નરેન્દ્ર મોદીની એકનાથ શિંદેને ખાતરી મહારાષ્ટ્રને વેદાંતા-ફોક્સકોનના કદનો પ્રોજેક્ટ મળશે: ઉદય સામંત

થાણે: સેમીકંડક્ટર મેગા વેદાંતા-ફોક્સકોન પ્રોજેક્ટ મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં ખસેડવામાં આવ્યા બાદ વિરોધ પક્ષની આક્રમકતાને જોતાં મહારાષ્ટ્ર સરકારે બુધવારે કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને ખાતરી આપી છે કે મહારાષ્ટ્રને પણ વેદાંતા-ફોક્સકોનના કદનો પ્રોજેક્ટ મળશે. રાજ્યના ઉદ્યોગ ખાતાના પ્રધાન ઉદય સામંતે પત્રકારો સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે પ્રોજેક્ટને ગુજરાતમાં ખસેડવામાં આવ્યા […]

Continue Reading