લોકસભા ચૂંટણીઃ બે તબક્કાની તુલનામાં ત્રીજા તબક્કાના મતદાનમાં ઘટાડો

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કા માટે આજે મતદાન થયું હતું. અગિયાર રાજ્યની કુલ 93 બેઠક માટે મતદાન કર્યું હતું. ત્રીજા તબક્કાની સીટ પર જ્યાં મતદાન થયું, જેમાં સૌથી વધુ ગુજરાતની બેઠક પર થયું. 2019માં તમામ સીટ પર 66.89 ટકા મતદાન થયું હતું. ત્રીજા તબક્કાની 93 બેઠક પર 1,300થી વધુ ઉમેદવાર મેદાનમાં હતા, જેમાં 120 … Continue reading લોકસભા ચૂંટણીઃ બે તબક્કાની તુલનામાં ત્રીજા તબક્કાના મતદાનમાં ઘટાડો