પંચાંગ

આજનું પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

(દક્ષિણાયન સૌરહેમંતૠતુ), ગુરુવાર, તા. ૭-૧૨-૨૦૨૩
ભારતીય દિનાંક ૧૬, માહે માર્ગશીર્ષ, શકે ૧૯૪૫
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, કાર્તિક વદ-૧૦
જૈન વીર સંવત ૨૫૫૦, માહે કાર્તિક, તિથિ વદ-૧૦
પારસી શહેનશાહી રોજ ૨૪મો દીન, માહે ૪થો તીર, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૨૪મો દીન, માહે ૫મો અમરદાદ, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૨૨મો ગોવાદ, માહે ૯મો આદર, સને ૧૩૯૨
મુુસ્લિમ રોજ ૨૨મો, માહે ૫મો જુમાદીલ અવ્વલ, સને ૧૪૪૫
મીસરી રોજ ૨૫મો, માહે ૫મો જુમાદીલ અવ્વલ, સને ૧૪૪૫
નક્ષત્ર હસ્ત.
ચંદ્ર ક્ધયામાં
ચંદ્ર રાશિ નામાક્ષર: ક્ધયા (પ, ઠ, ણ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૭ મિ. ૦૦, અમદાવાદ ક. ૦૭ મિ. ૦૯ સ્ટા. ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૭ મિ. ૫૯, અમદાવાદ ક. ૧૭ મિ. ૫૩ સ્ટા. ટા.
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ
ભરતી : બપોરે ક. ૧૩-૫૪, મધ્યરાત્રિ પછી ક. ૦૨-૦૨ (તા. ૮)
ઓટ: સવારે ક. ૦૬-૫૩, રાત્રે ક. ૨૦-૪૮
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૫, ‘શોભન’ નામ સંવત્સર, કાર્તિક કૃષ્ણ – દસમી. ભદ્રા ૧૬-૦૭થી મધ્યરાત્રિ પછી ક. ૨૯-૦૬. (તા. ૮મી)
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
મુહૂર્ત વિશેષ: લગ્ન, ભૂમિ, ખાતમુહૂર્ત, વાસ્તુકળશ, સૂર્ય-ચંદ્ર-ગુરુ ગ્રહદેવતાનું પૂજન, શ્રી વિષ્ણુસહસ્ર નામ સ્તોત્ર પાઠ વાંચન, પરદેશનું પસ્તાનું, દુકાન-વેપાર, નૌકા બાંધવી, પશુ લે-વેંચ, બી વાવવું, ખેતીવાડી, નામકરણ, દેવદર્શન, અન્નપ્રાશન, પશુ લે-વેંચ, મહેંદી લગાવવી, વિદ્યારંભ, હજામત, નવા વસ્રો, આભૂષણ, બેન્ક એકાઉન્ટ ખોલાવવું, નવી કંપની ખોલવી, નવા મુહૂર્ત કરવા, નવા કામકાજ પ્રારંભવા, વેપારનો પ્રારંભ, ગુરુ-ગીતા, શ્રી ભાગવત ગ્રંથ વાંચન, પૂજન, શ્રી દત્તબાવની વાંચન, શ્રી દત્તાત્રેય તીર્થ, સંત શ્રી જલારામ દર્શનનો મહિમા, ભજન, કીર્તન, જપ, અનુષ્ઠાન, ભૂખ્યાને અન્ન આપવું, જુઈના પુષ્પથી ભગવાન સૂર્યનારાયણને અર્ઘ્ય પ્રદાન કરવું. વિષ્ણુ ભગવાન જુઈના પુષ્પની માળા અર્પણ કરવી.
આચમન: ચંદ્ર-બુધ ચતુષ્કોણ ઉગ્ર પ્રકૃત્તિ
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-બુધ ચતુષ્કોણ
ગોચરગ્રહો: સૂર્ય-વૃશ્ર્ચિક, મંગળ-વૃશ્ર્ચિક, બુધ-ધનુ, વક્રી ગુરુ-મેષ, શુક્ર-તુલા, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, વક્રી હર્ષલ-મેષ, માર્ગી નેપ્ચ્યૂન-મીન, માર્ગી પ્લુટો-મકર

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button