ઉત્તરસંડા આઇટીઆઈમાં નિવૃત્ત આચાર્યઅને ક્લાર્કે ₹ ૫.૭૩ કરોડની ઉચાપાત કરી
અમદાવાદ: ખેડા જિલ્લાના નડિયાદ તાલુકામાં આવેલી ઉત્તરસંડા આઈટીઆઇમાં તત્કાલીન આચાર્ય અને સિનિયર ક્લાર્ક દ્વારા સરકારે ફાળવેલી ૫.૭૩ કરોડની ગ્રાન્ટની ઉચાપાત કરવામાં આવી હોવા અંગેની ફરિયાદ વડતાલ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. ઉત્તરસંડાની સંસ્થામાં અનિયમિતતા બદલ પુરાવા રજૂ કરી બન્ને નિવૃત્ત કર્મચારી…
નલિયા એરફોર્સ સ્ટેશનમાં ફરજ બજાવતા જવાનનો સર્વિસ રાઇફલ વડે લમણે ગોળી મારી આપઘાત
ભુજ: માત્ર વીસ દિવસના ટૂંકા સમયગાળા દરમ્યાન ભુજ તથા સીમાવર્તી ખાવડામાં દેશની સુરક્ષા એજન્સીઓમાં ફરજ બજાવતા ઓન ડ્યુટી જવાનોએ પોતપોતાના સર્વિસ હથિયારથી લમણે ગોળી ધરબી આપઘાત કર્યો હતો એ ચિંતાજનક બનાવો હજુ તાજા જ છે તેવામાં અબડાસા તાલુકાના મુખ્ય મથક…
પારસી મરણ
ગઈ કાલે ડુંગરવાડી પર કોઇ પણ પારસી મરણ નોંધાયું નથીજી.
હિન્દુ મરણ
ઝાલાવાડી સઈ-સુતારમૂળી નિવાસી હાલ સાયન ભારતીબેન અમૃતલાલ ચાનપુરા (ઉં. વ. ૮૦) તા. ૫-૧૨-૨૩ મંગળવારે અક્ષરનિવાસી થયેલ છે. તે સ્વ. અમૃતલાલ ગોરધનદાસ ચાનપુરાના પત્ની. ઈલા વિજય વાઘેલા, નીતા રાજેશ સોલંકી, નયના મહેશ શાહ, દિવ્યા, ચેતન, હરિયા, રાજેશના માતૃશ્રી. રીનાના સાસુ. સ્વ.…
જૈન મરણ
ભાવિકા ચંદુલાલ જૈન (ઉં.વ. ૪૨) અરિહંતશરણ પામેલ છે. માતાપિતા: શુક્ધતલા સ્વ. ઘીસુલાલજી કોઠારી (ધાણેરાવ, રાજસ્થાન). કાકા, કાકી: મંજુ મનોજ કોઠારી. ભાઈ, ભાભી: લલિતા નરેન્દ્ર કોઠારી, વિમલા હુકમ કોઠારી, લતા સ્વ. રવિંદ્ર કોઠારી, નીતા અશોક કોઠારી, પ્રિતી પ્રશાંત કોઠારી, શ્ર્વેતા રિતેશ…
- શેર બજાર
ઈક્વિટી માર્કેટમાં જળવાતો નવી ઊંચી સપાટી અંકે કરવાનો ક્રમ: સેન્સેક્સમાં વધુ ૩૫૭ પૉઈન્ટની તેજી નિફ્ટી ૨૧,૦૦૦ની સપાટીની નજીક
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: તાજેતરમાં થયેલી વિધાનસભાની ચૂંટણીના પરિણામો પશ્ર્ચાત સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં શરૂ થયેલી તેજી સાથે બૅન્ચમાર્ક ઈન્ડેક્સમાં નવી ઊંચી સપાટી બનાવવાનો ક્રમ આજે સતત ત્રીજા સત્રમાં જળવાઈ રહ્યો હતો. આજે મુખ્યત્વે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, આઈટીસી અને લાર્સન ઍન્ડ ટૂબ્રો જેવી…
- વેપાર
ડૉલર સામે રૂપિયામાં પાંચ પૈસાનો સુધારો
મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં આગળ ધપતા સુધારાની સાથે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની પણ ઈક્વિટીમાં લેવાલી જળવાઈ રહેતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયો પાંચ પૈસાના સુધારા સાથે ૮૩.૩૨ના મથાળે બંધ રહ્યો હતો. જોકે, વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં સુધારો અને આયાતકારોની…
- વેપાર
રૂપિયો નબળો પડતાં વિશ્ર્વ બજારથી વિપરીત સોનામાં ₹ ૧૪૩નો ઘટાડો, ચાંદી ₹ ૧૧૫ નરમ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ગઈકાલે જાહેર થયેલા અમેરિકાના જોબ ડેટા અપેક્ષા કરતાં નબળા આવતાં ફેડરલ રિઝર્વ તંગ નાણાનીતિનો અંત લાવે તેવી શક્યતા પ્રબળ થતાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહેતાં આજે લંડન ખાતે સત્રના આરંભે સોનાના ભાવમાં ધીમો સુધારો આવ્યો હતો. આમ…
- પુરુષ
આલ્ફા પુરુષ એટલે એનિમલ?
આલ્ફા પુરુષની લાક્ષણિકતાઓ, માન્યતાઓ અને સમાજ પર અસર કવર સ્ટોરી -અભિમન્યુ મોદી એનિમલ ફિલ્મે જબરો વિવાદ સર્જ્યો છે. લોકોના મતમાં ધ્રુવીકરણ જોવા મળે છે. એક સમુદાય એનિમલની કડક ટીકા કરે છે અને બીજો સમુદાય એનિમલને ફિલ્મ તરીકે જોવાનું કહે છે.…
- પુરુષ
મોદી મેજિકનું કારણ છે આ મોદી મંત્રો
મેલ મેટર્સ -અંકિત દેસાઈ તાજેતરમાં યોજાયેલી પાંચ વિધાનસભાઓની ચૂંટણીને આગામી લોકસભા પહેલાંની પ્રેક્ટિસ મેચ તરીકે લેખવામાં આવતી હતી. એ ચૂંટણીમાં રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ જેવાં મહત્ત્વનાં રાજ્યોમાં ભાજપને જીત અપાવીને નરેન્દ્ર મોદીએ સાબિતી આપી દીધી છે કે નરેન્દ્ર મોદી…