ધર્મતેજનેશનલરાશિફળસ્પેશિયલ ફિચર્સ

752 વર્ષો બાદ ગુરુ પુષ્ય નક્ષત્ર પર બનશે દુર્લભ સંયોગ, આ ત્રણ રાશિના જાતકોને થશે લાભ જ લાભ..

ઓક્ટોબર મહિનાના અંતમાં અનેક મોટા ગ્રહો હિલચાલ કરવા જઈ રહ્યા છે અને એને કારણે વિવિધ યોગ બની રહ્યા છે. બે દિવસ બાદ એટલે કે 24મી ઓક્ટોબરના એટલે કે ગુરુવારે ગુરુ પુષ્ય નક્ષત્ર (Guru Pushya Nakshtra) રહેશે. ગુરુવારે પુષ્ય નક્ષત્ર હોવાથી તે ગુરુ પુષ્ય તરીકે ઓળખાશે. આ ખૂબ જ ખાસ સંયોગ છે વધારે ખાસ બનશે કારણ કે ગુરુવારે પુષ્ય નક્ષત્રની સાથે સાથે જ સર્વાર્થ સિદ્ધિ અને અમૃત સિદ્ધિ એમ બીજા બે શુભ યોગ પણ બની રહ્યા છે. આ ઉપરાંત આ દિવસે મહાલક્ષ્મી, પારિજાત, બુધાદિત્ય અને પર્વત યોગ પણ બનશે. મુંબઈના જ એક જ્યોતિષાચાર્યએ જણાવ્યું હતું કે 752 વર્ષ બાદ પુષ્ય નક્ષત્ર પર આવો દુર્લભ સંયોગ બની રહ્યો છે. આ યોગ આમ તો તમામ રાશિના જાતકો માટે લાભદાયી રહેશે, પણ ત્રણ રાશિના જાતકો માટે આ યોહ ખૂબ જ લાભદાયી રહેશે. ચાલો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ-

મેષ:

Two important planets have changed course, next 15 days the people of this zodiac sign will perform... Look, your zodiac sign is also right?

મેષ રાશિના જાતકો માટે ગુરુ પુષ્ય નક્ષત્ર લાભદાયી રહેશે. લાંબા સમયથી અટકી પડેલાં કામ પૂરા થશે. પરિવાર સાથે આનંદમાં સમય પસાર કરશો. પ્રોપર્ટી કે વાહન ખરીદવાની ઈચ્છા પૂરી થઈ જશે. નોકરી કરી રહેલાં લોકો માટે આ સમય અનુકૂળ રહેશે. તમારા કામના વખાણ થશે. વેપાર-બિઝનેસ શરૂ કરવા માટે અનુકૂળ સમય છે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે. જીવનમાં ખુશીઓનું આગમન થશે.

આ પણ વાંચો : આજનું રાશિફળ (22-10-24): આ ત્રણ રાશિના જાતકો માટે આજે દિવસ લાવશે Good Luck, જોઈ લો શું છે તમારી રાશિના હાલ?

વૃષભ:

Mother Durga has these zodiac signs dear, look at your zodiac sign too!

વૃષભ રાશિના જાતકો માટે સદીઓ બાદ એક સાથે બની રહેલાં તમામ યોગ લાભ કરાવશે. આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે. લાંબા સમયથી અટવાયેલા કામો પૂરા થશે. સમાજમાં માન સન્માનમાં વૃદ્ધિ થશે. કામના સ્થળે તમને કોઈ મોટી જવાબદારી સોંપવામાં આવશે. વેપારમાં પણ લાભ થશે. આજે કોઈ જગ્યાએ રોકાણ કરવું ફાયદાનો સોદો સાબિત થશે. શેરબજારમાં રોકાણ કરવાથી ધનલાભ થશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સમય સારો રહેશે.

તુલાઃ

Mother Durga has these zodiac signs dear, look at your zodiac sign too!

આ રાશિના જાતકો માટે આ વખતે ગુરુ પુષ્ય નક્ષત્ર ખુશીઓ લઈને આવશે. વેપારમાં કોઈ મોટી ડિલ ફાઈનલ કરશો. આવકના નવા નવા સ્રોત ઊભા થશે. પાર્ટનરશિપમાં કરેલાં કોઈ પણ રોકાણથી લાભ થશે. પરિવાર કે મિત્રો સાથે કોઈ ટ્રીપમાં જવાનો પ્લાન ઘડી શકો છો. આધ્યાત્મ તરફ તમારો ઝૂકાવ વધી શકે છે. નવી નોકરી શોધતા જાતકોને સફળતા મળી શકે છે. જીવનમાં ખુશીઓનું આગમન થઈ શકે છે. લાંબા સમયથી કોઈ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા સતાવી રહી હતી તો આ સમયે એમાં પણ રાહત મળશે.

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker