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ‘પરીક્ષા પર ચર્ચા’ કરી ત્યારે એમણે દેશના વિદ્યાર્થીઓને…
- પુરુષ
શિખરે પહોંચવાનું તો કોઈ બોપન્ના પાસેથી શીખે
પોતાની રમતમાં વર્ષો સુધી સાધારણ સિદ્ધિઓ મેળવવી, અનેક વાર હતાશા જોવી, નિવૃત્તિનો વિચાર પણ કરી લેવો, પણ પછી જબરદસ્ત સંકલ્પ સાથે મોટામાં મોટી ઉંમરે વિશ્ર્વમાં નંબર-વન બની જવું એ તો અદ્ભુત જ કહેવાય: રોહનની કરીઅર યુવા વર્ગને અસરદાર પ્રેરણા આપનારી…
- લાડકી
સફેદ ચહેરો (પ્રકરણ-૧૪)
તમે ગભરાશો નહીં બેન…! બહારથી એ માણસનો ભોળો-ભટાક અવાજ આવ્યો. થોડીવાર રાહ જુઓ. બારણાં પર બે તોતીગ તાળાં લટકે છે અને તે તોડવાનાં કોઇ જ સાધનો મારી પાસે નથી. અહીંથી ગામ થોડું દૂર છે. હું જઇને કોઇકને બોલાવી લાવું છું…
ટાટા પાવર દ્વારા વીજદરમાં વધારાનો પ્રસ્તાવ
મુંબઈ: ટાટા પાવર કંપનીએ પહેલી એપ્રિલથી વીજળીના દરમાં વધારો કરવાની દરખાસ્ત રાજ્ય વિદ્યુત નિયમન પંચને રજૂ કરી છે. જો દરખાસ્ત સ્વીકારવામાં આવશે, તો નાના ઘરગથ્થુ ગ્રાહકોને નુકસાન થશે. ટાટા કંપનીએ કમિશન દ્વારા મંજૂર કરાયેલા દરો અને નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ અને…
‘વંચિત’ મોરચાનો એમવીએમાં સમાવેશ
મુંબઈ: આગામી લોકસભા ચૂંટણીની પાર્શ્ર્વભૂમિ પર મહાવિકાસ આઘાડીમાં જોરશોરથી તૈયારી ચાલી રહી છે. સત્તાધારી પક્ષ વિરુદ્ધ મોરચો બાંધવા અનેક નાના મોટા પક્ષનો આઘાડીમાં સમાવેશ કરવામાં આવી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી વંચિત બહુજન મોરચાએ મહાવિકાસ આઘાડીમાં સામેલ થવા અંગે ઈચ્છા…
પ્રતિદિન દોઢ ટકા વ્યાજની લાલચે રોકાણકારો સાથે છેતરપિંડી: ઈન્વેસ્ટમેન્ટ ફર્મના ડિરેક્ટરની ધરપકડ
યોગેશ સી. પટેલ મુંબઈ: મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખા (ઈઓડબ્લ્યુ)એ પ્રતિદિન દોઢ ટકા વ્યાજ આપવાની લાલચ બતાવી ૯૨ રોકાણકારો સાથે કરોડો રૂપિયાની કથિત છેતરપિંડી કરવાના કેસમાં અંધેરીની ઈન્વેસ્ટમેન્ટ ફર્મના ડિરેક્ટરની ધરપકડ કરી હતી. શરૂઆતમાં વ્યાજ ચૂકવીને રોકાણકારોનો વિશ્ર્વાસ કેળવ્યા પછી…
મુંબઈ-દિલ્હી ટ્રેનોની સમસ્યાથી હાલ કોઈ છુટકારો નહીં
મથુરા સ્ટેશન ખાતેના બ્લોકને લીધે ટ્રેનો કલાકો સુધી મોડી મુંબઈ: મથુરા જંકશન પર યાર્ડ રિમોડલિંગના કામને લીધે મુંબઈ-દિલ્હી રેલવે માર્ગમાં દોડતી અનેક ટ્રેનો કલાકો સુધી મોડી દોડી રહી હોવાની સાથે અનેક ટ્રેનોને રદ પણ કરવામાં આવી છે. આ માર્ગમાં ટ્રેનો…
સંસદનું બજેટ સત્ર આજથી
નવી દિલ્હી : રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂના સંસદના ઉપલા અને નીચલા ગૃહના સંયુકત સંબોધન સાથે સંસદનું બજેટ સત્ર શરૂ થશે. હાલની લોકસભાનું આ છેલ્લું સત્ર હશે. વિરોધ પક્ષોને કાર્યવાહી શાંતિપૂર્વક પાર પડે એ માટે સહકાર આપવાનો અનુરોધ સરકારે કર્યો છે. કેન્દ્રનાં…