Bharat Patel, Author at મુંબઈ સમાચાર | Page 261 of 316
  • ઓડિશામાં સૌથી મોટી રોકડ જપ્તી ૨૯૦ કરોડ રૂપિયા

    નવી દિલ્હી-ભુવનેશ્ર્વર : આવકવેરા ખાતાએ ઓડિશાસ્થિત ડિસ્ટિલરી અને એની સાથે કડી ધરાવતી કંપનીઓ પર દરોડા પાડીને જપ્ત કરેલી રોકડ રકમ ૨૯૦ કરોડ રૂપિયા પર પહોંચી છે. સત્તાવાર સાધનોના જણાવ્યા અનુસાર આ રકમ કોઈ એક એજન્સીએ એક ઓપરેશનમાં જપ્ત કરેલા કાળા…

  • નેશનલ

    તેલંગણાના નવા પ્રધાનોનેપોર્ટફોલિયો સોંપાયો

    ખાતાની યાદી: તેલંગણાના મુખ્ય પ્રધાન રેવાંત રેડ્ડીએ શનિવારે ગવર્નર તમિલિસાઈ સુંદરરાજનને પ્રધાનોના ખાતાની યાદી સુપરત કરી હતી. (એજન્સી) હૈદરાબાદ: તેલંગણાના નવા મુખ્ય પ્રધાન રેવન્ત રેડ્ડીએ ૯ ડિસેમ્બરે રાજ્યપાલ તમિલસાઈ સૌંદરજનને પ્રધાનોના વિભાગોની સૂચિ સુપરત કરી હતી. યાદી મુજબ, રેડ્ડીએ કાયદો…

  • નેશનલ

    ગંગા આરતી:

    કેન્દ્રના ગૃહ પ્રધાન અમિત શાહે સ્વામી ચિદાનંદ સરસ્વતીજી, ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામી તેમ જ અન્યો સાથે શનિવારે ઋષિકેશમાં ગંગા આરતીમાં ભાગ લીધો હતો. (એજન્સી)

  • યુરોપિયન યુનિયને વિશ્ર્વના સૌપ્રથમવ્યાપક એઆઇ રૂલ્સના કરાર કર્યા

    લંડન: યુરોપિયન યુનિયને લાંબા સમય સુધી મંત્રણા કર્યા બાદ વ્યાપક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) રૂલ્સ અંગે કરાર કર્યા હતા અને તેને લીધે ‘ચેટ-જીપીટી’ જેવી એઆઇ સેવાની અત્યાધુનિક ટૅક્નૉલૉજી પર કાયદેસર રીતે નજર રાખવાનો માર્ગ મોકળો થયો હતો. દુનિયાભરમાં ઝડપથી ફેલાઇ રહેલી…

  • આજે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પ્રથમ ટી-૨૦

    ડરબન: બંને દેશ વચ્ચેની ત્રણ ટી-૨૦ મૅચની શ્રેણી આજથી એટલે કે રવિવારથી શરૂ થવાની હોવા વચ્ચે ભારતની યુવા ક્રિકેટ ટીમ અને દક્ષિણ આફ્રિકાની અનુભવી ખેલાડીઓથી ભરેલી ટીમ વચ્ચે આજે પ્રથમ ટી-૨૦ મૅચ રમાશે. આઈપીએલ ન રમી શકેલો ઈજાગ્રસ્ત હાર્દિક પંડ્યા,…

  • મેક્સિકોમાં સશસ્ત્ર અથડામણમાં ૧૧નાં મોત

    મેક્સિકો સિટી : મધ્ય મેક્સિકોના ટેક્સકાલ્ટિટ્લાનમાં ક્રિમિનલ ગૅંન્ગ અને ખેડૂત ગ્રામવાસીઓ વચ્ચે થયેલી અથડામણમાં ૧૧ જણનાં મૃત્યુ થયા હતા. સોશિયલ મીડિયા પર મુકાયેલા અથડામણના નાટ્યાત્મક વીડિયોમાં કાઉબોય હેટ પહેરનાર ગ્રામવાસીઓ દાતરડા અને શિકાર કરવાની રાઈફલ હાથમાં રાખીને ટોળકીના ગુંડાઓનો પીછો…

  • ચૂંટણી પહેલાં લોકોના દિલ જીતવા જરૂરી: મોદી

    નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે જણાવ્યું હતું કે દેશમાંની આગામી ચૂંટણીની પહેલાં જનતાના દિલ જીતવા જરૂરી છે. દેશના ત્રણ રાજ્યમાં ભાજપનો થયેલો ભવ્ય વિજય ‘મોદીની ગેરન્ટી’ને આભારી છે. વિપક્ષો મતદારોને ખોટા વચન આપીને કંઇ મેળવી નહિ શકે. તેમણે…

  • મનરેગા યોજનાના સાડાસાત લાખ બનાવટી કાર્ડ રદ કરાયાં: યુપીમાં સૌથી વધુ

    નવી દિલ્હી : મહાત્મા ગાંધી રૂરલ એમપ્લોટમેન્ટ ગેરન્ટી સ્કીમ (મનરેગા) હેઠળ દેવામાં આવેલા ૭.૪૩ લાખ બનાવટી જોબ કાર્ડ ૨૦૨૨-૨૩માં રદ કરાયાં છે. સૌથી વધારે બનાવટી જોબ કાર્ડ ઉત્તર પ્રદેશમાંથી રદ કરાયાં છે જેની સંખ્યા ૨.૯૬ લાખની છે. ગ્રામીણ વિકાસના રાજ્યકક્ષાનાં…

  • પાક.માં પાંચ વોન્ટેડ આતંકવાદીઓ ઠાર

    પેશાવર: ઉત્તર-પશ્ર્ચિમ પાકિસ્તાનમાં એક ઓપરેશન દરમિયાન સુરક્ષા દળો સાથેની અથડામણમાં પાંચ વોન્ટેડ આતંકવાદીઓ ઠાર મરાયા હોવાનું પાકિસ્તાની સેનાએ શનિવારે જણાવ્યું હતું. આ ઘટના શુક્રવારે દક્ષિણ વઝીરિસ્તાનની સરહદે આવેલા ટાંક જિલ્લામાં બની હતી. જ્યાં સુરક્ષા દળોએ આતંકવાદીઓની હાજરીની બાતમીના આધારે ઓપરેશન…

  • ધ રેલવે મેન: એરીક લોમેકસ

    ઓપિનિયન -સી. એ. પ્રકાશ દેસાઈ ઇતિહાસમાં એટલી વાર્તા ભરેલી છે, કે જો કોઈ તેને સરસ અને સાચી રીતે સમજે તો પર્પઝફુલ લાઇફ જીવવાની ચાવી મળી જાય. પાછલા અંકના લેખમાં એક બહાદુર સોવિયેત લેફટનન્ટની વાતો જાણી હતી. આ તેનાથી તદ્ન અલગ…

Back to top button