Bharat Patel, Author at મુંબઈ સમાચાર | Page 145 of 313
  • ઉત્સવ

    એક હ્દયસ્પર્શી કથા : ‘ધ કાઈટ રનર’

    ઉત્તરાયણ અવસરે વાંચવા જેવી આ અફઘાની નવલકથા તમારી સંવેદનાને એક બીજા જ સ્તર પર લઈ જાય છે કેનવાસ -અભિમન્યુ મોદી હવે લોકો વાંચતા બંધ થઈ ગયા છે એ ફરિયાદ ખોટી નથી. થોડાં વર્ષો પહેલાં પુસ્તકોની સમરી એટલે કે આખી વાર્તાનો…

  • ઉત્સવ

    સિનેમાની સફ્રર

    સાહબ બાથરૂમ મેં હૈ -આશકરણ અટલ લોકેશનમાં અલગ અલગ પ્રકારલોકેશન! … જ્યાં ફિલ્મનું શૂટિંગ થતું હોય છે, ત્યાં એક ઈન્ડોર લોકેશન અને બીજું આઉટડોર લોકેશન હોય છે. ઈન્ડોર એટલે કે દરવાજાની અંદર જેમ કે ઓરડા, બાથરૂમ, અદાલત, હૉસ્પિટલ વગેરે. આઉટડોર…

  • ઉત્સવ

    અને એ દિવસે હું પપ્પા માટે ‘મરી ગઈ!’

    મહેશ્ર્વરી ‘બહેન અને માસ્તરના સંબંધો વિશે તું જાણતી હતી. એમાં તારો જ હાથ છે અને તેં મને ફસાવી છે. હમણાં ને હમણાં ઘરમાંથી નીકળી જા. આજથી તું અમારા માટે મરી ગઈ છો અને અમે તારા માટે મરી ગયા છીએ એમ…

  • ઉત્સવ

    સેક્સ વર્કર – પોલીસ ને કાયદો…

    સર્વોચ્ચ અદાલતના એક ફરમાન પછી સમય આવી ગયો છે કે સ્વેચ્છાએ શરીર વેંચી આજીવિકા રળતી મહિલાઓની પણ ગરિમા અકબંધ રાખીને એમની પૂરતી સુરક્ષાની જવાબદારી પ્રશાસને નિભાવવી! ત્રિકોણનો ચોથો ખૂaણો -વિક્રમ વકીલ થોડા દિવસ પહેલાં સેક્સ વર્કર એટલે કે ગણિકા- કોલગર્લ…

  • ઉત્સવ

    ઈટ્સ અ ટર્નિંગ પોઈંટ

    આકાશ મારી પાંખમાં -ડૉ. કલ્પના દવે પ્રતિભા માથુર અઢી દાયકાથી સાયનની એક બેંકમાં સર્વિસ કરે છે. આજના ડિજિટલ યુગનું અપડેટ નોલેજ ધરાવતા પ્રતિભા મેડમ એટલે ઓફિસનું ચાલકબળ.બેંકીંગ અને ફાયનાન્સમાં વિશેષ અભ્યાસ કરીને પ્રતિભા પોતાની બ્રાંચમાં કસ્ટમરોમાં ધરખમ વધારો કરી શકયાં…

  • ઉત્સવ

    કલા – સંસ્કૃતિના વારસામાં તવાયફોેનો મોટો હિસ્સો છે

    ફોક્સ -એન. કે. અરોરા પ્રખ્યાત શાસ્ત્રીય નૃત્યાંગના મંજરી ચતુર્વેદી પોતાની આંખો પર વિશ્ર્વાસ કરી શકતી ન હતી, તે જે જોઈ રહી હતી, તેણે સપનામાં પણ કલ્પના કરી ન હતી. ઝરીના બેગમ લખનૌના જૂના ફતેહગંજમાં એક નાના ટીન શેડની નીચે પથારી…

  • ૨૦૨૪: મુબારકબાદી-સંકલ્પો-સોગંદો-સ્વ સાથે સંવાદ

    આજે આટલું જ -શોભિત દેસાઈ તું રળે અનર્ગળ નામનાનવ વર્ષની શુભકામનામળે પુણ્ય સૌ ચોધામનાનવ વર્ષની શુભકામના તારા હોઠ પરથી ઝરંતો મયછે અજોડ પૂરી સમષ્ટિમાંપીંઉ ઘુંટ બે હું એ જામના,નવ વર્ષની શુભકામના બહુ કુમળી વયમાં ઘુંટયું હતું,બન્યું અર્થ એ જ યુવાનીનોસદા…

  • ઉત્સવ

    અમુક ભૂલ રોકાણકારોની આર્થિક-માનસિક તંદુરસ્તી માટે હાનિકારક..!

    ૨૦૨૪માં ધ્યાનમાં રાખવા જેવી કેટલીક વાત… સમજો તો ઈશારા કાફી ! ઈકો સ્પેશિયલ -જયેશ ચિતલિયા કહે છે કે વિશ્ર્વભરમાં ઈક્વિટી એ સૌથી ઊંચું વળતર આપતું રોકાણ સાધન છે, પરંતુ તેમાં વ્યવસ્થિત સમજ વિના રોકાણ કરવાથી તે જોખમી પણ બની રહે…

  • ઉત્સવ

    વિશ્ર્વના સહુથી ઊંચા અને વિષમ પ્રદેશમાં બૌદ્ધ સંસ્કૃતિની અનન્ય ઝાંખી

    ટ્રાવેલ સ્ટોરી -કૌશિક ઘેલાણી (ભાગ- ૨)લદાખને કુદરતે જેટલી અપાર સુંદરતા બક્ષી છે, એટલી જ વિષમતાઓ પણ આપી છે. માઈનસ ડિગ્રીમાં રહેતું તાપમાન, પ્રતિકૂળ આબોહવા, નહિવત વરસાદ, સૂકી રેતાળ માટી, ઊબડખાબડ રસ્તાઓ, પહાડીઓ – આ દરેક વિપરીત પરિસ્થિતિને કોઈએ ખૂબ જ…

  • ઉત્સવ

    નાનાં નાનાં , પણ કેવાં ખારા રણમાં મીઠી વીરડી સમાન સુખ…!

    ઘણી વખત અજાણી વ્યક્તિઓ પણ નિ:સ્વાર્થભાવે સુખનો પાસવર્ડ આપી જતી હોય છે… સુખનો પાસવર્ડ -આશુ પટેલ (ભાગ: ૨)ગયા રવિવારે આ કોલમમાં વાત કરી હતી કે અમેરિકાના ફિલાડેલ્ફિયા (પેન્સિલવેનિયા)થી બફેલોના પ્રવાસ દરમિયાન એક્સપ્રેસ- વે પર મારા કઝીનની કારમાં પંકચર પડ્યું પછી…

Back to top button