ધર્મતેજનેશનલરાશિફળસ્પેશિયલ ફિચર્સ

આજે ધનતેરસ પર ભગવાન કુબેર આ ચાર રાશિ પર થશે મહેરબાન, શરૂ થશે અચ્છે દિન… જોઈ લો તમારી રાશિ પણ છે ને?

આજે ધનતેરસ પર નવી વસ્તુઓ ખરીદવાનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે.આ દિવસે નવી વસ્તુઓ ખરીદવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિનું આગમન થાય છે. જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર આ વખતે ધનતેરસનો તહેવાર ચાર રાશિના જાતકો માટે ખૂબ જ લાભદાયી રહેશે. આ રાશિના જાતકો પર કુબેરદેવની કૃપા વરસશે. ચાલો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ-

વૃષભઃ

From August 19, the fate of the people of this zodiac sign will be reversed, see if your zodiac sign is also right?

આ રાશિના જાતકો પર કુબેરદેવની સીધી દ્રષ્ટિ પડશે, જેને કારણે આર્થિક લાભ થશે. જો કોઈ નવું કામ શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો એકદમ અનુકૂળ સમય છે. સંતાન તરફથી પણ સારા સારા સમાચાર સાંભળવા મળી રહ્યા છે.

સિંહઃ

After 5251 years, a special yoga will happen tomorrow, Achhe Din will begin for the people of this zodiac sign...

સિંહ રાશિના જાતકો માટે ધનતેરસ પર અટકી પડેલાં પૈસા પાછા મળી શકે છે. કોઈ જૂના રોકાણથી પણ સારો એવો લાભ થશે. નોકરી ધંધામાં પ્રમોશન થશે. આર્થિક સ્થિતિ પહેલાંની સરખામણીએ મજબૂત થશે. જેને કારણે મન પ્રફુલ્લિત રહેશે.

કન્યાઃ

A rare Mahalakshmi Yoga happened, the grace of Maa Lakshmi will shower on the four zodiac signs...

કન્યા રાશિના જાતકો માટે આ વખતની ધનતેરસ ખૂબ જ લાભદાયી સાબિત થશે. કુબેર દેવની વિશેષ કૃપા રહેશે આ રાશિના જાતકો પર. માતા-પિતાના સહયોગથી લાંબા સમયથી અટકી પડેલું કામ પૂરું થશે. બેંક બેલેન્સ વધશે. રોકાણથી લાભ થશે. ખર્ચમાં ઘટાડો આવશે. માતા-પિતાનું સ્વાસ્થ્ય સારું રહેશે.

મીનઃ

From August 19, the fate of the people of this zodiac sign will be reversed, see if your zodiac sign is also right?

મીન રાશિના જાતકો માટે આ સમય સારો રહેશે. આવકના નવા નવા સ્રોત ઊભા થશે. નોકરી-વેપાર કરી રહેલાં લોકોને પણ આ સમયગાળા લાભ થઈ રહ્યો છે. સંતાન તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. કુબેર દેવની કૃપાથી મા ધનવર્ષા થશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી દિવાળી પર રંગોળીમાં બનાવો આવા શુભ પ્રતિકો ધનતેરસના દિવસે લઈ આવો છોડના પાંચ પાંદડા, આર્થિક તંગી થશે દૂર… ઘર ખરીદવા માટે ભારતમાં સૌથી વધુ પોસાય તેવા શહેરોની યાદી

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker