મરણ નોંધ

પારસી મરણ

સિકંદરાબાદ
પીનાઝ મહેરવાન આસુદરિયા (ઉં.વ. ૩૩) તા. ૩૦ ડિસેમ્બર, ૨૦૨૩એ ગુજરી ગયા છે. તે જમશેદ કરાઈના વાઈફ, ગાવેર મહેરવાન આસુદરિયાના દીકરી. બેનાઝ અને ખુશીના બહેન.
કેતી પીરોજ મિસ્ત્રી તે મરહુમ પીરોજ મિસ્ત્રીના ધણિયાની. તે મરહુમો એરવદ રૂસ્તમ અને ઓસ્તી આવા કોતવાલના દીકરી. તે રોહીનતન અને ઓસ્તી નીલુફર પી. દાદીના ના માતાજી. તે એરવદ પરસી દીનશા દાદીના અને શીરીન ર. મિસ્ત્રીના સાસુજી. તે ઓસ્તી મેહેરૂ કોતવાલ તથા મરહુમો એરવદ હોસી અને પરવેજ કોતવાલના બહેન. તે ફરશીદ ર. મિસ્ત્રીના બપઇજી. (ઉં. વ. ૯૧) રે. ઠે. એમ-૧૧, કોનાર્ક પુરમ, સત્યાનંદ હોસ્પિટલની સામે, કોઢવા, ખુર્દ, પુને સીટી, એન.આઇ.બી.એમ. રોડ, પુને ૪૧૧૦૪૮. ઉઠમણાંની ક્રિયા: તા. ૧૨-૧-૨૪ના બપોરે ૩.૪૫ વાગે વાચ્છા ફોર્ટ અગિયારીમાં છેજી.
ગુલ યજદી કાતપીતીયા તે મરહુમ એરવદ યજદી પીરોજ કાતપીતીયા તે મરહુમો શીરીનબાઇ અને સોરાબજી નવરોજી બારીયાના દીકરી. તે એરવદ પકઝાદ યજદી કાતપીતીયાના માતાજી. તે દીનયાર રૂસ્તમજી બારીયા તથા મરહુમ પરવેજ સોરાબજી બારીયાના બહેન. તે મરહુમો પીરોજ અને જાલુ કાતપીતીયાના વોઇ. (ઉં. વ. ૭૯) રે. ઠે. ડી-૩, મીઠાઇવાલા અગિયારી કમ્પાઉન્ડ, જહાંગીર દાજી સ્ટ્રીટ, સ્લેટર રોડ, ગ્રાંટ રોડ, મુંબઇ-૪૦૦ ૦૦૬.
રોહીન્ટન રૂસી વાચ્છા તે કેશમીરા રોહીન્ટન વાચ્છાનાં ખાવીંદ. તે મરહુમો હોમાય તથા રૂસી વાચ્છાનાં દીકરા. તે રયોમંદ રોહીન્ટન વાચ્છા તથા આબાન મેહેરઝાદ કારભારીનાં બાવાજી તે પરસીસ રયોમંદ વાચ્છા તથા મેહેરઝાદ ઝરીર કારભારીનાં સસરાજી. તે દીનાઝ રૂસી વાચ્છાનાં ભાઇ. તે મરહુમો જરૂ તથા બેહરામ શોના જમાઇ. (ઉં. વ. ૭૨) રે. ઠે. બિલ્ડિંગ નં-૨૪, ૨૭૫/એ ઝોરાસ્ટ્રયન કોલોની હીરજી શેઠના બિલ્ડિંગ, ભાટીયા હોસ્પિટલ આગળ, તારદેવ, મુંબઇ-૪૦૦૦૦૭. ઉઠમણાની ક્રિયા: તા. ૧૩-૧-૨૪ના બપોરના ૩.૪૫ વાગે સેઠનાં અગિયારીમાં છેજી. (તારદેવ-મુંબઇ).

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
બે દિવસ બાદ આ રાશિઓ બનશે અમીર, શનિની રહેશે કૃપા દ્રષ્ટિ… તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન…