આમચા મહારાષ્ટ્ર પોલિટિકલ સર્કસ આ બધી ગરબડ-ગેરસમજ વચ્ચે કોણ મારશે બાજી?

લોકસભા ચૂંટણી પ્રક્રિયાનો પ્રારંભ તો થઈ ગયો, પણ અહીં મહારાષ્ટ્રનું ચિત્ર સાવ ધૂંધળું અને અસ્પષ્ટ છે કવર સ્ટોરી -વિજય વ્યાસ લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે અને આખા દેશમાં જબરદસ્ત રાજકીય ચહલપહલ જોવા મળી રહી છે. સામાન્ય લોકોમાં ચૂંટણી માટે એટલો ઉત્સાહ દેખાતો નથી, પણ રાજકારણીઓ સક્રિય છે. રાજકીય દાવપેચ ચાલી રહ્યા છે, સોગઠાં … Continue reading આમચા મહારાષ્ટ્ર પોલિટિકલ સર્કસ આ બધી ગરબડ-ગેરસમજ વચ્ચે કોણ મારશે બાજી?