મરણ નોંધ

જૈન મરણ

દશા શ્રીમાળી જૈન
ટંકારા નિવાસી હાલ રાજકોટ સ્વ. પ્રભાબેન વિક્રમચંદ મહેતાના પુત્ર વિજયકાંતભાઈ (ઉં. વ. ૯૨) તે સ્વ. જ્યોતિબેનના પતિ. સંજય, પ્રકાશ, સમીર, ભવિષા કેતનકુમાર મહેતાના પિતાશ્રી. સ્વ. જગદીશભાઈ, મુકુન્દભાઈ, દિલીપભાઈ, સ્વ. ગીતાબેન નવિનચંદ્ર કોઠારી, સ્વ. અરૂણાબેન શાંતિલાલ શાહ, ગં. સ્વ. ઉષાબેન રજનીકાંત વોરા, સૌ. વર્ષાબેન હેમેન્દ્રભાઈ દામાણીના ભાઈ. સ્વ. કેશવલાલ હરચંદ દફતરીના જમાઈ ૧૦-૧-૨૪, બુધવારના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
૧૪ ગામ જૈન
સપોરનિવાસી (હાલ બોરીવલી) સ્વ. ગોમતીબેન ચીમનલાલ મણીલાલ મહેતાના પુત્ર અરવિંદભાઈ (ઉં. વ. ૮૧) ૯-૧-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે ગીતાબેનના પતિ. કલ્પેન અને મિતેષના પિતા. વૈશાલી અને જીજ્ઞાના સસરા. જાનવી, જીનથ અને હીવાના દાદા. સ્વ. પુષ્પાબેન, સ્વ. ભદ્રબેન, કપિલાબેન, અનિલાબેન અને મીનાબેનના ભાઈ. બંને પક્ષની પ્રાર્થનાસભા ૧૩-૧-૨૪ના ૭ થી ૯. ઠે. ડી-૧૫, કેશવનિધિ સોસાયટી, મૂળજી નગર-૨, સાંઈબાબાનગર, બોરીવલી (પ.).
વીજાપુર સત્તાવાસી જૈન
ગામ રણાસણ હાલ મુંબઇના અશોકભાઇ કાંતિલાલ શાહ (ઉં. વ. ૬૬) તા. ૧૨-૧-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે સ્નેહાબેનના પતિ. ખુશાલી, અનુરાગ, કુશાલ, ચાર્મીના પિતા. મૈત્રી, સખીના કાકા. રાજેશભાઇ, રમીલાબેન, શર્મિષ્ઠાબેન, છાયાબેન, સુધીરભાઇ અને જયોતભાઇના ભાઇ. કિયાના, જશ્ન અને આરિકાના દાદા. પ્રાર્થનાસભા તા. ૧૩-૧-૨૪ શનિવારના સાંજે ૬-૩૦થી ૮. ઠે. જલારામ હોલ, એન. એસ. રોડ, નંબર-૬, જુહુ સ્કીમ, વિલેપાર્લે (વેસ્ટ).
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
મોરબી હાલ ઘાટકોપર બાબુલાલ મણિલાલ દોશી (ઉં. વ. ૮૨) તા. ૧૧-૧-૨૪ના ગુરુવારના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. રમાબેનના પતિ. તે કિરણબેન, નિખિલ તથા અમીતના પિતાશ્રી. તે નીતીનભાઇ, મીનલ તથા ભૈરવીના સસરા. તે સ્વ. પ્રાણલાલભાઇ, સ્વ.શાંતિભાઇ, સ્વ.નાનાલાલભાઇ, હરિલાલભાઇ, દીપકભાઇ, સ્વ. પ્રાણકુંવરબેન તથા સ્વ. ગુણવંતીબેનના ભાઇ. સાસરા પક્ષે સ્વ. ધનજીભાઇ અભેચંદ મહેતાના જમાઇ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
સમાઘોઘા હાલે જબલપુરના ઉત્તમચંદ ભેદા (ઉં.વ. ૬૨) ૮-૧-૨૪ના અવસાન પામેલ છે. લક્ષ્મી હીરજી ભેદાના પુત્ર. લક્ષ્મી ધારશીના પૌત્ર. બીપીન, શશીકાંતના ભાઇ. ભુજપુર દેવકાબેન રાયશી દેઢીયાના દોહીત્ર. પ્રાર્થના રાખેલ નથી. ઠે. બીપીન ભેદા, ૨૨૦૯, ભારત કોલોની, મદન મહલ, જબલપુર (એમ.પી.) ૪૮૨૦૦૧.
