અમદાવાદના ચાંદખેડાના તપોવન સર્કલ પાસે ચારથી પાંચ રાઉન્ડ ફાયરિંગ
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: શહેરના ચાંદખેડા વિસ્તારના તપોવન સર્કલ નજીકના પાન પાર્લર પાસે અજાણ્યા શખ્સે જાહેરમાં ફાયરિંગ કર્યું હતું. ચાર થી પાંચ રાઉન્ડ આડેધડ ફાયરિંગ કરી ગાડીમાં ફરાર થઇ હતો. પોલીસે હત્યાનો પ્રયાસનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક…
ઉત્તરાયણના પર્વમાં અમદાવાદની મેટ્રો ટ્રેનના સમયમાં ફેરફાર કરાયો
અમદાવાદ: શહેરમાં ઉત્તરાયણના પર્વને લઈ મેટ્રો ટ્રેનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં સવારે ૬.૨૦થી રાત્રે ૧૦ વાગ્યા સુધી મેટ્રો ટ્રેન દોડશે. તેમાં દર ૨૦ મિનિટે મેટ્રો ટ્રેન મળી રહેશે. તા.૧૪મી અને તા.૧૫મી જાન્યુઆરીએ મેટ્રોના સમયમાં ફેરફાર કરાયો છે. અમદાવાદ…
અમદાવાદની પોળના ઉત્તરાયણની ઉજવણી માટે મકાનના ધાબાનું એક દિવસનું ભાડુ ₹ ૭૫ હજાર
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ : શહેરના કોટ વિસ્તારમાં ધાબા ભાડે આપવાનો ટ્રેન્ડ છે. ઉત્તરાયણમાં અમદાવાદની પોળોના ધાબાઓનો ભાવ આ વર્ષે ઊંચકાયો છે. એક જ દિવસનું ભાડું ૭૫ હજાર સુધી પહોંચ્યું છે. અમદાવાદ શહેરના રાયપુર, ખાડિયા અને ઢાળની પોળમાં ધાબા ભાડે આપવાનો…
પારસી મરણ
પીલુ દાલી ભરૂચા તે મરહુમ દાલી રતનશાહ ભરૂચાના ધનીયાની. તે મરહુમો રોશન તથા મેરવાન ઝેકના દીકરી. તે બીનાઈફર, કમલ તથા દીલખુશના માતાજી. તે અભીશેઠ જાની તથા કુમાર રાજેના સાસુજી. તે શેરી મેરવાન ઝેકના બહેન. તે શહાન, શયાન તથા કીઆનનાં મમઈજી.…
હિન્દુ મરણ
નવગામ વિશા દિશાવાળ વણિકબાલીસણા નિવાસી (હાલ બોરીવલી) સ્વ. શ્રી હરિશ્ર્ચંદ્ર નટવરલાલ શાહ તથા સ્વ. શ્રી ચંદ્રાવલી હરિશ્ર્ચંદ્ર શાહના સુપુત્ર શ્રી જિમિત હરિશ્ર્ચંદ્ર શાહ (૫૯) તા. ૧૦-૧-૨૪ (બુધવાર)ના રોજ શ્રીજીચરણ પામેલા છે. તે સંગીતાબેનના પતિ. ફોરમ દેવાંશ શાહના પિતાશ્રી તથા પારૂલ…
જૈન મરણ
દશા શ્રીમાળી જૈનટંકારા નિવાસી હાલ રાજકોટ સ્વ. પ્રભાબેન વિક્રમચંદ મહેતાના પુત્ર વિજયકાંતભાઈ (ઉં. વ. ૯૨) તે સ્વ. જ્યોતિબેનના પતિ. સંજય, પ્રકાશ, સમીર, ભવિષા કેતનકુમાર મહેતાના પિતાશ્રી. સ્વ. જગદીશભાઈ, મુકુન્દભાઈ, દિલીપભાઈ, સ્વ. ગીતાબેન નવિનચંદ્ર કોઠારી, સ્વ. અરૂણાબેન શાંતિલાલ શાહ, ગં. સ્વ.…
- સ્પોર્ટસ
મુંબઈના મૅચ-વિનર શિવમ દુબેએ ધોની વિશે શું સ્ટેટમેન્ટ આપ્યું?: રોહિતે તેને શું વચન આપ્યું છે?
મોહાલી: સામાન્ય રીતે બૅટર કે બોલર કે ઑલરાઉન્ડરને આઇસીસીના રૅન્કિંગમાં ઊંચા રેટિંગ મળે ત્યારે તે બેહદ ખુશ થઈને પછીની મૅચોમાં વધુ સારું રમવાનો પ્રયાસ અચૂક કરે છે, કારણકે એ રેટિંગથી તેનો આત્મવિશ્ર્વાસ વધુ ઊંચાઈએ પહોંચી ગયો હોય છે. જોકે ગુરુવારે…
- સ્પોર્ટસ
રોહિત શર્મા રનઆઉટથી હતાશ, ગિલની ટૂંકી ઇનિંગ્સથી નિરાશ
કૅપ્ટન-ઓપનરે કહ્યું, ‘ક્યારેક ખૂબ હતાશ થઈ જવાય એવું બની જતું હોય છે’ મોહાલી: કૅપ્ટન રોહિત શર્માએ ગુરુવારે ૧૪ મહિને ફરી એકવાર ટી-૨૦ ઇન્ટરનૅશનલ્સમાં રમવાની શરૂઆત કરી અને અફઘાનિસ્તાન સામેની સિરીઝની પહેલી જ ઇનિંગ્સમાં ખાતું ખોલાવ્યા વિના પૅવિલિયન ભેગો થઈ ગયો…
- સ્પોર્ટસ
વિમેન્સ પ્રીમિયર લીગ માટે બૅન્ગલૂરુ અને દિલ્હી શૉર્ટલિસ્ટ કરાયા
મુંબઈ: મહિલા ક્રિકેટરો માટેની વિમેન્સ પ્રીમિયર લીગ (ડબ્લ્યુપીએલ)ની પ્રથમ સીઝન ૨૦૨૩માં માત્ર મુંબઈ અને નવી મુંબઈમાં રમાઈ હતી, પરંતુ આ વખતે બીસીસીઆઇએ નવા બે શહેરોને શૉર્ટલિસ્ટ કર્યા હોવાનું જાણવામળ્યું છે. પહેલી જ સીઝનમાં અત્યંત લોકપ્રિય બની ગયેલી ડબ્લ્યુપીએલમાં હરમનપ્રીત કૌરના…
- સ્પોર્ટસ
તૂને મારી એન્ટ્રી… વોર્નર હેલિકોપ્ટરમાં બેસીને પહોંચી ગયો ગ્રાઉન્ડ પર!: જોકે મેચ હારી ગયો
સિડની: ઈમેજિન કરો કે કોઈ ક્રિકેટર ગ્રાઉન્ડ પર રમવા આવે અને એકદમ હોલીવૂડ, બોલીવૂડ કે ટિપિકલ રોહિત શેટ્ટી સ્ટાઈલમાં પૂરપાટ ઝડપે દોડી રહેલી કાર, બાઈક કે હેલિકોપ્ટરમાં ગ્રાન્ડ એન્ટ્રી લે તો? તમે કહેશો કે હજી સુધી તો આવું કોઈએ કર્યું…