ઉત્સવ

સાપ્તાહિક દૈનંદિની

તા. ૪-૨-૨૦૨૪ થી તા. ૧૦-૨-૨૦૨૪

રવિવાર, પોષ વદ-૯, વિ. સં. ૨૦૮૦, તા. ૪થી ફેબ્રુઆરી, ઈ. સ. ૨૦૨૪. નક્ષત્ર વિશાખા સવારે ક. ૦૭-૨૦ સુધી, પછી અનુરાધા. ચંદ્ર તુલામાં મધ્યરાત્રિ પછી ક. ૨૫-૦૩ સુધી પછી વૃશ્ર્ચિક રાશિ પર જન્માક્ષર. વિંછુડો, ભદ્રા પ્રારંભ મધ્યરાત્રિ પછી ક. ૨૯-૪૩(તા. ૫મી). સામાન્ય દિવસ. લગ્ન.

સોમવાર, પોષ વદ-૧૦, તા. ૫મી, નક્ષત્ર અનુરાધા સવારે ક. ૦૭-૫૩ સુધી, પછી જયેષ્ઠા. ચંદ્ર વૃશ્ર્ચિક રાશિ પર જન્માક્ષર. વિંછુડો, ભદ્રા સમાપ્તિ સાંજે ક. ૧૭-૨૪. મંગળ મકરમાં રાત્રે ક. ૨૧-૪૧ શુભ દિવસ.

મંગળવાર, પોષ વદ-૧૧, તા. ૬ઠ્ઠી, નક્ષત્ર જયેષ્ઠા સવારે ક. ૦૭-૩૪ સુધી, પછી મૂળ મધ્યરાત્રિ પછી ક. ૩૦-૨૬ સુધી (તા. ૭મી), પછી પૂર્વાષાઢા. ચંદ્ર વૃશ્ર્ચિકમાં સવારે ક. ૦૭-૩૪ સુધી, પછી ધનુ રાશિ પર જન્માક્ષર. ષટ્તિલા એકાદશી (કોપરા), વિંછુડો સમાપ્તિ સવારે ક. ૦૭-૩૪. સૂર્ય ઘનિષ્ઠામાં મધ્યરાત્રિ પછી ક. ૨૫-૪૪. શુભ દિવસ. લગ્ન, વાસ્તુ-કળશ.

બુધવાર, પોષ વદ-૧૨, તા. ૭મી, નક્ષત્ર પૂર્વાષાઢા મધ્યરાત્રિ પછી ક. ૨૮-૩૬ સુધી (તા. ૮મી), પછી ઉત્તરાષાઢા. ચંદ્ર ધનુ રાશિ પર જન્માક્ષર. પ્રદોષ. શુભ દિવસ. ભૂ્મિ-ખાત, વાસ્તુ-કળશ.

ગુરુવાર, પોષ વદ-૧૩, તા. ૮મી, નક્ષત્ર ઉત્તરાષાઢા મધ્યરાત્રિ પછી ક. ૨૬-૧૩ સુધી (તા. ૯મી), પછી શ્રવણ. ચંદ્ર ધનુમાં સવારે ક. ૧૦-૦૩ સુધી, પછી મકર રાશિ પર જન્માક્ષર. શિવરાત્રિ, શબેમિરાજ (મુસ્લિમ), ભદ્રા સવારે ક. ૧૧-૧૭ થી રાત્રે ૨૧-૪૨. (સવારે ક. ૧૧-૧૭ સુધી શુભ), વાસ્તુ-કળશ.

શુક્રવાર, પોષ વદ-૧૪, તા. ૯મી, નક્ષત્ર શ્રવણ રાત્રે ક. ૨૩-૨૮ સુધી, પછી ઘનિષ્ઠા. ચંદ્ર મકર રાશિ પર જન્માક્ષર. દર્શ અમાવસ્યા, અમાવસ્યા ક્ષયતિથિ છે, અન્વાધાન, મહોદય પર્વ ૦૮-૦૨થી રાત્રે ક.૧૯-૦૫. ત્રિવેણી અમાવસ્યા (ઓરિસ્સા), થૈ અમાવસ્યા (દક્ષિણ ભારત), મકરવાયુ (કેરાલા), બુધ પૂર્વમાં અસ્ત થાય છે. શુભ કાર્ય વર્જ્ય છે.

શનિવાર, માઘ સુદ-૧, તા. ૧૦મી, નક્ષત્ર ઘનિષ્ઠા રાત્રે ક. ૨૦-૩૩ સુધી, પછી શતભિષા. ચંદ્ર મકરમાં સવારે ક. ૧૦-૦૧ સુધી, પછી કુંભ રાશિ પર જન્માક્ષર. ઈષ્ટિ, માઘ શુક્લાદિ, પંચક પ્રારંભ સવારે ક. ૧૦-૦૧. શુભ દિવસ.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