• આજે મોદી મહારાષ્ટ્રમાં: વિવિધ પ્રોજેક્ટોનું ઉદ્ઘાટન અને લોકાર્પણ કરશે

    મુંબઇ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આજે મુંબઇ-નવી મુંબઈની મુલાકાત દરમિયાન એક અનેક પ્રોજેક્ટના ઉદ્ઘાટન અને લોકાર્પણની વિવિધ કામગીરીને પાર પાડવામાં આવશે. સૌથી પહેલા મોદી દિલ્હીથી નાશિક જશે. નાશિકમાં તપોવનમાં યુવા મહોત્સવમાં ભાગ લેશે અને પછી મુંબઈ રવાના થશે. મુંબઈમાં કોલાબા…

  • મેડિકલના વિદ્યાર્થીએ ડ્રગ્સ બનાવવાની લૅબોરેટરી શરૂ કરી

    એક કરોડનું એમડી જપ્ત કર્યું: બેની ધરપકડ (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મેડિકલનો અભ્યાસ કરનારા વિદ્યાર્થીએ ઈન્ટરનેટ પરથી માહિતી એકઠી કરીને કાંદિવલીમાં મેફેડ્રોન (એમડી) ડ્રગ બનાવવાની લૅબોરેટરી શરૂ કરી હોવાની આંચકાજનક ઘટના સામે આવી હતી. પોલીસે સંબંધિત લૅબ પર રેઇડ કરી એક…

  • સુરત-ઇન્દોર સ્વચ્છતા સર્વેક્ષણમાં નંબર વન

    મહારાષ્ટ્ર સૌથી સ્વચ્છ રાજ્ય (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૨૩માં ઈન્દોરની સાથે સાથે સુરત પણ નંબર વન બન્યું છે. બંને શહેરોએ સ્વચ્છતા માટે ગોલ્ડ સ્ટાન્ડર્ડ સેટ કરીને આ રેન્ક હાંસલ કર્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર સ્વચ્છતાના સર્વેક્ષણમાં સુરતને પ્રથમ ક્રમાંક…

  • ભારત, પાકિસ્તાન, અફઘાનિસ્તાનમાં ધરતી ધ્રૂજી

    નવી દિલ્હી: ગુરુવારે ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં પાકિસ્તાનમાં અને અફઘાનિસ્તાનમાં ધરતીકંપના આંચકા અનુભવાયા હતા. પાકિસ્તાનમાં ૬.૦ની તીવ્રતાનો ધરતીકંપ નોંધાયો હતો. અફઘાનિસ્તાનમાં ૬.૧ તીવ્રતાનો ધરતીકંપનો આંચકો અનુભવાયો હતો જેનું મધ્યબિંદુ હિંદુ કુશ વિસ્તારમાં હતું તેવું હવામાન વિભાગે કહ્યું હતું. અફઘાનિસ્તાનમાં બપોરે…

  • સીધા કરવેરાની આવક ૧૯.૪૧ ટકા વધીને ₹ ૧૪.૭૦ લાખ કરોડ થઈ

    નવી દિલ્હી: ચાલુ નાણાંકીય વર્ષમાં અત્યાર સુધીમાં સીધા કરવેરા (ઈન્કમ ટૅક્સ અને કોર્પોરેટ ટેક્સ)ની આવક ૧૯.૪૧ ટકા વધીને રૂ. ૧૪.૭૦ લાખ કરોડ થઈ હોવાનું આવકવેરા ખાતાએ ગુરુવારે કહ્યું હતું. સરકારે ચાલુ નાણાંકીય વર્ષ માટે સીધા કરવેરાની આવકનો અંદાજ અગાઉના વર્ષના…

  • પપૂઆમાં રમખાણ: ૧૫નાં મોત

    પૉર્ટ મૉર્સબી (પપૂઆ ન્યૂ ગુયાના): પપૂઆ ન્યૂ ગુયાનામાં થયેલા રમખાણો અને લૂંટફાટમાં ૧૫ જણનાં મોત થયા બાદ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પૂર્વવત કરવા સરકારે ગુરુવારે આદેશ બહાર પાડ્યો હતો. વેતન અંગેના વિવાદને મામલે વિરોધ કરવા બુધવારે સેંકડો પોલીસ અધિકારી, સૈનિકો,…

  • નેશનલ

    ધોરડોના સફેદ રણમાં પતંગોત્સવનો પ્રારંભ: ૧૨ દેશના પતંગબાજો જોડાયા

    (તસવીર:ઉત્સવ વૈદ્ય)(અમારા પ્રતિનિધિ તરફથી)ભુજ: આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ૨૦૨૪નો સરહદી કચ્છની વૈશ્ર્વિક ઓળખ બની ચૂકેલા ભાતીગળ ધોરડોના સફેદ રણ ખાતે હાડ થીજાવતી ઠંડી વચ્ચે દબદબાભેર પ્રારંભ થયો હતો.જિલ્લા કલેક્ટર અમિત અરોરા સહિતના અધિકારીઓએ ૧૨ જેટલા આંતરરાષ્ટ્રીય પતંગબાજો સહિત દેશ-વિદેશથી અહીં પધારેલા…

  • સ્પોર્ટસ

    વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ:

    વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૪ દરમિયાન ઝૅક રિપબ્લિકના વડા પ્રધાન એચ. ઈ. પૅટ્ર ગૌતમ અદાણી સાથે, વિયેતનામના નાયબ વડા પ્રધાન લૂ કાન્ગ, ટ્રેડ ઑફ કિંગડમ ઑફ મૉરોક્કોના ઉદ્યોગ અને વેપાર ખાતાના પ્રધાન એચ. ઈ. રિયાધ મૅઝોર તેમણે ભારત મૉરોક્કો વચ્ચે…

  • સ્પોર્ટસ

    ઈંગ્લેન્ડે ભારતના પ્રવાસ માટે મારી પસંદગી કરી થોડું જોખમ લીધું છે પરંતુ હું તૈયાર છું: હાર્ટલે

    લંડન: યુવા સ્પિનર ટોમ હાર્ટલીને લાગે છે કે ઇંગ્લેન્ડે તેને ભારતના ટેસ્ટ પ્રવાસ માટે ટીમમાં પસંદ કરીને થોડું જોખમ ઉઠાવ્યું છે પરંતુ તેણે કહ્યું હતું કે પરિસ્થિતિ તેની બોલિંગને અનુરૂપ હશે અને તે ટીમની અપેક્ષા પુરી કરવાનો પ્રયાસ કરશે. ઇંગ્લેન્ડે…

  • સ્પોર્ટસ

    ભારતે પ્રથમ ટી-૨૦ મેચમાં અફઘાનિસ્તાનનેછ વિકેટે હરાવ્યું, શિવમ દુબેની તોફાની ઇનિંગ

    ભારતના વિજયના શિલ્પી:અફઘાનિસ્તાનમાં રમાયેલી પહેલી ટી-૨૦માં ભારત તરફથી શિવમ દુબે અને જીતેશ શર્માએ ફટકાબાજી કરી મેચ જીતાડી હતી. મોહાલી: ભારતે પ્રથમ ટી-૨૦ મેચમાં અફઘાનિસ્તાનને છ વિકેટે હરાવ્યું હતુ. મોહાલીમાં રમાયેલી આ મેચમાં અફઘાનિસ્તાને ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ૨૦…

Back to top button