આર્થિક ભીંસમાં મૂકાયેલા પૂર્વ ક્રિકેટરની મદદે આવ્યા ઉદ્યોગપતિ, 1 લાખ રુપિયાની નોકરી ઓફર કરી

ભારતના પૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલી હાલમાં ખૂબ જ મુશ્કેલ આર્થિક પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યા છે. તેમની પાસે કામ નથી અને પૈસા પણ નથી. તેમનો એક માત્ર આધાર બીસીસીઆઇ તરફથી મળતું 30,000 રૂપિયાનું પેન્શન છે. આવી કઠિન પરિસ્થિતિમાં તેમના માટે પરિવારનું ગુજરાન ચલાવવાનું મુશ્કેલ બની ગયું છે. એવા સમયે ઉદ્યોગપતિ સંદીપ થોરાતે તેમને મહિને એક લાખ […]

Continue Reading

ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરનો મિત્ર કામની શોધમાં, કારણ જાણીને તમે પણ ચોંકી જશો

ભારતના શ્રેષ્ઠ ક્રિકેટર્સની વાત કરવામાં આવે ત્યારે વિનોદ કાંબલીનું નામ ચોક્કસપણે લેવામાં આવે છે. પરંતુ આ સ્ટાર ક્રિકેટર અત્યારે કામની શોધમાં છે. વિનોદ કાંબલીના જણાવ્યા અનુસાર પેન્શન અત્યારે એકમાત્ર આવકનો સ્ત્રોત છે અને તેઓ મેદાન પર કોઈ પણ કામ કરવા માટે તૈયાર છે. તેમણે પોતાના મિત્ર સચિન તેંડુલકર વિશે પણ વાત કરી હતી. લગભગ 30 […]

Continue Reading