Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ કંપની છત્તીસગઢ સ્થળાંતરીત થતાં 1992માં મુંબઈ સમાચારમાં જોડાયો. કોવિડ-19ના સમયગાળામાં તંત્રી નીલેશભાઈના સહકારથી મેટિની પૂર્તિમાં નાની નાની સ્ટોરી લખવાનો મોકો મળ્યો અને છેલ્લા ચાર વરસથી શિવ રહસ્ય નામની કોલમ લખી રહ્યો છું.
  • ચોવકો મારે છે ચાબખા

    કચ્છી ચોવક -કિશોર વ્યાસ આપણે ઘણાને એમ કહેતાં સાંભળતા હોઈએ છીએ કે, આજકાલ રાત્રે ઊંઘ નથી આવતી. એવું સાંભળ્યા પછી બહુ સ્વાભાવિક પણે આપણે વિચારી એ કે જરૂર કોઈ ચિંતા ખાઈ જતી હશે! આપણે એવા પણ માણસો સમાજમાં જોયા હશે…

  • તમારું કોમ્પ્યુટર સુરક્ષિત છે, તો તમે પણ સુરક્ષિત છો

    ૩૦ નવેમ્બર કોમ્પ્યુટર સુરક્ષા દિવસ તરીકે ઉજવાય છે વિશેષ -લોકમિત્ર ગૌતમ જ્યારે ‘કોમ્પ્યુટર સુરક્ષા’ શબ્દ વપરાય તેનો સીધો મતલબ છે કે ‘પોતાની ડિજિટલ જીવનશૈલીને સુરક્ષિત બનાવવી.’ કોમ્પ્યુટર આપણા જીવનનો આટલો અવિભાજ્ય હિસ્સો બની ગયું છે તો સ્વાભાવિકપણે તેની સુરક્ષા પણ…

Back to top button