- મનોરંજન
Kuber Trailor Review: ધમાકેદાર સ્ટોરી, કેચી ડાયલૉગ્સ અને દમદાર પર્ફોમન્સ
આજકાલ મોટાભાગની ફિલ્મોના ટ્રેલર લૉંચ થાય એટલે અડધી ફિલ્મ તો સમજાય જાય. ઘણી ફિલ્મના ટ્રેલર જોઈને જ દર્શકો નક્કી કરી લેતા હોય છે કે આ ફિલ્મ જોવી કે નહીં, પણ ટ્રેલર ખરેખર એવું હોવું જોઈએ કે ફિલ્મ જોવાની ઈચ્છા જાગે.…
- કચ્છ
આખરે ૨૧ વર્ષ બાદ કચ્છ યુનિવર્સીટીને નેક(NAAC)ની માન્યતા મળી…
ભુજ: ભુજના મુંદરા રોડ પર સ્થિત ક્રાંતિગુરુ શ્યામજીકૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સીટીને તેની સ્થાપનાનાં ૨૧ વર્ષ બાદ રાષ્ટ્રીય મૂલ્યાંકન અને માન્યતા પરિષદ(નેક)ની માન્યતા મળતાં કચ્છમાં ઉચ્ચ શિક્ષણના વિકાસના નવાં દ્વાર ખૂલશે તેવો શિક્ષણવિદોનો આશાવાદ વધુ પ્રબળ બન્યો છે.વર્ષ ૨૦૧૮થી ૨૦૨૩ દરમિયાન…
- નેશનલ
સોનિયા ગાંધીની હેલ્થ અપડેટઃ ક્યારે મળશે હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ…
નવી દિલ્હીઃ કૉંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષા સોનિયા ગાંધીની તબિયત અંગે દિલ્હીની ગંગારામ હૉસ્પિટલના ડોક્ટરે માહિતી આપી છે. તેમના જણાવ્યા અનુસાર સોનિયાની તબિયત સુધારા પર છે. સોનિયાએ રવિવારે રાત્રે અહીં દાખલ કરવામાં આવ્યાં હતાં અને તેમને પેટની તકલીફ જણાતા ગેસ્ટ્રોલોજિસ્ટની દેખરેખ હેઠળ…
- વડોદરા
એક દિવસ માટે આ ટ્રેનો રદ થઈ છેઃ પ્રવાસીઓ ધ્યાન આપો…
અમદાવાદઃ પશ્ચિમ રેલવેના વડોદરા મંડળ પર વાસદ-રનોલી સ્ટેશનો અપ લાઇન પર 18 જૂન 2025 ના રોજ 11.15 કલાક થી 16.45 કલાક સુધી 05.30 કલાકનો મેગા બ્લોક લેવામાં આવી રહ્યો છે, જેના કારણે અમુક ટ્રેનોને અસર થશે, તો જાણી લો અને…
- મુન્દ્રા
મુંદરા શહેરના ભંગારવાડામાં વિકરાળ આગ ભભૂકી ઉઠી
મુંદરા શહેરની ઓળખ સમા ડાક બંગલા નજીકના ભૂખી નદી વિસ્તારમાં કબ્રસ્તાન પાછળના ભાગમાં આવેલા ભંગારવાડામાં શનિવારે રાત્રે લાગેલી આ વિકરાળ આગ લગભગ બાર કલાકે કાબુમાં લેવાઈ હતી. અગ્નિશમન દળ પાસેથી પ્રાપ્ત મુજબ, રાત્રે ૧૨ અને ૧૦ કલાકે મેજર ફાયર અંગેનો…
- મનોરંજન
મારી બહેનો અને દીકરીએ હિન્દુ સાથે લગ્ન કર્યા છે, આ લવજેહાદ છે? આમિરનો સીધો સવાલ
અભિનેતા આમિર ખાન હાલમાં તેની ફિલ્મ સિતારે ઝમીન પરની રિલિઝને કારણે ચર્ચામાં છે. અભિનેતા રિલિઝ પહેલા વિવિધ ચેનલો અને પોડકાસ્ટ ઈન્ટરવ્યુ કરી રહ્યો છે ત્યારે એક ઈન્ટરવ્યુમાં તેણે સવાલોના બેબાક જવાબ આપ્યા છે. આમિર ખાને પર્સનલ લાઈફમાં બે હિન્દુ મહિલા…
- અમદાવાદ
અમદાવાદ એરક્રેશઃ આ સાત પરની ઘાત ટળી, ટિકિટ હતી પણ પ્લેનમાં ન બેઠા ને બચી ગયા
અમદાવાદઃ શહેરમાં ગુરુવારે થયેલા અતિ ભયાનક પ્લેનક્રેશમાં 241 યાત્રીના મૃત્યુ થયા અને એક ચમત્કારીક રીતે બચી ગયો. આ ઘટના બાદ ભરૂચની ભૂમિ ચૌહાણ, જે એરપોર્ટ માત્ર દસ મિનિટ મોડી પડી હતી, તેનાં સમાચાર વહેતા થયા હતા. પણ માત્ર ભૂમિ નહીં…
- કચ્છ
ઉત્તર અમેરિકાના આર્કટિકનું વતની રાજહંસ પક્ષી કચ્છનું મહેમાન બન્યું…
ભુજઃ આગવી વન્યજીવ સૃષ્ટિ ધરાવતું ભાતીગળ કચ્છ રૂપકડાં પક્ષીઓ માટે જાણે સ્વર્ગ સમાન છે. કચ્છમાં રણ,દરિયો અને ડુંગર સહીત અનેક જૈવિક વૈવિધ્યતાઓ છે અને ૩૭૫ થી વધુ પ્રજાતિઓના પક્ષીઓ અહીં નોંધાયેલા છે. છારીઢંઢ વિસ્તારમાં શિયાળાની ઋતુ દરમ્યાન મહેમાન બનતું રાજ…