લાકડીયા હાલે મલાડના ગુણશી રણમલ શાહ (ઉં.વ. ૮ર) તા. ૧૦-૧-૨૪ના અવસાન પામેલ છે. સ્વ. ભાવલબેન રણમલ પાલણના પુત્ર. સ્વ. ડાઇબેનના પતિ. સ્વ. ધનજી, હરેશ, દિનેશ, નીશાના પિતા. સ્વ. હરખચંદ, સ્વ. ભારમલ, વેલજી, સ્વ. ખેતઇ, સ્વ. પુનઇના ભાઇ. શીવલખાના જીવણ જગમાલ ગડાના જમાઇ. પ્રાર્થના સમય: ૨.૩૦ થી ૪, પ્રાર્થના સ્થળ: સ્વામી નારાયણ હોલ, દત મંદિર રોડ, મલાડ (ઈ).
કાંડાગરાના ભુપેન્દ્ર મેઘજી છેડા (ઉં.વ. ૬૯) તા. ૧૦/૧/૨૪ના અવસાન પામ્યા છે. મઠાબાઈ મેઘજીના સુપુત્ર. રમીલાબેનના પતિ. અક્ષય, જીનલ, રીચાના પિતાશ્રી. વિસનજી, રામાણીયા લતા અશોક દેવજી, દેશલપુર ભારતી લખમશી કેશવજીના ભાઈ. સંતોકબેન ભવાનજી માલસીના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. નિ. ભુપેન્દ્ર મેઘજી છેડા: એ-૧૦, સેતુ, દત્તાત્રય રોડ, ઓફ એસ.વી. રોડ, સાંતાક્રુઝ-વે.
નારાણપર હાલે મદુરાઇના વિમળાબેન અમરચંદ નેણશી વોરા (ઉં.વ. ૭૫) તા. ૧૧-૧-૨૪ના અવસાન પામેલ છે. સ્વ. વેજબાઇ નેણશી જીવરાજના પુત્રવધૂ. સ્વ. અમરચંદના પત્ની. કપાયાના હાલે મદ્રાસના મણીબેન ખીમજી કેશવજી સંગોઇના પુત્રી. ફાલ્ગુની, દિપ્તી, ભાવિની, મીલીના માતુશ્રી. કાંતીલાલ, હસમુખ, સ્વ. દમયંતી, સ્વ. પ્રભા, ચંદન, સ્વ. જ્યોતિના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. ભાવીની એ. વોરા, સી/૩૧, એચઆઈજી ન્યુ કોલોની, અન્નાનગર, મદુરાઇ-૪૨૫૦૨૦.
રાધનપુર જૈન
રાધનપુર તીર્થ નિવાસી હાલ બોરીવલી અ.સૌ. ઉર્મિલાબેન (ઉં.વ. ૮૪) તે અરવિંદભાઈ મસાલિયાના ધર્મપત્ની. સ્વ. તારાબેન સારાલાલ મસાલિયાના પુત્રવધૂ. મહેન્દ્રભાઈ, વારિશેણા શ્રીજી તથા વ્રજુંશ્રેણાશ્રીજી મ. સા ના સંસારીભાભી. પિયરપક્ષે ચુડા નિવાસી સ્વ. સુરજબેન રતિલાલ બાવીસીના દીકરી. સંગીતા જીતેશ અજમેરા તથા ફાલ્ગુની સંજય શાહના માતુશ્રી. ૧૧/૧/૨૪ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે. બી ૨૦૩, બાહુબલી ટાવર, સાઈબાબા નગર, બોરીવલી વેસ્ટ.
