- વીક એન્ડ
કુછ કશિશ ને તેરી અસર ન કિયા,તુઝ કો ઐ ઇન્તેઝાર દેખ લિયા
ઝાકળની પ્યાલી -ડૉ. એસ. એસ. રાહી નહીં શિકવા મુઝે કુછ બેવફાઇ કા તેરી હરગિઝ,ગિલા તબ હો અગર તૂને કિસી સે ભી નિબાહી હો. દુશ્વાર હોતી ઝાલિમ, તુમ કો ભી નીંદ આની,લેકિન સુની ન તૂને ટૂંક ભી મરી કહાની પૂછ મત…
- વીક એન્ડ
‘પ્રાણપ્રતિષ્ઠા’ના વિરોધથીવિપક્ષોની જ ‘પ્રતિષ્ઠા’ ખરડાશે?
‘વિપક્ષમાં છે’ માટે શાસક પક્ષ જે કરે એના આંધળો વિરોધ કરવા પાછળ ઈતિહાસનું અજ્ઞાન અને અહંકાર જ કારણભૂત છે કવર સ્ટોરી -મુકેશ પંડ્યા અંતે ધાર્યું હતું એ જે થયું કૉંગ્રેસ સહિત અનેક વિપક્ષોએ ૨૨ જાન્યુઆરીના રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠાનું આમંત્રણ ઠુકરાવી દીધું….…
એમટીએચએલ પર ફોર-વ્હિલરની સ્પીડ લિમિટ પ્રતિ કલાકે ૧૦૦ કિ.મી. રહેશે
મુંબઈ: મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક (એમટીએચએલ) પર ફોર-વ્હીલરની સ્પીડ લિમિટ પ્રતિ કલાકે ૧૦૦ કિ.મી. રહેશે, જ્યારે મોટરસાઇકલ, રિક્ષા અને ટ્રેક્ટરને આ બ્રિજ પર મંજૂરી આપવામાં નહીં આવે, એમ પોલીસે જણાવ્યું હતું.અટલ સેતુ તરીકે ઓળખાતા એમટીએચએલનું ઉદ્ઘાટન વડા પ્રધાન નરેન્દ્ર મોદીના…
પંચાવન લાખના કોકેઈન સાથે નાઈજીરિયન પકડાયો
મુંબઈ: સાંતાક્રુઝમાં ડ્રગ્સ વેચવાને ઇરાદે આવેલા નાઈજીરિયાના નાગરિકને પકડી પાડી પોલીસે અંદાજે પંચાવન લાખનું કોકેઈન જપ્ત કર્યું હતું. વાકોલા પોલીસે પકડી પાડેલા આરોપીની ઓળખ એન્થોની માદુકા ન્વાયઝે (૩૨) તરીકે થઈ હતી. નાઈજીરિયાનો વતની એન્થોની હાલમાં સાંતાક્રુઝ પૂર્વના કદમવાડી પરિસરમાં રહેતો…
મુંબઈ માટે વધુ બે વંદે ભારત?
મુંબઈ: મુંબઈ રેલવેમાં વધુ બે વંદે ભારત ટ્રેન સામેલ કરવામાં આવવાની શક્યતા છે. દેશના કુલ ૪૧ રેલવે માર્ગ પર વંદે ભારત ટ્રેનને દોડાવવામાં આવી રહી છે અને મહારાષ્ટ્રમાં કુલ સાત વંદે ભારત ટ્રેનની સેવાઓ શરૂ કરવામાં આવી છે. ત્યારે મુંબઈને…
આજે મોદી મહારાષ્ટ્રમાં: વિવિધ પ્રોજેક્ટોનું ઉદ્ઘાટન અને લોકાર્પણ કરશે
મુંબઇ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આજે મુંબઇ-નવી મુંબઈની મુલાકાત દરમિયાન એક અનેક પ્રોજેક્ટના ઉદ્ઘાટન અને લોકાર્પણની વિવિધ કામગીરીને પાર પાડવામાં આવશે. સૌથી પહેલા મોદી દિલ્હીથી નાશિક જશે. નાશિકમાં તપોવનમાં યુવા મહોત્સવમાં ભાગ લેશે અને પછી મુંબઈ રવાના થશે. મુંબઈમાં કોલાબા…
મેડિકલના વિદ્યાર્થીએ ડ્રગ્સ બનાવવાની લૅબોરેટરી શરૂ કરી
એક કરોડનું એમડી જપ્ત કર્યું: બેની ધરપકડ (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મેડિકલનો અભ્યાસ કરનારા વિદ્યાર્થીએ ઈન્ટરનેટ પરથી માહિતી એકઠી કરીને કાંદિવલીમાં મેફેડ્રોન (એમડી) ડ્રગ બનાવવાની લૅબોરેટરી શરૂ કરી હોવાની આંચકાજનક ઘટના સામે આવી હતી. પોલીસે સંબંધિત લૅબ પર રેઇડ કરી એક…
સુરત-ઇન્દોર સ્વચ્છતા સર્વેક્ષણમાં નંબર વન
મહારાષ્ટ્ર સૌથી સ્વચ્છ રાજ્ય (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૨૩માં ઈન્દોરની સાથે સાથે સુરત પણ નંબર વન બન્યું છે. બંને શહેરોએ સ્વચ્છતા માટે ગોલ્ડ સ્ટાન્ડર્ડ સેટ કરીને આ રેન્ક હાંસલ કર્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર સ્વચ્છતાના સર્વેક્ષણમાં સુરતને પ્રથમ ક્રમાંક…
ભારત, પાકિસ્તાન, અફઘાનિસ્તાનમાં ધરતી ધ્રૂજી
નવી દિલ્હી: ગુરુવારે ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં પાકિસ્તાનમાં અને અફઘાનિસ્તાનમાં ધરતીકંપના આંચકા અનુભવાયા હતા. પાકિસ્તાનમાં ૬.૦ની તીવ્રતાનો ધરતીકંપ નોંધાયો હતો. અફઘાનિસ્તાનમાં ૬.૧ તીવ્રતાનો ધરતીકંપનો આંચકો અનુભવાયો હતો જેનું મધ્યબિંદુ હિંદુ કુશ વિસ્તારમાં હતું તેવું હવામાન વિભાગે કહ્યું હતું. અફઘાનિસ્તાનમાં બપોરે…
સીધા કરવેરાની આવક ૧૯.૪૧ ટકા વધીને ₹ ૧૪.૭૦ લાખ કરોડ થઈ
નવી દિલ્હી: ચાલુ નાણાંકીય વર્ષમાં અત્યાર સુધીમાં સીધા કરવેરા (ઈન્કમ ટૅક્સ અને કોર્પોરેટ ટેક્સ)ની આવક ૧૯.૪૧ ટકા વધીને રૂ. ૧૪.૭૦ લાખ કરોડ થઈ હોવાનું આવકવેરા ખાતાએ ગુરુવારે કહ્યું હતું. સરકારે ચાલુ નાણાંકીય વર્ષ માટે સીધા કરવેરાની આવકનો અંદાજ અગાઉના વર્ષના…