- સ્પોર્ટસ

પાકિસ્તાન સામેની પ્રથમ ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાએ જાહેર કરી ટીમ, વોર્નરને આપ્યું સ્થાન
મેલબોર્ન: પાકિસ્તાન ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ સીરિઝ રમાવાની છે. તેની પ્રથમ મેચ પર્થમાં ૧૪ ડિસેમ્બરે રમાશે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ પ્રથમ મેચ માટે ટીમની જાહેરાત કરી દીધી છે. ટ્રેવિસ હેડ, કેમરૂન ગ્રીન, સ્કોટ બોલેન્ડ…
- સ્પોર્ટસ

સલમાન બટ્ટને પીસીબીની પસંદગી સમિતિમાંથી હટાવ્યો, તાજેતરમાં જ બન્યો હતો સલાહકાર
ઇસ્લામાબાદ: ૨૦૨૩માં પાકિસ્તાન ટીમના ખરાબ પ્રદર્શન બાદ મેનેજમેન્ટમાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા હતા. દરમિયાન, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે મુખ્ય પસંદગીકાર વહાબ રિયાઝના સલાહકાર તરીકે સલમાન બટ્ટની નિમણૂકની જાહેરાત કરી હતી. આ માટે પીસીબીને ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. રિયાઝે ખુલાસો…
- સ્પોર્ટસ

ખેલરત્ન, અર્જુન પુરસ્કાર સમિતિના અધ્યક્ષ બન્યા નિવૃત્ત જસ્ટિસ ખાનવિલકર
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ એએમ ખાનવિલકર મેજર ધ્યાનચંદ ખેલ રત્ન, અર્જુન અને દ્રોણાચાર્ય પુરસ્કારોની ૧૨ સભ્યોની પસંદગી સમિતિની અધ્યક્ષતા કરશે. રમત મંત્રાલયે રવિવારે આ જાહેરાત કરી હતી. આ સમિતિમાં ભૂતપૂર્વ ભારતીય હોકી કેપ્ટન ધનરાજ પિલ્લે, ઓલિમ્પિયન બોક્સર…
- સ્પોર્ટસ

વર્લ્ડ કપ બાદ પેરિસમાં વેકેશન માણી રહ્યો છે રવિન્દ્ર જાડેજા
પેરિસ: તાજેતરમાં જ ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા વર્લ્ડ કપમાં જોવા મળ્યો હતો. હાલમાં ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે ટી-૨૦ સીરિઝ રમી રહી છે. ટીમ ઈન્ડિયાનો અનુભવી ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા ઓસ્ટ્રેલિયા સામેની ટી-૨૦ સીરિઝનો ભાગ નથી. રવિન્દ્ર જાડેજા હાલમાં યુરોપમાં રજાઓ માણી…
- એકસ્ટ્રા અફેર

કૉંગ્રેસ ભાજપને ના હરાવી શકે એ ફરી સાબિત થયું
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ દેશનાં ચાર રાજ્યો મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન અને તેલંગણા વિધાનસભાની ચૂંટણીનાં પરિણામ આવી ગયાં. આ પરિણામોમાં ભાજપનો જયજયકાર થઈ ગયો છે ને કૉંગ્રેસનો ધબડકો થઈ ગયો છે. આ ચાર રાજ્યો પૈકી છત્તીસગઢ અને રાજસ્થાનમાં કૉંગ્રેસની સરકારો…
આજનું પંચાંગ
(દક્ષિણાયન સૌર હેમંતૠતુ), સોમવાર, તા. ૪-૧૨-૨૦૨૩, ભદ્રા સમાપ્તિ) ભારતીય દિનાંક ૧૩, માહે માર્ગશીર્ષ, શકે ૧૯૪૫) વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, કાર્તિક વદ-૭) જૈન વીર સંવત ૨૫૫૦, માહે કાર્તિક, તિથિ વદ-૭) પારસી શહેનશાહી રોજ ૨૧મો રામ, માહે ૪થો તીર, સને…
- ધર્મતેજ

યોગ વિજ્ઞાન પરમાત્માની સમીપ જવાનો રસ્તો
યોગ માત્ર કસરત જ નથી પરંતુ પરમાત્માને પામવાનો પ્રયોગ પણ છે અધ્યાત્મ -મુકેશ પંડ્યા (૧)ભારતને સર્વધર્મ સમભાવ બનાવવાની પ્રક્રિયામાં ખરેખર તો ધર્મ અને અધ્યાત્મની ભેળસેળ થઇ ગઇ છે. સંપૂર્ણપણે શારીરિક, માનસિક, બૌદ્ધિક અને આત્મિક વિકાસની વાતો બતાવતાં યોગદર્શન પર હિન્દુ…
- ધર્મતેજ

યુવાજગતનો સૂત્રધાર અને કર્ણધાર કોણ હોઈ શકે ?
માનસ મંથન -મોરારિબાપુ આજે મારે કહેવું છે, યુવા જગતનો કર્ણધાર (સુકાની ) કોણ હોઈ શકે ? આ જગતની ફાટફાટ થતી યુવાની ! તમે જ્યાં જાઓ ત્યાં જુવાનો જ વધારે દેખાય છે ! આ ફાલને લણી ન લેવાય, એને પાણી પવાય;…
- ધર્મતેજ

શ્રી ચૈતન્ય મહાપ્રભુ ભગવાન શ્રીકૃષ્ણના અંતરમાં એક અભિલાષ જાગ્યો છે
જીવનનું અમૃત -ભાણદેવ અભિલાષએકાંતમાં શ્રીકૃષ્ણને ઉદ્ધવપૂછે છે રદિયાની વાત,શ્યામ! તમારા અંતરમાંથાય છે કો અભિલાષ?સાંભળી ઉદ્ધવ! પરમ સખા!હૈયે વસે છે. એક આશ;અંતર અમારું તલસે છેયામવા એ દિનરાત.કોઇક જન્મારે અમે રાધા બનશુંરડશું હૈયા ફાટ;કૃષ્ણ કૃષ્ણ, એ નામ ઉચ્ચરતાંનયન વહેશે ચોધાર.રાધા જીવે તેમ…
- ધર્મતેજ

એસો મળે કોઈ અમ૨ આ૨ાધી..
અલખનો ઓટલો -ડૉ. નિરંજન રાજ્યગુરુ મા૨ી જ૨ા મ૨ણ ભે ભાંગે ૨ે… મા૨ા લખ ચો૨ાશી ફે૨ા ટાળે ૨ે…મું ને એસા મળે ગુ૨ુ અમ૨ આ૨ાધી…વ્હાલા મા૨ા , વન૨ા વનમાં તપીઓ તપસ્યા સાંધે,જ૨ા મ૨ણની એને ખબયુર્ં નથી, ઈ તો માયા મમતા માગે હિ૨…મા૨ી…








