Bharat Patel

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ કંપની છત્તીસગઢ સ્થળાંતરીત થતાં 1992માં મુંબઈ સમાચારમાં જોડાયો. કોવિડ-19ના સમયગાળામાં તંત્રી નીલેશભાઈના સહકારથી મેટિની પૂર્તિમાં નાની નાની સ્ટોરી લખવાનો મોકો મળ્યો અને છેલ્લા ચાર વરસથી શિવ રહસ્ય નામની કોલમ લખી રહ્યો છું.
  • ઈન્ટરવલ

    મહિલાઓ માટે સાડી બેંકને બદલે પુરૂષો માટે લેંધા- સદરા બેંક શરૂ કરો

    ફોકસ -ભરત વૈષ્ણવ વડોદરામાં બિન નિવાસી ભારતીય મહિલા અને સ્થાનિક માનુનીઓએ એકત્ર થઇ નૂતન અને અભિનવ કહી શકાય તેવી સાડી બેંકની સ્થાપના કરી છે.તેના નીતિ-નિયમો , કાયદા બાય લોઝ અખબારમાં પ્રગટ થયેલ નથી. કદાચ કીટી પાર્ટીમાં વાનગીની સુગંધ કે હાઉસીની…

  • ઈન્ટરવલ

    ગુજરાતનો સુવર્ણકાળ : મહાક્ષત્રપ યુગ

    શક સંવત કોના થકી? ઔર યે મૌસમ હંસીં… -દેવલ શાસ્ત્રી સમ્રાટ અશોક પછી ફરી ભારતવર્ષ નાના રાજ્યોમાં વહેંચાવા લાગ્યું. આ ગાળામાં ગ્રીક, શક, કુષાણો, પર્શિયન જેવા વિદેશી ટોળાઓ ભારતમાં આવવા લાગ્યા. ઘણાએ રાજ્ય બનાવી શાસન કર્યું, આ બધાએ ભારતની ભાષાઓ,…

  • ઈન્ટરવલ

    વણઝારા જ્ઞાતિની નાવીન્યતાસભર ગંગા પૂજનવિધિ નિરાળી છે!

    તસવીરની આરપાર -ભાટી એન. વણઝારા જ્ઞાતિનું “ગંગાપૂજન નાવીન્યતાપૂણને ઇન્ટે્રસ્ટિંગ છે…?! વણઝારા જ્ઞાતિ રાજપૂત હોવાના નાતે વણઝારા જંગલ હી જંગલમાં રહેતા હતા. લૂંટારા લુંટી લેતા એવા સમયે સુરક્ષિત માલસામાન ટ્રાન્સપોટિંગનું કામ વણઝારા રાજપૂત કરતા, પોઠો ઉપર માલસામાન એક ગામથી બીજા ગામ…

  • ઈન્ટરવલ

    કેરોલિના રીપર પ્રકરણ-૭૩

    સોલોમન કંઈ બોલ્યા વગર બાદશાહનો વીડિયો જોતો રહ્યો પ્રફુલ શાહ પરમવીર બત્રાને થયું કે આ સંજોગોમાં જૂનો અને જાણીતો કીમિયો ફરી અજમાવવામાં કંઈ ખોટું નથી બાદશાહને સોલોમનનો વીડિયો બતાવાયો એવો જ બાદશાહનો વીડિયો સોલોમન સામે રજૂ કરાયો. કંઈ બોલ્યા વગર…

  • આમચી મુંબઈ

    ભારતીય સંસ્કૃતિ મુજબ નેવીમાં રેન્કનું નામ બદલવામાં આવશે: વડા પ્રધાન

    અજીમો શાન શહેનશાહસિંધુદુર્ગમાં આયોજિત નેવી ડે કાર્યક્રમમાં આવેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે છત્રપતિ શિવાજી મહારાજની છબી પાસેથી પસાર થયા ત્યારે ઝીલાયેલી અદ્ભૂત તસ્વીર. (એજન્સી) મુંબઈ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે મહારાષ્ટ્રના સિંધુદુર્ગમાં ’નેવી ડે ૨૦૨૩’ સેલિબ્રેશન ઈવેન્ટમાં બોલતા કહ્યું…

