Elvish Yadav માટે વિવાદો નવા નથી

ENTERTAINMENT

snake venom caseમાં 14 દિવસની કસ્ટડીમાં છે એલ્વિશ

ENTERTAINMENT

 યુટ્યૂબરે ઈન્ટરનેટને બે ભાગમાં જાણે વહેંચી દીધું છે

ENTERTAINMENT

 એક તરફ તેની સામે સખત પગલાંની માગણી તો બીજી બાજુ તેના સમર્થનમાં છે લાખો ફેન્સ

ENTERTAINMENT

જોકે એલ્વિશ માટે આ પ્રકારના વિવાદો નવી વાત નથી

ENTERTAINMENT

 અગાઉ પણ ઘણા વિવાદોનું કેન્દ્ર રહ્યો છે એલ્વિશ6.  

ENTERTAINMENT

એલ્વિશ અને સાથી યુટ્યૂબર Fukra Insaan વચ્ચે પબ્લિસિટી મામલે થી હતી તકરાર

ENTERTAINMENT

યુટ્યૂબર Maxternએ એલ્વિશ પર હત્યાની કોશિશનો લગાવ્યો હતો આરોપ

ENTERTAINMENT

એલ્વિશે પત્રકાર સાથે હાથાપાઈ કરી તેનું માઈક છીનવતા થયો હતો વિવાદ

ENTERTAINMENT

એલ્વિશ અને મનીષા રાણીના સંબંધો પણ રહ્યા વિવાદમાં

ENTERTAINMENT