વાચકની કલમે : અષાઢી બીજે નવું જોમ… | મુંબઈ સમાચાર
ઉત્સવ

વાચકની કલમે : અષાઢી બીજે નવું જોમ…

-હીરાલાલ ઓણોંઠવારા

અષાઢી બીજ અતરે કચ્છજો નઉ વરેં. કેરક મીં લો અચે ત કેરક આષાઢી બીજજો અચે. તન ડીં ખેડૂ ઢગે જે શીંગ તે તેલ લગાઇએં ને પૂજા કરી પગે લગી ગુલાબીજોં ટકો કરીને ગોળ ને કપટ સીયા ખારાઇએં. ખેતીજા સતર વેં તેકેં પણ સાફસૂફ કરી આણીયું કઢાઇએં. શેરીએ શેરીએ ગોળધાણા વરાઇએ. તન ડીં ઘરઘરમેં લપ્પઇજા આધણ થીએ બપોર જો મીડે ભેસ થઇ વારોટીમંજા સચ્ચે ધી જયું ધારું વાજદ્યેં. કોસ કોસી બપ્પઇ ખાઇએં. નંઢડા છોકરાવે સે લપ્પઇ મીંજા ખોપરેજા ટુકકર બીજી કરી ભા-ભોણેકે ચોરાઇએને ખાઇ વને. આષાઢી બીજણો નિશાળમેં રજા વે ત શેરીએ મીંજા પાણી વુડધો વે તેર ડેલીવટ પાર બંધી ભરો કંઇ છે કાગરજયુ હોડીયું ભનાઇને તારીએ. મીધામામા ડબલ મેં ભેરા કરીએં ન મોરી એજ પાલા પચાઇએ ને આયેજયું ગોટીએજા તાંકડીતોલા ગદકેજા કરી રાંધ કરીએ. તરાઇ તે પાણીજી આવ ને ઓગન નેરેલા વન વાડ ને કોટડીમથે કેવડા વે ઉનીકે પૂછે કેવજડા માથા મીં ઉચેં ક નીચે કેવડો ડોક હલાય પ્યો ને મોર મે આવ કરી મલાર કરી સામ-સામે જભાભડીએ, તરાઇ તે છોકરા ચીકણી મટીજા નાગદાદા, માડુ, ઢગા ને ધરજા રાંધીકડા ભનાઇએં. એડી વે કચ્છ જે ચોમાસેજી મઝા.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button