- કચ્છ
તુણા ઓટીબી પાસે હોંગકોંગના માલવાહક જહાજમાં જોરદાર બ્લાસ્ટ: આગ લાગ્યા બાદ જહાજ એક તરફ નમી ગયું…
ભુજ: પશ્ચિમ કાંઠાના મહાબંદર કંડલા ખાતે મિથેનોલ કેમિકલ ખાલી કરીને પરત જઈ રહેલાં માલવાહક જહાજમાં તુણા ઓટીબી પાસે અચાનક બ્લાસ્ટ થયા બાદ આગ લાગી હતી અને આ વિશાળ જહાજ એક તરફ નમી જતાં પોર્ટ પ્રશાશનમાં ભારે દોડધામ થઇ પડી હતી.…
- ભુજ
ભુજમાં જાણીતા સ્નેક રેસ્ક્યૂઅરને જ સાપે ડંખ માર્યોઃ સારવાર મળતા જીવ બચ્યો
ભુજ: વરસાદ સાથે વીંછી તેમજ સર્પદંશના બનાવોમાં વધારો નોંધાઈ રહ્યો છે ત્યારે ભુજના સાપ પકડવા માટે જાણીતા એવા ૩૨ વર્ષીય રિઝવાન મેમણને રેસ્ક્યુ ઓપરેશન દરમ્યાન અત્યંત ઝેરીલા કોબ્રા સર્પે હાથ પર ડંખ મારી દીધો હતો, જો કે સમયસરની સારવાર મળી…
- મનોરંજન
હેં! વૉર-2ના સ્ટાર્સ રીતિક-જૂનિયર એનટીઆર એક સ્ટેજ પર સાથે નહીં દેખાય?
રીતિક રોશન અને જૂનિયર એનટીઆરને ચમકાવતી વૉર-2ની ઘણા દર્શકો રાહ જોઈ રહ્યા છે. પહેલીવાર રીતિક સાથે સાઉથનો સુપરસ્ટાર જૂનિયર એનટીઆર પદડા પર જોવા મળશે. આરઆરઆર ફિલ્મ બાદ હિન્દી ફિલ્મોના દર્શકોમાં પણ જૂનિયર એનટીઆર લોકપ્રિય છે ત્યારે રીતિક સાથેની તેની કેમેસ્ટ્રી…
- બનાસકાંઠા
બનાસકાંઠામાં એક જ પરિવારના ત્રણના વીજળીના કરંટથી મોત
બનાસકાંઠાઃ ગુજરાતમાં સર્વત્ર વરસાદ છે અને સૌથી વધારે વરસાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં જોવા મળે છે. વરસાદને લીધે ઈલેક્ટ્રિક શૉક લાગવાના કિસ્સા વધુ બનતા હોય છે. આવી જ એક દુઃખદ ઘટના બનાસકાંઠાના વાવના ધારધરા ગામમાં બની છે. અહીં માતા-પિતા અને પુત્રના…
- ભુજ
સતત ભેજવાળા વાતાવરણને લીધે કચ્છમાં ઓછી જોવા મળતી વનસ્પતિ ઊગી નીકળી
ભુજઃ કચ્છ-સૌરાષ્ટ્ર અને સમગ્ર ગુજરાત માટે આ ચોમાસાની શરૂઆતમાં જ ખુબ વરસાદ વરસી રહ્યો છે અને હજુ પણ વધુ વરસાદ થવાની આગાહી કરવામાં આવી રહી છે ત્યારે સારા ચોમાસાને પગલે કચ્છમાં ઘણા વર્ષો પછી ઠેર ઠેર બિલાડીના ટોપ ફૂટી નીકળ્યા…
- નેશનલ
સેનેટરી પેડ્સ પર રાહુલ ગાંધીના ફોટાનો વીડિયો ફેકઃ કૉંગ્રેસે કરી ટકોર
પટનાઃ બિહારની ચૂંટણીનો માહોલ જામતો જાય છે, તેમ તેમ વિવાદો પણ બહાર આવતા જાય છે. તાજેતરમાં કૉંગ્રેસે રાજ્યની પાંચ લાખ મહિલાઓને સેનેટરી પેડ્સ આપવાની જાહેરાત કરી છે. આ પેડ્સનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં પેડના પિંક પેકેટ પર અને…
- મનોરંજન
criminal justice-4: કોણે કરી હતી રોશની સલુજાની હત્યા? મર્ડર મિસ્ટ્રી કેવી લાગી ઓડિયન્સને
ઓટીટી પ્લેટફોર્મ પર મર્ડર મિસ્ટ્રીની ભરમાર હોય છે, આથી લોકોને કંઈક હટકે જોવું ગમે છે. માત્ર મર્ડર, એબ્યુઝિવ લેંગ્વેજ, સેક્સ્યુઅલ કન્ટેન્ટને લીધે લોકો હવે ગ્રામ્ય જીવન પર આધારિત કે પારિવારિક ઓટીટી સિરિઝ જોવાનું પસંદ કરે છે. આ બધા વચ્ચે એક…
- મનોરંજન
સૈયારાના ડિરેક્ટર મોહિતી સૂરીએ કેમ યાદ કરી મહેશ ભટ્ટની આશિકીને
અનુ અગ્રવાલ અને રાહુલ રૉયની આશિકી 90ના સાલમાં ફિલ્મો જોતા સૌને યાદ હશે. આ ફિલ્મ અને ખાસ કરીને તેનું મ્યુઝિક આજે પણ લોકોને યાદ છે. ફિલ્મની સફળતા પાછળ કુમાર સાનુ, અનુરાધા પૌડવાલ, અલ્કા યાજ્ઞિકના અવાજમાં ગવાયેલા ગીતો આજે પણ સાંભળવા…
- આમચી મુંબઈ
ભાષણમાં રાજ ચડિયાતો સાબિત થયો ઉદ્ધવ કરતાઃ ભાષા મામલે કહ્યા આ મહત્વના મુદ્દા
મુંબઈઃ શહેરના વરલી ખાતે આવાઝ મરાઠીચા નામની એક રેલીમાં જુદા પડેલા પિતરાઈ રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે 20 વર્ષ પછી એક સાથે આવ્યા હતા અને તેમના ભાષણ પર મહારાષ્ટ્ર સહિત આખા દેશની નજર હતી. આ મુદ્દો હિન્દીને ફરજિયાત ન કરવાનો…