યુપીની છોકરીઓ ગુટખા-તમાકુ ખાવામાં અને ધ્રૂમપાન કરવામાં છોકરાઓ કરતાં આગળ છે.

એ અલગ વાત છે કે મોટા ભાગના છોકરાઓ સિગારેટ ખરીદે છે અને ધૂમ્રપાન કરે છે, પરંતુ છોકરીઓ તેને માંગીને અથવા અન્ય માધ્યમથી મેળવે છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અને ઈન્ટરનેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ પોપ્યુલેશન સાયન્સના સર્વે રિપોર્ટમાં પણ આવી જ ચોંકાવનારી બાબતોનો સમાવેશ થાય છે.
દર 100માંથી 23 છોકરાઓ અને છોકરીઓ કોઈને કોઈ સ્વરૂપે તમાકુનું સેવન કરે છે. બીજી તરફ, છોકરાઓ અને છોકરીઓના

Continue Reading

ભાજપની કાર્યવાહી પછી નૂપુર શર્માએ માફી માગી, કહ્યું-વારંવાર મહાદેવનું અપમાન સહન કરી શકી નહીં

મહંમદ પયગમ્બર સાહેબ અંગે ટિપ્પણી કરવાના મામલે ભાજપે નૂપુર શર્માને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. એ પછી નૂપુર શર્માએ માફી માગી છે. એમણે કહ્યું છે કે મારા શબ્દોથી કોઇની ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચી હોય તો હું મારા શબ્દો પરત લઉં છું. મારો ઇરાદો કોઇને કષ્ટ પહોંચાડવાનો નહોતો. નૂપુર શર્માએ તેમના ટ્વીટર અકાઉન્ટ પર એક […]

Continue Reading