  • એક્સપ્રેસ ટ્રેનનું એન્જિન ખોટકાયું: પ્રવાસીઓને હાલાકી

    મુંબઈ: મધ્ય રેલવેના કર્જત સીએસએમટી વચ્ચે એક્સ્પ્રેસ ટ્રેનના એન્જિનમાં ટેક્નિકલ ખરાબીને કારણે કલ્યાણ સેક્શનમાં ટ્રેનસેવા પર અસર પડી હતી. ટિટવાલા નજીક વાશીંદ રેલવે સ્ટેશન નજીક બપોરે ૧૨.૦૮ વાગ્યાના સુમારે ધૂળે-સીએસએમટી એક્સપ્રેસ ટ્રેનના એન્જિનમાં ટેક્નિકલ ખામી ઊભી થઈ હતી, જેને કારણે…

  • ધારાસભ્યોને સત્ર માટે જોઈએ છે ‘એસી’ રૂમ

    અજિતદાદાના બંગલાના રિનોવેશન પાછળ ખર્ચાયા એક કરોડ નાગપુર: ધારાસભ્ય નિવાસને ધારાસભ્યો માટે સત્ર દરમિયાન રહેવા માટે યોગ્ય સ્થળ માનવામાં આવે છે. જો કે, ઘણા ધારાસભ્યો હોટેલમાં રહેવાનું પસંદ કરે છે. નેતાઓના કાર્યકરો ધારાસભ્ય આવાસના સાદા રૂમમાં રહે છે. ધારાસભ્યો અહીં…

  • ઉપનગરમાં પાંચ દિવસે પાણીપુરવઠો પૂર્વવત્

    અંધેરીમાં પાઈપલાઈનનું કામ ૫૦ કલાકથી વધુ ચાલ્યું અડધા મુંબઈને હેરાન કરનારા કૉન્ટ્રેક્ટરને દંડાશે (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: લગભગ પાંચ દિવસ બાદ પશ્ર્ચિમ ઉપનગર સહિત પૂર્વ ઉપનગરના વિસ્તારમાં પાણીપુરવઠો પૂર્વવત્ થયો હતો. અંધેરી (પૂર્વ)માં વેરાવલી સર્વિસ રિઝર્વિયરને પાણીપુરવઠો કરનારી મુખ્ય પાઈપલાઈનમાં થયેલા…

  • લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એકસાથે યોજાઈ શકે: ઉદ્ધવ ઠાકરે

    મુંબઈ: વિપક્ષો વારંવાર એવી આશંકા વ્યક્ત કરતા રહ્યા છે કે દિલ્હીની ભાજપ સરકાર ‘એક દેશ-એક ચૂંટણી’ના પોતાના ધ્યેયને સિદ્ધ કરવા બધી વિધાનસભાઓ અને લોકસભાની ચૂંટણી સાથે યોજી શકે છે, અથવા મોટાભાગની વિધાનસભાઓની ચૂંટણી લોકસભા સાથે કરાવી શકે છે. જે દિવસે…

  • તમે માલિક છો અને બાકીના ભાડૂઆતો છે: રાજ ઠાકરે

    મુંબઈ: તમે માલિક છો અને બાકીના બધા ભાડૂઆતો છે એ વાતને ધ્યાનમાં રાખો. તમારા હકને જવા ન દો, એવું મનસેના અધ્યક્ષ રાજ ઠાકરેએ જણાવ્યું હતું. સ્થાનિક મરાઠી-પરપ્રાંતીય, મરાઠી પાટિયાં અને માંસાહારી-શાકાહારી મુદ્દા પર છેલ્લા અનેક દિવસથી વિવાદ ચાલી રહ્યો છે…

Back to top button