Uncategorized

આજનું પંચાંગ


પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌર શિશિર ૠતુ), મંગળવાર, તા. 13-2-2024
શ્રી ગણેશ જયંતી, વરદ્‌‍ ચતુર્થી, પંચક, ભદ્રા સમાપ્તિ
ભારતીય દિનાંક 24, માહે માઘ, શકે 1945
વિક્રમ સંવત 2080, શા. શકે 1945, માઘ સુદ-4
જૈન વીર સંવત 2550, માહે માઘ, તિથિ સુદ-4
પારસી શહેનશાહી રોજ 2જો બેહમન, માહે 7મો મેહેર, સને 1393
પારસી કદમી રોજ 2જો બેહમન, માહે 8મો આવાં, સને 1393
પારસી ફસલી રોજ 30મો અનેરાન, માહે 11મો બેહમન, સને 1392
મુુસ્લિમ રોજ 2જો, માહે 8મો શાબાન, સને 1445
મીસરી રોજ 4થો, માહે 8મો શાબાન, સને 1445
નક્ષત્ર ઉત્તરા ભાદ્રપદા બપોરે ક. 12-34 સુધી, પછી રેવતી.
ચંદ્ર મીનમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: મીન (દ, ચ, ઝ, થ)
સૂર્યોદય: મુંબઈ ક. 07 મિ. 09, અમદાવાદ ક. 07 મિ. 13, સ્ટા.ટા.
સૂર્યાસ્ત: મુંબઈ ક. 18 મિ. 35, અમદાવાદ ક. 18 મિ. 34, સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
ભરતી : બપોરે ક. 14-34, મધ્યરાત્રિ પછી ક. 02-42 (તા. 14)
ઓટ: સવારે ક. 08-20, રાત્રે ક. 20-16
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત 2080, રાક્ષસ' નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત 1945,શોભન’ નામ સંવત્સર, માઘ – શુક્લ ચતુર્થી. વિનાયક ચતુર્થી – અંગારક યોગ, શ્રી ગણેશ જયંતી, વરદ્‌‍ ચતુર્થી, પંચક, ભદ્રા સમાપ્તિ બપોરે ક. 14-43, સૂર્ય કુંભમાં બપોરે ક. 15-44. મું. 30, સામ્યાર્ઘ, સંક્રાંતિ પુણ્યકાળ સવારે ક.09-20 થી બપોરે ક.15-44.
શુભાશુભ દિનશુદ્ધિ: સંક્રાંતિ પુણ્યકાળ 09-20 થી 15-44માં સાંસારિક કાર્યો વર્જ્ય છે.
મુહૂર્ત વિશેષ: લગ્ન મુહૂર્ત,મહાગણેશ જયંતી ઉત્સવ,પૂષા દેવતાનું પૂજન,હનુમાન ચાલિસા,સુંદરકાંડ વાંચન,શ્રી વિષ્ણુ -લક્ષ્મી પૂજા,વિષ્ણુ સહસ્ત્ર નામ સ્તોત્ર પાઠ વાંચન,મંગળ,શનિ ગ્રહ દેવતાનું વિશેષરૂપે પૂજન,ધૃવ દેવતાનું પૂજન,હનુમાન મંદિરોમાં ધજા -કળશ,પતાકા ચઢાવવી,લાલ નવાં વસ્ત્રો,આભૂષણ,નોકરી,વેપાર,વાહન,યંત્ર,પશુ લેવડ-દેવડનાંના નિત્ય થતા કામકાજ,રત્નધારણ,ધાન્ય ભરવું,ધાન્ય વેચવું,બી વાવવું,વૃક્ષારોપણ,નવી તિજોરીની સ્થાપના,પશુ લે-વેચ,સર્વશાંતિ,શાંતિ પૌષ્ટિક પૂજા,લીમડો વાવવો.સંક્રાન્તિ પુણ્યકાળમાં તીર્થ સ્નાન,તર્પણ,જપ,દાન.
આચમન: ચંદ્ર-સૂર્ય અર્ધચતુષ્કોણ કુટુંબ ક્લેશમાં સાવધાની રાખવી, સૂર્ય-નેપ્ચ્યૂન અર્ધત્રિકોણ હરીફાઈમાં ઊતરવું પડે, ચંદ્ર-રાહુ યુતિ કરકસરિયા.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-સૂર્ય અર્ધચતુષ્કોણ, સૂર્ય-નેપ્ચ્યૂન અર્ધત્રિકોણ, ચંદ્ર-રાહુ યુતિ (તા. 14)ચંદ્ર ક્રાંતિવૃત્ત પર આવી ઉત્તરે થશે.
ગોચરગ્રહો: સૂર્ય-મકર/કુંભ, મંગળ-મકર, બુધ-મકર, ગુરુ-મેષ, શુક્ર-મકર, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્નયા, હર્ષલ-મેષ, નેપ્ચ્યૂન-મીન, પ્લુટો-મકર. ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આ વખતે 14 નવેમ્બરે, તમે તમારા બાળકોને આ ફિલ્મ બતાવો આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker