- વેપાર
ડૉલર સામે રૂપિયો ચાર પૈસા નરમ
મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં જોવા મળેલો સુધારો તેમ જ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સતત સાત સત્રની તેજીને બ્રેક લાગતા બૅન્ચમાર્ક આંકમાં ઘટાડો થવાથી આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ચાર પૈસા ઘટીને ૮૩.૩૬ના મથાળે બંધ રહ્યો હતો.…
- વેપાર
સ્ટોકિસ્ટોની વેચવાલીએ ચાંદીમાં ₹ ૩૮૦ તૂટ્યા, સોનામાં ₹ ૩૧૮નો સુધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આજે વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં પીછેહઠ જોવા મળતાં લંડન ખાતે સત્રના આરંભે સોનામાં ધીમો સુધારો આવ્યો હતો. જોકે, આવતીકાલે જાહેર થનારા અમેરિકાના જોબ ડેટા પર રોકાણકારોની નજર હોવાથી સોનામાં સુધારો આગળ ધપ્યો હતો. તેમ જ આજે…
- એકસ્ટ્રા અફેર
કાશ્મીર સમસ્યા માટે નહેરુ સાઈડ વિલન, મેઈન વિલન હરિસિંહ
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ નરેન્દ્ર મોદી સરકારે જમ્મુ અને કાશ્મીરને લગતાં બે મહત્ત્વનાં બિલ લોકસભામાં પસાર કરી દીધા. લોકસભામાં મોદી સરકાર પાસે સ્પષ્ટ બહુમતી છે તેથી જમ્મુ અને કાશ્મીર અનામત (સુધારા) બિલ ૨૦૨૩ તથા જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન (સુધારા) બિલ…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (દક્ષિણાયન સૌર હેમંતૠતુ), શુક્રવાર, તા. ૮-૧૨-૨૦૨૩, સ્માર્ત એકાદશીભારતીય દિનાંક ૧૭, માહે માર્ગશીર્ષ, શકે ૧૯૪૫વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, કાર્તિક વદ-૧૧જૈન વીર સંવત ૨૫૫૦, માહે કાર્તિક, તિથિ વદ-૧૧પારસી શહેનશાહી રોજ ૨૫મો અશીશવંધ, માહે ૪થો તીર, સને…