અમદાવાદમાં પાંચમી ડિસેમ્બરે પ્રી-વાયબ્રન્ટ સમિટ કાર્યક્રમ ‘એક્સપોર્ટર્સ કોન્ફરન્સ’ યોજાશે
(અમારા પ્રતિનિધિ તરફથી)ગાંધીનગર:૧૦મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૪ના પૂર્વાર્ધરૂપે ૫મી ડિસેમ્બરે અમદાવાદ ખાતે એક્સપોર્ટ એક્સિલરેટ: વિકસિત ભારત એટ ધ રેટ ૨૦૪૭ માટે ભારતની ‘નિકાસ ક્રાંતિ’ ના થીમ પર એક્સપોર્ટર્સની કોન્ફરન્સ યોજાશે. આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ગુજરાત સરકારના…
અંબાજીના ત્રિશુલિયા ઘાટ પર સૌરાષ્ટ્રના યાત્રાળુઓની બસ પલટી: ૩૫ લોકો ઘાયલ
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: સૌરાષ્ટ્રમાંથી યાત્રાએ નિકળેલા યાત્રાળુઓની ખાનગી બસ યાત્રાધામ અંબાજીના ત્રિશુલીયા ઘાટ પર પલટી ખાઇ જતાં ૩૦થી વધુ યાત્રિકો ઘાયલ થયા હતા. ઘાયલોને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડાવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર સૌરાષ્ટ્રમાં ધાર્મિક સ્થાનોના પ્રવાસે નિકળેલા ૫૦થી વધુ…
પારસી મરણ
હોશંગ પીરોજ રાના તે મરહુમ મની હોશંગ રાનાના ધણી. તે મરહુમો દીનામાય અને ડો. પીરોજ બેહેરામજી રાનાના દીકરા. તે જેસમીન અને એરીકના બાવાજી. તે ફરજાના રાના તથા મરહુમ દારાયસ બુહારીવાલાના સસરા. તે હોમી તથા મરહુમો બાનુ, હીલા, પીલુ અને પેરીનના…
હિન્દુ મરણ
નાઘેર દશા શ્રીમાળી વણિક સમાજઉનાનિવાસી, હાલ વાશી સ્થિત સ્વ. નર્મદાબેન અને સ્વ. ગુલાબચંદ વિરજી શેઠના સુપુત્ર હરેશકુમાર શેઠ (ઉં. વર્ષ ૭૩) શનિવાર તારીખ ૨-૧૨-૨૦૨૩ના શ્રીજી ચરણ પામેલ છે. તે સ્મિતાબેનના પતિ, ચી. નિકુંજ તથા ચી. હિતેશના પિતાશ્રી, અ. સૌ. મિતલ…
જૈન મરણ
કાળધર્મપરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય નેમીસૂરીશ્ર્વરજી મ.સા. સમુદાયના પરમ પૂજ્ય શ્રીમદ્ વિજય હેમચંદ્રસુરીશ્વરજી મ.સા.ના આજ્ઞાનુવર્તિ પરમ પૂજ્ય સાધ્વીજી શ્રી દક્ષયશાશ્રીજી મ.સા. ના શિષ્યા પ. પૂ. સાધ્વીજી શ્રી અક્ષતયશાશ્રીજી મ.સા, ૫૩ વર્ષ નો સુદીર્ઘ સંયમ પર્યાય (ઉં.વ.૬૮) તા.૧/૧૨/૨૩ ના રોજ…
- વેપાર
સોનામાં તેજી વેગીલી બનતાં માગ નિરસ, વૈશ્ર્વિક ભાવની તુલનામાં ડિસ્કાઉન્ટ વધીને ઔંસદીઠ નવ ડૉલર
આ વર્ષના અંત સુધી સોનામાં સાન્તાક્લોઝ રેલી જળવાઈ રહેવાનો આશાવાદ કોમોડિટી -રમેશ ગોહિલ ગત સપ્તાહે અમેરિકાના જાહેર થયેલા આર્થિક આંકડાઓ તેમ જ ફેડરલ રિઝર્વના અમુક અધિકારીઓ દ્વારા ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધારાનો અંત આવ્યો હોવાના અણસારો આપ્યા હોવાથી તેમ જ…
- સ્પોર્ટસ
ઓસ્ટ્રેલિયાને પાંચમી ટી-૨૦માં ભારતે છ રને હરાવ્યું ૪-૧થી શ્રેણી વિજય
બેંગલૂરુ : ભારતે ઓસ્ટ્રેલિયા સામેની પાંચ મેચની ટી-૨૦ સીરિઝ ૪-૧થી જીતી લીધી હતી. તેઓએ રવિવારે (૩ ડિસેમ્બર) સીરિઝની છેલ્લી મેચ છ રનથી જીતી હતી. બેંગ્લોરના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન મેથ્યુ વેડે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતે…
- સ્પોર્ટસ
રોહિત અને દ્રવિડે વર્લ્ડ કપ હાર પર બીસીસીઆઇ સાથે કરી ચર્ચા, હારનું જણાવ્યું કારણ: રિપોર્ટ
નવી દિલ્હી: બીસીસીઆઇના અધિકારીઓએ વન-ડે વર્લ્ડ કપ ૨૦૨૩ની ફાઇનલમાં ટીમ ઇન્ડિયાની હારના ૧૧ દિવસ બાદ દિલ્હીમાં એક બેઠક યોજી હતી. ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડ પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા અને કેપ્ટન રોહિત શર્મા વીડિયો કોલ મારફતે બેઠકમાં સામેલ…
- સ્પોર્ટસ
પાકિસ્તાન સામેની પ્રથમ ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાએ જાહેર કરી ટીમ, વોર્નરને આપ્યું સ્થાન
મેલબોર્ન: પાકિસ્તાન ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ સીરિઝ રમાવાની છે. તેની પ્રથમ મેચ પર્થમાં ૧૪ ડિસેમ્બરે રમાશે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ પ્રથમ મેચ માટે ટીમની જાહેરાત કરી દીધી છે. ટ્રેવિસ હેડ, કેમરૂન ગ્રીન, સ્કોટ બોલેન્ડ…
- સ્પોર્ટસ
સલમાન બટ્ટને પીસીબીની પસંદગી સમિતિમાંથી હટાવ્યો, તાજેતરમાં જ બન્યો હતો સલાહકાર
ઇસ્લામાબાદ: ૨૦૨૩માં પાકિસ્તાન ટીમના ખરાબ પ્રદર્શન બાદ મેનેજમેન્ટમાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા હતા. દરમિયાન, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે મુખ્ય પસંદગીકાર વહાબ રિયાઝના સલાહકાર તરીકે સલમાન બટ્ટની નિમણૂકની જાહેરાત કરી હતી. આ માટે પીસીબીને ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. રિયાઝે ખુલાસો…