- મનોરંજન
લફરાબાજ પતિ, બગડેલ દીકરો, છતાં આ શ્રીમંત અભિનેત્રીએ સંસાર નિભાવ્યો
એવી ઘણી હિન્દી ફિલ્મો અને ટીવી સિરિયલો છે, જે મહિલાઓને ઘરેલું હિંસા, બેવફા પતિ, બગડેલા દીકરા કે પારિવારિક ત્રાસ સહન ન કરવા અને પગભર થવાની હિંમત અને પ્રેરણા આપે છે. ફિલ્મજગતમાં પણ એવી ઘણી અભિનેત્રીઓ છે, જેમણે ઘરેલું હિંસાને કારણેપતિથી…
- ભુજ
ફરી ભુજની જેલમાંથી મળ્યો મોબાઈલ ફોનઃ વારંવાર બનતી ઘટના ક્યારે રોકાશે
ભુજઃ સતત વિવાદોમાં ઘેરાયેલી રહેતી ભુજની પાલારા જેલમાં બંદિવાનો પાસેથી મોબાઇલ ફોન જેવી અનેક પ્રતિબંધિત ચીજ-વસ્તુઓ મળી આવવાના બનાવો સતત પ્રકાશમાં આવી રહ્યા છે ત્યારે ફરી એકવાર આ હાઈ સિક્યોરિટી જેલમાંથી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની આકસ્મિક તપાસ દરમ્યાન એક બિનવારસુ મોબાઇલ…
- ઉત્સવ
સ્પોટ લાઈટ : મુંબઈમાં આવકાર, ગુજરાતમાં જાકારો
મહેશ્વરી હું એ દોરની વાત કરી રહી છું જ્યારે અમેરિકા જવું એક સ્ટેટસ ગણવામાં આવતું. એ દેશમાં ગયેલા લોકો સામે અહોભાવથી જોવામાં આવતું હતું. યુએસનો પ્રવાસ ખેડી આવનારી વ્યક્તિ પણ જમીનથી સહેજ અધ્ધર ચાલતી હતી. ત્યાંના અનુભવોની વાત ઓળખીતા પાળખીતાઓમાં…
- નેશનલ
રાજ્યમાંથી તોતાપુરી કેરીની ખરીદીનો ખર્ચ કેન્દ્ર ભોગવે: આંધ્ર પ્રદેશ
નવી દિલ્હી: આંધ્ર પ્રદેશના કૃષિ પ્રધાન કિંજારાપુ અત્ચન્નાઈડુએ વર્તમાન મોસમમાં માર્કેટ ઈન્ટરવેન્શન સ્કીમ (એમઆઈએસ) હેઠળ રાજ્યમાંથી પ્રાપ્ત કરવામાં આવેલી 6.5 લાખ ટન તોતાપુરી કેરીની પ્રાપ્તિ પેટેનો કુલ રૂ. 260 કરોડનો ખર્ચ કેન્દ્ર ભોગવે એમ જણાવ્યુ છે.કેન્દ્રિય કૃષિ પ્રધાન શિવરાજસિંહ ચૌહાણ…
- ભુજ
ધાણેટી ગામની ફેક્ટરીમાં નિર્માણધીન પાણીના ટાંકામાં સાત વર્ષની બાળકી ડૂબી
ભુજ: સરહદી જિલ્લા કચ્છમાં ફરી વળેલાં કાળચક્રમાં એક સાત વર્ષીય બાળકી સહીત ત્રણ લોકોના અકાળે મોત નીપજતાં પંથકમાં અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી છે.ભુજ તાલુકાનાં ધાણેટી ગામ ખાતે એક ખાનગી ફેક્ટરીમાં નિર્માણાધીન પાણીના ટાંકામાં મૂળ મધ્યપ્રદેશના શ્રમિકની સાત વર્ષીય બાળકી…
- નેશનલ
ઈ-કૉમર્સ અને નિકાસ પ્રોત્સાહન સહિતના વિસ્તરણ માટે નિપ્પોનપ્લાય ₹ 250 કરોડનું રોકાણ કરશે
નવી દિલ્હી: ગુજરાત સ્થિત નિપ્પોનપ્લાય ઈન્ડસ્ટ્રીઝે ગત શુક્રવારે જણાવ્યું હતું કે તેઓ આગામી ત્રણ વર્ષમાં નિકાસ વધારવા માટે ઉત્પાદન વધારવા, ઈ-કૉમર્સનું માળખું વિકસાવવા અને વેરહાઉસિંગ તથા ડિઝાઈન સેન્ટરો સ્થાપવા માટે રૂ. 250 કરોડનું રોકાણ કરવાની યોજના ધરાવે છે. હાલમાં કંપની…
- મનોરંજન
ટીવી રિયાલિટી શૉ અને એક્ટિંગ બાદ કપિલ શર્મા હવે આ રૂપમાં પણ દેખાશે
ટીવી રિયાલિટી શૉ કરી કૉમેડી કિંગ તરીકે જાણીતા કપિલ શર્માને તમે શૉમાં ઘણીવાર ગીત ગાતા જોયો હશે. કપિલ ઘણીવાર ગીતો ગાતો જોવા મળે છે અને તેના અવાજના વખાણ પણ થાય છે, પણ તે તમને ઓફિશિયલી સિંગર તરીકે પણ સાંભળવા મળશે.…
- આપણું ગુજરાત
ગુજરાત કૉંગ્રેસની કમાન કોના હાથમાં ? આજે દિલ્હીમાં આલા નેતાઓ સાથે બેઠક
અમદાવાદઃ વર્ષ 2022માં વિધાનસભાની ચૂંટણીમાં રકાસ બાદ અને લોકસભાની 2024 પહેલા કૉંગ્રેસે ગુજરાતની કમાન એક અનુભવી અને બાહોશ ગણાતા નેતા શક્તિસિંહ ગોહિલના હાથમાં આપી હતી. ગુજરાતમાં સાવ જ પડી ભાંગેલા કૉંગ્રેસના સંગઠનને ફરી બેઠું કરવાનું અઘરું કામ શક્તિસિંહે કરવાની કોશિશ…