Bharat Patel

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ કંપની છત્તીસગઢ સ્થળાંતરીત થતાં 1992માં મુંબઈ સમાચારમાં જોડાયો. કોવિડ-19ના સમયગાળામાં તંત્રી નીલેશભાઈના સહકારથી મેટિની પૂર્તિમાં નાની નાની સ્ટોરી લખવાનો મોકો મળ્યો અને છેલ્લા ચાર વરસથી શિવ રહસ્ય નામની કોલમ લખી રહ્યો છું.
  • ધર્મતેજ

    આત્માનાત્મવિવેચનમ્

    વિશેષ -હેમુ ભીખુ આત્મા અને અનાત્માનો ભેદ સમજવો મુશ્કેલ છે. બે તથ્યો વચ્ચેનો ભેદ ત્યારે જ સમજી શકાય કે જ્યારે બંને તત્ત્વોની હયાતી આપણે સ્વીકારીએ અને તે બંને વચ્ચે રહેલા તફાવતને અનુભવીએ. આ માટે ચોક્કસ બાબતોની સ્વીકૃતિ અને તેને યોગ્ય…

  • ધર્મતેજ

    ઇશ્ર્વર જીવનના સર્વે રંગોનો સ્વામી

    આચમન -અનવર વલિયાણી જેમ પ્રત્યેક માનવના અંગૂઠાની છાપ જુદી જુદી તેવી જ રીતે પ્રત્યેક માનવની માન્યતા,વિચાર, પસંદગી, * સ્વભાવ,વલણનો રંગ જુદો! કેલિડોસ્કોપમાં બંગડીના રંગીન ટુકડાથી નવી નવી સાથિયારૂપી ભાત (ડિઝાઇન) સર્જાતી જાય તેવી જ રીતે આકાશમાં ઋતુ પ્રમાણે કિરણો તથા…

  • ધર્મતેજ

    સમાજને શ્રદ્ધાવાન બનાવતી સંતવાણી

    ભજનનો પ્રસાદ -ડૉ. બળવંત જાની વેલાબાવાનું શિષ્યમંડળ પણ ભારે સમર્થ હતું. ગુરુ વેલનાથના પરચાઓથી અનેક લોકો એ સમયમાં હિંસા, ચોરી અને દુર્ગુણોમાંથી મુક્ત થઈને ગુરુ વેલનાથની કંઠી બાંધીને પછી ગુરુ જેવા જ શિષ્ય તરીકે નામ કમાયા છે. વેલનાથ શિષ્યપરંપરામાં એક…

  • ધર્મતેજ

    ઋણાનુબંધન : સંબંધો લેણદેણના

    જિનદર્શન -મહેન્દ્ર પુનાતર નિયતિ સમયાનુસાર આપણને જોડે છેઆમાં પસંદગીને કોઈ અવકાશ નથીમાણસનું જીવન ખૂબ જ રહસ્યમય છે. તે ખરેખર શું છે, તેના મનમાં કેવા વિચારો ઘુમી રહ્યા છે તે તેના સિવાય બીજું કોઈ જાણી શકે નહીં. સંબંધોના આટાપાટા અને ગૂંચવણ…

  • ધર્મતેજ

    કૈલાસનો કાર્યભાર હું સંભાળી રહ્યો છું, જ્ઞાનસભામાં ઉપસ્થિત થયા છો તો જ્ઞાનની વાત કરો: ભગવાન ગણેશ

    શિવ રહસ્ય -ભરત પટેલ (ગતાંકથી ચાલુ)અસુરશ્રેષ્ઠમય વરદાન મળતાં જ ભગવાન શિવ, બ્રહ્મદેવ, માતા પાર્વતી, ભગવાન શ્રીહરિ વિષ્ણુ અને સમગ્ર દેવગણને નમસ્કાર કરી પરિવાર સહિત વિતલલોક ચાલ્યો ગયો. સમગ્ર ઋષિગણ અને દેવતાગમણ આનંદ ઉત્સવ મનાવવા લાગ્યા. ભગવાન શિવ અને માતા પાર્વતી…

  • ધર્મતેજ

    કેરોલિના રીપર પ્રકરણ-૭૭

    બાદશાહને અસફળ, અધૂરા અને વેદનાભર્યા મિશનની વિગતોમાં ફરી નહોતું પડવું પ્રફુલ શાહ રાજાબાબુએ મહાજન મસાલાની નવી સુકાનીની જવાબદારી કિરણને સોંપી દીધી એટીએસના પરમવીર બત્રાએ કરેલી માગણી બાદશાહને ન ગમી. બધેબધું ફરી બોલવાનું? હરગીઝ નહીં, પરંતુ પોતાની કફોડી હાલત અને બત્રાના…

  • ધર્મતેજ

    ફન વર્લ્ડ

    ‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે. વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી મંગળવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે…

  • શિયાળુ અધિવેશન દરમ્યાન નાગપુરમાંથી દોઢસો જીવંત કારતૂસ મળી આવતાં ખળભળાટ

    નાગપુર: ઉપ-રાજધાની નાગપુરમાં શિયાળુ સત્ર ચાલી રહ્યું છે ત્યારે જ નાગપુરમાં મોટા પ્રમાણમાં જીવંત કારતૂસોનો જથ્થો મળી આવતાં ખળભળાટ મચી ગયો હતો. ૧૧ હજાર પોલીસની ફોજ આખા શહેરમાં તહેનાત હોવા છતાં મિટ્ટીખદાન પોલીસ સ્ટેશનની હદમાં ગોરેવાડા માર્ગ પર પુલની નીચે…

  • દિશા સાલિયાન મૃત્યુ કેસ સ્પેશિયલ પોલીસ કમિશનર દેવેન ભારતી કરશે તપાસ

    મુંબઈ: અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની મેનેજર દિશા સાલિયાનના મૃત્ય કેસમાં હવે મહારાષ્ટ્ર સરકારે વિરોધી પક્ષ શિવસેના (યુબીટી)ના વિધાનસભ્ય આદિત્ય ઠાકરેની તપાસ માટે એસઆઇટી નિમણૂક કરવાનો ફેસલો લીધો છે. આદિત્ય ઠાકરેની તપાસ કરવા માટેની આ એસઆઇટી ટીમનું નેતૃત્વ મુંબઈ સ્પેશિયલ પોલીસ…

  • સુધરાઈનું લક્ષ્ય ૨૦૩૦ સુધીમાં રેબિઝમુક્ત મુંબઈ

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: દેશના આર્થિક પાટનગર મુંબઈને ‘૨૦૩૦’ સુધીમાં ‘રેબિઝમુક્ત’ કરવાનું મુંબઈ મહાનગરપાલિકાએ કમર કસી છેે. કેન્દ્રીય આરોગ્ય અને કુટુંબ કલ્યાણ વિભાગ તેમ જ મત્સ્યપાલન અને પશુસંવર્ધન વિભાગે સંયુક્ત રીતે ૨૦૨૩ સુધી રખડતાં પ્રાણીઓ ખાસ કરીને શ્ર્વાનથી થનારા રેબિઝ રોગ…

Back to top button