આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશ
િ પણ છે ને?
આ વખતે નવરાત્રિમાં અષ્ટમી અને નવમીને લઈને ખૂબ જ મતમતાંતર જોવા મળી રહ્યા છે
પરંતુ મોટાભાગના લોકો આજે એટલે જે 11મી ઓકટોબરના દિવસે એટલે કે અષ્ટમીના હોમ હવન કરશે
હિંદુ કેલેન્ડર મુજબ આજે મહાઅષ્ટમી છે અને આ અષ્ટમીના એક દિવસ પહેલા એટલે કે 10મી ઓક્ટોબરના બુધે તુલા રાશિમાં ગોચર કર્યું છે
શુક્ર પહેલાંથી જ તુલા રાશિમાં બિરાજમાન છે, બુધ તુલામાં ગોચર કરીને શુક્ર સાથે યુતિ કરશે
બુધ અને શુક્રની યુતિથી લક્ષ્મી નારાયણ યોગ બનશે, જેને કારણે 5 રાશિના જાતકો માટે અચ્છે દિન શરૂ થવા જઈ રહ્યા છે
આવો જોઈએ કઈ છે આ રાશિઓ-
મિથુન: આ રાશિના જાતકો માટે સોનેરી સમય શરૂ થઈ રહ્યો છે, બેંક બેલેન્સ વધશે, જૂના રોકાણમાંથી લાભ થાય
સિંહ: આ રાશિના લોકોની આવકમાં વૃદ્ધિ થશે, કરિયરમાં પ્રગતિ થશે, વૈવાહિક જીવનમાં ખુશહાલી આવશે
કન્યા: નોકરીમાં બઢતી મળશે, વેપારમાં પણ લાભ થાય, સંતાન સાથેના સંબંધોમાં મીઠાશ આવશે
તુલા: પૈસા બચાવશો, પ્રોપર્ટી કે વાહન ખરીદશો, વાણીમાં રહેલી મધુરતાથી લોકોના દિલ સરળતાથી જીતી લેશો
કુંભઃ આ રાશિના નોકરી કરી રહેલા લોકોને લાભ થશે, સરકારી નોકરીની તૈયારી કરી રહેલા લોકોને લાભ થશે, આર્થિક સ્થિતિ મજબૂત બનશે