Uncategorized

પારસી મરણ

પરવેઝ નવલ હાંસોટિયા (ઉં.વ. ૭૪) તા. ૭-૯-૨૦૨૩એ ગુજરી ગયા છે. તે જ્યોતિના હસબન્ડ, મરહૂમ ખોરશેદ અને મરહૂમ નવલના દીકરા, ફરોખ અને કેરસીના ભાઈ. પરિનવાઝ અને રુઝબેહના અંકલ. ઉઠમણાંની ક્રિયા: તા. ૮-૯-૨૦૨૩એ બપોરે ૩.૪૦ વાગ્યે.


ગુલ હોમી એલાવીયા તે મરહુમ હોમી પેસ્તનજી એલાવીયાના વિધવા. તે કેરમાન હોમી એલાવીયા તથા મહારૂખ હોમી એલાવીયાના માતાજી. તે મરહુમો દૌલતબાનુ તથા જહાંગીરજી બાવાદમના દીકરી. તે કેશમીરા કેરમાન એલાવીયાના સાસુજી. તે મહતાબ કેરમાન એલાવીયાના બપઈજી. તે મરહુમો રતનબાઈ તથા પેસ્તનજી એલાવીયાના વહુ. (ઉં.વ. ૯૩) રે.ઠે. ૫૧૫ બી, રતન મેનસન, આર.પી. મસાની રોડ, માટુંગા, મુંબઈ-૪૦૦૦૧૯. ઉઠમણાંની ક્રિયા: તા. ૦૯.૦૯.૨૦૨૩ના રોજે, બપોરે ૩.૪૦ કલાકે, ઓલબ્લેસ બંગલી, ડુંગરવાડીમાં થશેજી.


નોશીર જહાંગીર દેસાઇ (ઉં. વ. ૭૪) તા. ૬-૯-૨૦૨૩એ ગુજરી ગયા છે. તે રીટુના હસબન્ડ, મરહુમ ફ્રેની અને મરહુમ જહાંગીરના દીકરા. ફ્રેડીના ભાઇ. સરોજ અને મરહુમ રવિ પ્રકાશના સસરા. ઉઠમણુંં તા. ૮-૯-૨૩ના બપોરે ૩-૪૦ વાગ્યે.
અસ્પી બેહરામશૉ બેજવાલા તે ફરીદા અસ્પી બેજવાલાના ખાવીંદ. તે ઓસ્તી અનાઇતા સરોશ પંથકીના બાવાજી. તે મરહુમો નાજામાય તથા બેહરામશૉ બેજવાલાના દીકરા. તે એરવદ સરોશ યઝદી પંથકીના સસરાજી. તે ઓસ્તી સીમોન અને દેલીના સરોશ પંથકીના મમાવાજી. તે મરહુમો ખોરશેદ તથા ધનજીશાહ ભોતના જમાઇ. તે ઓસ્તી બેપસી પી. પટેલ તથા મરહુમ રૂસી બી. બેજવાલાના ભાઇ. (ઉં. વ. ૮૦) રે. ઠે. ૨૩, બચા મેનસન, ગીલદર લેન, મુંબઇ સેન્ટ્રલ, મુંબઇ-૪૦૦૦૦૮. ઉઠમણાંની ક્રિયા:
તા. ૯-૯-૨૩ના રોજે બપોરે, ૩-૪૦ કલાકે, ભાભા-૨ બંગલી, ડુંગરવાડીમાં થશેજી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો