પંચાંગ

આજનું પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

(દક્ષિણાયન સૌર હેમંતૠતુ), બુધવાર, તા. ૬-૧૨-૨૦૨૩
ભારતીય દિનાંક ૧૫, માહે માર્ગશીર્ષ, શકે ૧૯૪૫
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, કાર્તિક વદ-૯
જૈન વીર સંવત ૨૫૫૦, માહે કાર્તિક, તિથિ વદ-૯
પારસી શહેનશાહી રોજ ૨૩મો દએપદીન, માહે ૪થો તીર, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૨૩મો દએપદીન, માહે ૫મો અમરદાદ, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૨૧મો રામ, માહે ૯મો આદર, સને ૧૩૯૨
મુુસ્લિમ રોજ ૨૧મો, માહે ૫મો જમાદીલ અવ્વલ, સને ૧૪૪૫
મીસરી રોજ ૨૪મો, માહે ૫મો જુમાદીલ અવ્વલ, સને ૧૪૪૫
નક્ષત્ર ઉત્તરા ફાલ્ગુની મધ્યરાત્રિ પછી ક. ૩૦-૨૮ સુધી (તા. ૭મી),
પછી હસ્ત.
ચંદ્ર સિંહમાં સવારે ક. ૧૦-૨૧ સુધી, પછી ક્ધયામાં
ચંદ્ર રાશિ નામાક્ષર: સિંહ (મ, ટ), ક્ધયા (પ, ઠ, ણ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૫૯, અમદાવાદ ક. ૦૭ મિ. ૦૯ સ્ટા.ટા.
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૭ મિ. ૫૯, અમદાવાદ ક. ૧૭ મિ. ૫૩ સ્ટા. ટા.
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ
ભરતી : રાત્રે ક. ૧૯-૨૫
ઓટ: બપોરે ક. ૧૩-૦૨, મધ્ય રાત્રે ક. ૦૦-૪૮
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૫, ‘શોભન’ નામ સંવત્સર, કાર્તિક કૃષ્ણ – નવમી. કાનજી અનલા નવમી (ઓરિસ્સા), નેપ્ચ્યૂન માર્ગી.
શુભાશુભ દિનશુદ્ધિ: સામાન્ય દિવસ.
મુહૂર્ત વિશેષ: લગ્નમુહૂર્ત, શ્રી વિનાયક પૂજા, અર્યંમ્મા પૂજન, ધ્રુવદેવતાનું પૂજન, સૂર્યનારાયણનું પૂજન, પીપળાનું પૂજન, સ્થિર કાર્યો, પ્રયાણ મધ્યમ, નવાં વસ્રો, આભૂષણ, દુકાન-વેપાર, મિત્રતા, નોકરી, દસ્તાવેજ, બાળકને અન્નપ્રાશન, નામકરણ, દેવદર્શન, કુળદેવી-દેવતાના દર્શન, સૂર્યનારાયણ દર્શન, મહાલક્ષ્મી દર્શન, સર્વશાંતિ, શાંતિપૌષ્ટિક પૂજા, રાજ્યાભિષેક, મંદિરોમાં પાટ-અભિષેક પૂજા, ધજા-કળશ પતાકા ચઢાવવી, બગીચો બનાવવો, રોપા વાવવા, બી વાવવું, ખેતીવાડીના કામકાજ, ધાન્ય ભરવું, નવી તિજોરીની સ્થાપના, ગાય-બળદની લેવડદેવડ.
આચમન: ચંદ્ર-નેપ્ચ્યૂન પ્રતિયુતિ અસંયમી જીવન
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-નેપ્ચ્યૂન પ્રતિયુતિ, નેપ્ચ્યૂન સ્તંભી થઈ માર્ગી થાય છે.
ગોચરગ્રહો: સૂર્ય-વૃશ્ર્ચિક, મંગળ-વૃશ્ર્ચિક, બુધ-ધનુ, વક્રી ગુરુ-મેષ, શુક્ર-તુલા, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, વક્રી હર્ષલ-મેષ, માર્ગી નેપ્ચ્યૂન-મીન, માર્ગી પ્લુટો-મકર.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ 1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress