પારસી મરણ
મહારૂખ સામ પટેલ તે સામ ફીરદોશ પટેલના ધનીયાની. તે મરહુમો હોમી તથા દીના પંથકીના દીકરી. તે પરીનાઝ સામ પટેલના માતાજી. તે મરહુમો ફીરદોશ તથા ખોરશેદ પટેલના વહુ. તે મરહુમ સોરાબ ફીરદોશ પટેલના દેરાની. તે દારાયસ તથા નેવીલ અને દીનયાર પલસેટીઆના…
હિન્દુ મરણ
હાલાઈ લોહાણાનલિનીબહેન (હસુબહેન) (ઉં.વ. ૭૬), તે સ્વ. નરેન્દ્રભાઈ મજીઠિયાના પત્ની. સ્વ. મંજુલાબહેન તથા સ્વ. ભગવાનદાસ ગોવિંદજી મજીઠિયાના પુત્રવધૂ. દેવેન તથા હેમાલીના માતુશ્રી. કવિતા અને પાયસ નરોનાના સાસુ. સ્વ. મુક્તાબહેન અને સ્વ. દ્વારકાદાસ ત્રિકમજી ચંદારાણાના પુત્રી. શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તા.…
જૈન મરણ
વાગડ વિ.ઓ. જૈનગામ રવના સ્વ. કંકુબેન કારિયા (ઉં.વ ૮૪) શનિવાર, તા. ૨૩-૧૨-૨૩ના અવસાન પામેલ છે. સ્વ. વાઘજી ભારમલના પત્ની. મનસુખ, પ્રેમજી, કિરીટ, નીતિન, કેશરના માતુશ્રી. મીના, કમલા, અશ્ર્વિના, શાંતિલાલના સાસુ. પિયુષ, કોમલ, ડૉ. જેનીશા, નીરજ, પ્રિયંકા, પલક, ઋતુ, શુભ, નીલના…
- સ્પોર્ટસ
દક્ષિણ આફ્રિકા સામે સદી ફટકારીને રાહુલે તોડ્યો રેકોર્ડ, કોહલી રહી ગયો પાછળ
સદી: દક્ષિણ આફ્રિકાના સેન્ચુરિયનસ્થિત સુપરસ્પોર્ટ પાર્ક સ્ટેડિયમ ખાતે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ટૅસ્ટ મૅચના બીજે દિવસે (બુધવારે) સદી ફટકાર્યા બાદ ઉજવણી કરી રહેલો ભારતીય ટીમનો બૅટ્સમેન કે. એલ. રાહુલ. (એજન્સી) સેન્ચુરિયન: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે…
ભારત સામેની ટેસ્ટના બીજા દિવસે સાઉથ આફ્રિકાએ મેળવી લીડ
સેન્ચુરિયન: ભારત સામેની પ્રથમ ટેસ્ટનો બીજો દિવસ સાઉથ આફ્રિકાના નામે રહ્યો હતો. સાઉથ આફ્રિકાએ ૬૬ ઓવરમાં પ્રથમ દાવમાં પાંચ વિકેટના નુકસાન પર ૨૫૬ રન કરી લીધાહતા. આ સાથે સાઉથ આફ્રિકાએ પ્રથમ દાવમાં ૧૧ રનની લીડ મેળવી લીધી હતી. ડીન એલ્ગરે…
- શેર બજાર
શૅરબજારમાં સેન્ટા રેલી: નિફ્ટીએ ઇતિહાસમાં પહેલી વખત ૨૧,૬૦૦ની સપાટી વટાવી
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વિશ્ર્વબજારના સકારાત્મક સંકેત સાથે દેશના અર્થતંત્રના મજબૂત વિકાસની સંભાવનાઓએ આશાવાદને ફરી સપાટી પર લાવી દીધો હોવાથી સપ્તાહના સતત બીજા સત્રમાં ચાલુ રહેલી લેવાલીના ટેકા સાથે ૩૦ શેરના બેન્ચમાર્ક ઈન્ડેક્સે ઐતિહાસિક ૭૨,૦૦૦ પોઇન્ટની સપાટી વટાવીને બુધવારે નવો વિક્રમ…
- વેપાર
ડૉલર સામે રૂપિયો ૧૬ પૈસા ગબડીનેપહોંચ્યો ૮૩.૩૫ની સપાટીએ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વિદેશી ભંડોળના સતત પ્રવાહ અને આયાતકારો અને બેંકો તરફથી અમેરિકન ચલણની માગમાં વધારો થવાને કારણે બુધવારે રૂપિયો યુએસ ડોલર સામે ૧૬ પૈસા ઘટીને ૮૩.૩૫ની અસ્થાયી સપાટી પર સ્થિર થયો હતો. મંગળવારે સ્થાનિક ચલણ ડોલર સામે ૮૩.૧૯ પર…
- વેપાર
ચાંદીએ ₹ ૭૪,૦૦૦ની સપાટી માંડ ટકાવી, સોનામાં સાધારણ સુધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: આંતરરાષ્ટ્રીય બુલિયન બજારમાં સતત બીજા દિવસે મજબૂત ટ્રેન્ડ રહ્યો હોવા છતાં સ્થાનિક સોનાચાંદી બજારમાં બુધવારના સત્રમાં પણ સોના અને ચાંદીના ભાવમાં વિરોધાભાસી ચાલ જોવા મળી હતી. સોનાના ભાવમાં સાધારણ સુધારા સામે ચાંદીમાં ફરી પીઠેહઠ નોંધાઇ હતી અને…
- એકસ્ટ્રા અફેર
પાકિસ્તાન કાશ્મીરમાં બોમ્બ ફેંકે તો ભારત બેસી રહેશે?
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ ભારતમાં કેટલાક નમૂના એવા છે કે જે ખાય છે તો ભારતનું પણ ભારતનું ખોદવામાં કોઈ કસર રાખતા નથી. એ લોકો મોં ખોલે ત્યારે મોટા ભાગે કંઈક ને કંઈક અવળવાણી જ નીકળતી હોય છે. જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર શિશિર ઋતુ), ગુરુવાર, તા. ૨૮-૧૨-૨૦૨૩,જોરમેલા (પંજાબ)ભારતીય દિનાંક ૭, માહે પૌષ, શકે ૧૯૪૫વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, માર્ગશીર્ષ વદ-૨જૈન વીર સંવત ૨૫૫૦, માહે માર્ગશીર્ષ, તિથિ વદ-૨પારસી શહેનશાહી રોજ ૧૫મો દએપમહેર, માહે ૫મો અમરદાદ, સને…