અફઘાનિસ્તાનમાં અમેરિકાના ડ્રોન હુમલામાં અલ કાયદાના વડા અયમાન અલ-ઝવાહિરીનું મોત, જો બાઈડેને કહ્યું ‘હવે ન્યાય મળ્યો’

અમેરિકાએ અફઘાનિસ્તાનમાં કરેલા ડ્રોન હુમલામાં અલ કાયદાના વડા અયમાન અલ-ઝવાહિરી માર્યો ગયો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને આ વાતની પુષ્ટિ કરી છે. રવિવારે અમેરિકાની સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ એજન્સી (CIA) એ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં આતંકવાદ વિરોધી ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં અલ-ઝવાહિરીનું મોત થયું હતું. અમેરિકાના રાષ્ટ્રપતિ બાઈડેને કહ્યું, “ઝવાહિરીના હાથ અમેરિકન નાગરિકોની હત્યા અને હિંસાના લોહીથી […]

Continue Reading

જમ્મુ-કાશ્મીરના બારામુલ્લામાં એન્કાઉન્ટરમાં એક આતંકવાદી ઠાર, બે આર્મી જવાનો ઘાયલ, સ્નિફર ડોગનું મોત

જમ્મુ-કાશ્મીરના(Jammu & Kashmir) બારામુલ્લા જિલ્લામાં(Baramulla) સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે એનકાઉન્ટર ચાલી રહ્યું છે. આ દરમિયાન સુરક્ષા દળોએ 1 આતંકીને ઠાર કર્યો છે. આતંકીઓ એ કરેલા ફાયરિંગમાં બે જવાન પણ ઘાયલ થયા છે. હાલ સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે. સુરક્ષા દળોને બે આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી માહિતી મળી હતી ત્યારબાદ સર્ચ ઓપરેશન શરૂ કરાયું […]

Continue Reading

અમરનાથ યાત્રા પહેલા પોલીસ પર હુમલો કરવાનું કાવતરું ઘડનાર લશ્કરના આતંકવાદીની ધરપકડ, દારૂગોળો મળી આવ્યો

અમરનાથ યાત્રાના થોડા દિવસો પહેલા જમ્મુ અને કાશ્મીર પોલીસે અન્ય સુરક્ષા દળો સાથે સક્રિય આતંકવાદી ફરીદ અહેમદની ડોડાથી ધરપકડ કરી હતી. પોલીસે તેની પાસેથી એક ચાઈનીઝ પિસ્તોલ, 02 મેગેઝીન, 14 જીવતા કારતૂસ અને એક મોબાઈલ ફોન જપ્ત કર્યો છે. પકડાયેલ આતંકવાદી લશ્કર-એ-તૈયબા આતંકી જૂથ સાથે સંકળાયેલો હતો અને તેને પોલીસ અધિકારીઓ પર હુમલો કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું.

Continue Reading