વીક એન્ડ

ફન વર્લ્ડ

ઓળખાણ પડી?
પાકિસ્તાન વિદ્ધના 1965 અને 1971ના યુદ્ધમાં દુશ્મન દેશના હાંજા ગગડાવી નાખનારા મૂળ બ્રિટિશ પણ પછી સ્વદેશમાં પણ બનેલા ફાઈટર પ્લેનની ઓળખાણ પડી?
અ) SABRE બ) GNAT ક) MIG ડ) CHETAK

ભાષા વૈભવ…
ગુજરાતી – ગુજરાતી સમાનાર્થી શબ્દોની
જોડી જમાવો
A B
સાવધ દરિયો
સાવજ આકાશ
સારંગ ઠાકોર
સાગર સિંહ
સામંત જાગ્રત

ગુજરાત મોરી મોરી રે
ગુજરાતના કયા શહેરમાં ભારતની સર્વપ્રથમ રેલવે યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી હતી એ અહીં આપેલા વિકલ્પોમાંથી શોધીને જણાવો.
અ) ભાવનગર બ) રાજકોટ ક) વડોદરા ડ) નડિયાદ

જાણવા જેવું
ત્રિકોણના મુખ્યત્વે ત્રણ પ્રકાર જાણીતા છે. ગુરુકોણ ત્રિકોણ, કાટકોણ ત્રિકોણ અને લઘુકોણ ત્રિકોણ. લઘુકોણ ત્રિકોણ ન્યૂનકોણ ત્રિકોણ અથવા સાંકડખૂણ ત્રિકોણ તરીકે પણ ઓળખાય છે. જે ત્રિકોણમાં ત્રણે ખૂણા સાંકડા એટલે કાટખૂણ કરતાં નાના હોય તેને સાંકડખૂણ ત્રિકોણ કહેવામાં આવે છે

ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
છેલ્લાં કેટલાંક વર્ષથી મહાસત્તા રશિયાનો મુકાબલો યુદ્ધમાં કરી રહેલા ટચુકડા દેશ યુક્રેનની રાજધાનીનું શહેરનું નામ શું છે એ જણાવો.
અ) LVIV બ) ODESA
ક) KHARKIV ડ) KYIV

નોંધી રાખો
જીવનમાં મળેલી સફળતાથી પોતે કેટલા ખુશ છે એવું અનેક લોકો વિચારતા હોય છે. તમારા કારણે જીવનમાં બીજા કેટલા લોકો ખુશ છે એ પણ વિચારી જુઓ.

માઈન્ડ ગેમ
આપેલી સંખ્યાઓ ધ્યાનથી જુઓ: 7, 15, 25, 37, 51, …. તેમની વચ્ચે રહેલો સંબંધ ઓળખો અને ગણતરી કરીને કહો કે 51 પછી કઈ સંખ્યા આવે?
અ) 61 બ) 67
ક) 70 ડ) 72

ગયા શનિવારના જવાબ
ભાષા વૈભવ
A B
અવધાન એકાગ્રતા
અવસર મોકો
અલમારી કબાટ
અભિજાત ખાનદાન
અભિલાષા ઈચ્છા

ગુજરાત મોરી મોરી રે
સાબરમતી

ઓળખાણ પડી
મોશે દયાં

માઈન્ડ ગેમ
131

ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
21

ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(1) ડો. પ્રકાશ કટકિયા (2) શ્રીમતી ભારતી પ્રકાશ કટકિયા (3) ભારતી બુચ (4) મુલરાજ કપૂર (5) કિશોરકુમાર જીવણદાસ વેદ (6) હર્ષા મહેતા (7) ખુશરૂ કાપડિયા (8) શ્રદ્ધા આશર (9) પુષ્પા પટેલ (10) લજિતા ખોના (11) નિખિલ બંગાળી (12) અમીશી બંગાળી (13) મહેન્દ્ર લોઢાવિયા (14) મીનળ કાપડિયા (15) મહેશ દોશી (16) જ્યોતિ ખાંડવાલા (17) ભાવના કર્વે (18) નુતન વિપીન શાહ (19) મનીષા શેઠ (20) ફાલ્ગુની શેઠ (21) જયવંત પદમશી ચિખલ (22) અલકા વાણી (23) તાહેર ઔરંગાબાદવાલા (24) શીરીન ઔરંગાબાદવાલા (25) અબ્દુલ્લા એફ. મુનીમ (26) વિણા સંપટ (27) દેવેન્દ્ર સંપટ (28) પ્રવીણ વોરા (29) વર્ષા સૂર્યકાંત શ્રોફ (30) નિતિન જયંતિલાલ બજરિયા (31) સુભાષ મોમાયા (32) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (33) પુષ્પા ખોના (34) નીતા દેસાઈ (35) કિશોર બી. સંઘરાજકા (36) નયના ગિરીશ મિસ્ત્રી (37) જગદીશ ઠક્કર (38) અરવિંદ કામદાર (39) મહેશ સંઘવી (40) જ્યોત્સના ગાંધી (41) ઈનાક્ષી દલાલ (42) હિના દલાલ (43) રમેશ દલાલ (44) ધીરેન ઉદ્દેશી (45) ગીતા ઉદ્દેશી (46) પ્રતિમા પમાણી (47) જયવંત પદમશી ચિખલ (48) અંબરીષ ઓઝા (49) દિપીકા દોશી (50) રશીક જુથાણી – ટોરંટો – કેનેડા

`મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે. વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી સોમવારે સાંજે 6:00 સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.

આપણ વાંચો : ફન વર્લ્ડ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button