- રાજકોટ

ત્રણ બહેનનો એકનો એક ભાઈ રમતા રમતા ત્રીજા માળેથી પડ્યો અને…
જેતપુરઃ રાજકોટ જિલ્લામાં આવેલા જેતપુરમાં એક ખૂબ જ હૃદયદ્રાવક ઘટના ઘટી હતી. અહીં આવેલા એક અપાર્ટમેન્ટમાં રહેતા પરિવારનો એકનો એક દીકરો ફ્લેટની બારી પાસે રમતા રમતા ત્રીજા માળેથી નીચે પટકાયો હતો અને તેનું મૃત્યુ થયું હતું. આ અંગે પોલીસે આપેલી…
- અમદાવાદ

કાંકરિયા ખાતે રાઈડ તૂટી પડવાની ઘટનામાં છ આરોપીઓની ડિસ્ચાર્જ અરજી સેશન્સ કોર્ટે નકારી
અમદાવાદઃ વર્ષ ૨૦૧૯માં કાંકરિયા એમ્યુઝમેન્ટ પાર્ક ખાતે ડિસ્કવરી રાઇડ તૂટી પડવાની દુર્ઘટનામાં બે વ્યકિતના મોત અને ૨૭થી વધુ લોકોને ઇજાના ચકચારભર્યા કેસમાં રાઇડના આરોપી કોન્ટ્રાકટર(એમ્યુઝમેન્ટ પાર્કના એમ.ડી) ઘનશ્યામ કાનજીભાઇ પટેલ, તેમના પુત્ર ભાવેશ ઘનશ્યામ પટેલ, મેનેજર તુષાર મહાકાંત ચોકસી, ઓપરેટર…
- ભાવનગર

ભાવનગરમાં મહિલા પોલીસના ઘરેથી વોન્ટેડ આરોપી અને દારૂ ઝડપાયો: ત્રણની ધરપકડ
ભાવનગર માં મહિલા કોન્સ્ટેબલના ઘરેથી દારુ અને વોન્ટેડ આરોપી ઝડપાતા પોલીસે બે મહિલાકર્મી સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના દેવલી ગામે વાડી વિસ્તારમાં આવેલા પીપરલા…
- નેશનલ

સીબીઆઈએ સાયબર ક્રાઈમ માટે માનવ તસ્કરીમાં સંડોવાયેલા બે એજન્ટની ધરપકડ કરી
અમદાવાદઃ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) એ મ્યાનમાર સ્થિત સાયબર ક્રાઈમ સ્કેમ કમ્પાઉન્ડમાં ભારતીય નાગરિકોની ગેરકાયદેસર હેરફેર સંબંધિત બે કેસ નોંધ્યા હતા. બે આરોપીઓ સોયલ અખ્તર અને મોહિતગીરીની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસ માનવ તસ્કરી અને ખોટી રીતે કેદ…
- સુરત

સુરતના રિંગરોડ પ્રોજેક્ટ માટે મનપાએ રાજ્ય સરકાર પાસે માગી ગ્રાન્ટ
અમદાવાદઃ સુરત શહેરમાં ઘણો જરૂરી માનવામાં આવતા રિંગ રોડ પ્રોજેક્ટમા માટે સુરત મહાનગરપાલિકાએ રાજ્ય સરકાર પાસેથી રૂ. 400 કરોડની ગ્રાન્ટ માગી હતી. મળતી માહિતી અનુસાર સુરત મનપાના અધિકારી અને પદાધિકારીઓ ગાંધીનગર ખાતે નાણા પ્રધાન કનુભાઈ દેસાઈને આ સંદર્ભે મળ્યા હોવાનું…
- જામનગર

જામનગરમાં ખેડૂતોને બદલે કૉંગ્રેસ કાર્યકર્તાઓમાં જ આક્રોશઃ ફરી જૂથવાદ દેખાયો…
અમદાવાદઃ કૉંગ્રેસ ખેડૂતોની માગણીઓ લઈને ઠેર ઠેર આક્રોશ યાત્રા કાઢી રહી છે, પંરતુ જામનગરમાં પક્ષમાં આંતરિક આક્રોશ જ ફેલાયેલો જોવા મળ્યો હતો. સમર્પણ સર્કલ નજીક યોજાયેલી સભામાં કૉંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિતના દિગ્ગજ નેતાઓ હાજર હતા. જોકે ત્યાં જ…
- સુરેન્દ્રનગર

રેતીચોરોએ સરકારી કર્મચારીઓને માથે ડમ્પર ચડાવી દેવાની આપી ધમકી
અમદાવાદઃ સુરેન્દ્રનગર જિલ્લામાં ખાણ ખનીજ વિભાગની ટીમને ગેરકાયદેસર રેતી ખનન રોકવા જતાં ધમકી અને ફરજમાં રૂકાવટનો સામનો કરવો પડ્યો હતો. આ મામલે ટીમના સુપરવાઈઝર વિનયભાઈ ડોડીયાએ વઢવાણ તાલુકાના નાના કેરાળા ગામના વાલાભાઇ અને એક અજાણ્યા ઈસમ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી…
- અમદાવાદ

રાજકોટના પરિવારે 14 વર્ષની દીકરીને એવી રીતે આપી આખરી વિદાય કે તમે પણ રડી પડશો
અમદાવાદઃ દેશમાં રોજ અકસ્માતની ઘટનાઓ સતત બનતી રહે છે. આપણે એકાદ સમાચાર વાંચી ભૂલી જઈએ છીએ, પરંતુ એક અકસ્માત કોઈના જીવનમાં કેવો સુનકાર સર્જી શકે છે, તે રાજકોટના આ કિસ્સા પરથી જાણી શકાય છે. રાજકોટમાં એક અકસ્માતે એક સમૃદ્ધ દંપતીનું…









