આતે તે કેવી રાષ્ટ્રભક્તિ! ગરીબોને રાશન માટે તિરંગો ખરીદવા મજબુર કરાઈ રહ્યા છે, વરુણ ગાંધીએ ગરીબો માટે અવાજ ઉઠાવ્યો

ભાજપ શાસિત કેન્દ્ર સરકારની ખામીઓ અને કમીઓને નિર્ભીકપણે ઉજાગર કરતા ભાજપના સાંસદ વરુણ ગાંધીએ ફરી એકવાર સરકારની નીતિઓ પર પ્રહારો કર્યા છે. આ વખતે વરુણ ગાંધીએ ટ્વિટ કરીને મોદી સરકારના ‘હર ઘર તિરંગા’ અભિયાનથી ગરીબોને થઈ રહેલા નુકસાન વિશે જણાવ્યું છે. વરુણ ગાંધીએ ટ્વીટ કરી ગરીબોના અધિકાર માટે અવાજ ઉઠાવ્યો છે. વરુણ ગાંધીએ આજે સવારે […]

Continue Reading

ભાજપ સંસદ વરુણ ગાંધીએ ફરીને કેન્દ્ર સરકારને ઘેરી, કહ્યું ‘પહેલા સાંસદોને મળતી મફતની સુવિધાઓ પર ચર્ચા કરીએ.’

બીજેપી લોકસભા સાંસદ વરુણ ગાંધીએ(Varun Gandhi) આજે ફરી પોતાની જ પાર્ટીની સરકારને ઘેરી છે. બીજેપીના રાજ્યસભા સાંસદ સુશીલ કુમાર મોદીએ દેશમાં રાજકીય પક્ષો દ્વારા મફત ભેટ આપવાની પ્રથાને રોકવા માટે ઝીરો અવર નોટિસ આપી હતી. આ મુદ્દાને આધારે વરુણ ગાંધીએ ટ્વીટ કરી લખ્યું હતું કે, ‘બીજેપી સાંસદ સુશીલ મોદીએ ગૃહમાં રાજકીય પક્ષો દ્વારા આપતિ મફતની […]

Continue Reading