દશા શ્રીમાળી સ્થા. જૈન
મોરબી નિવાસી હાલ વિરાર રમણીકલાલ ધનજીભાઈ મહેતાના ધર્મપત્ની અ.સૌ. જ્યોતિબેન (ઉં.વ. ૮૨) તે અ. સૌ. ભાવના કેતન મહેતા, સ્વ. કમલેશભાઈ, બીના પ્રદોષ દફતરી, સુનિતા સમીર મહેતાના માતુશ્રી. દીપ, ચાર્મી મહેકના બા. સ્વ. ડાહ્યાભાઈ, સ્વ. રવિચંદ્રભાઈ, મોહનભાઇ તથા સ્વ. પ્રભાબેનના ભાભી. નેકનામ નિવાસી સ્વ. વ્રજકુંવર તલકશીદાસ મહેતાના દીકરી. તે ૧૧/૧/૨૪ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઝાલાવાડી વિશા શ્રીમાળી સ્થા. જૈન
લીંબડી નિવાસી હાલ અંધેરી સ્વ. હરસુખલાલ ચુનીલાલ દોશીના સુપુત્રી. ગં. સ્વ. વાસંતીબેન ગાંધી (ઉં.વ. ૭૫) તે ૧૧/૧/૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. મનહરલાલ દલસુખલાલ ગાંધીના ધર્મપત્ની. પરેશ, સ્મિતા, નિમીષાના માતુશ્રી. પ્રજ્ઞા, કેતનકુમાર તથા ભાવિકભાઈના સાસુ. જય, ક્રિશ, જીયા, વેહાના દાદી. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર સદંતર બંધ રાખેલ છે.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
તણસા નિવાસી હાલ સાયન સ્વ. જગજીવન પોપટલાલ શાહના પુત્ર વિરેન્દ્રભાઈ (ઉં.વ. ૮૦) તે રંજનબેનના પતિ. ડોલી (મિત્તલ), સ્મિતા, જેની (પિન્કી)ના પિતા. જયદીપકુમારના સસરા. સ્વ. અનિલભાઈ તથા પ્રદીપભાઈના ભાઈ. સાસરાપક્ષે વલ્લભીપુરવાળા સ્વ. અનોપચંદભાઈ નાનાલાલભાઈ મહેતાના જમાઈ. તે તા. ૧૧/૧/૨૪ના રોજ અરિહંતશરણ પામેલ છે. ત્વચાદાન કરેલ છે, લૌકિક વ્યવહાર બંધ છે. ૧૮૩/૯ બીજે માળે, ગુરુનાનક નિવાસ, સાયન મેઈન રોડ, સાયન વેસ્ટ.
દશા શ્રીમાળી સ્થા. જૈન
કાલાવડ (શીતલા), હાલ વાશી, સ્વ. લાભુબેન મગનલાલ સુંદરજી વોરાના પુત્ર દિલીભાઈ વોરા (ઉં.વ. ૭૫), તે નીલાબેનના પતિ. તે પ્રીતેષ, પરાગના પિતા. તે સૌ. રીમા અને સૌ. લલીથાના સસરા. તે રસીલાબેન ધીરજલાલ દોશી તથા સુભદ્રાબેન લલીતરામ દોશી અને સ્વ. અશોકભાઈ, હર્ષદભાઈ, સ્વ. સતીષભાઈ તથા જીતેન્દ્રભાઈના ભાઈ તથા ટીંબી નિવાસી હાલ સાંગલી નિવાસી સ્વ. લીલાવંતીબેન લલ્લુભાઈ માધવજી શાહના જમાઈ, તા. ૧૧-૧-૨૪ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૧૩-૧-૨૪ શનિવારના ૪.૩૦ થી ૫.૩૦. સ્થળ- સ્વામીનારાયણ મંદિર, સેક્ટર-૨૯, વાશી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ 1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress