બિહાર ટેરર ​​મોડ્યુલઃ PM મોદીની પટના મુલાકાત નિશાના પર, આતંકવાદીઓ પણ નુપુર શર્માની ટિપ્પણીનો બદલો લેવા માંગતા હતા

વડા પ્રધાન નરેન્દ્ર મોદી 12 જુલાઇના રોજ બિહારની મુલાકાતે હતા. આ સમયે આતંકવાદીઓ તેમને નિશાન બનાવવાની તાકમાં હતા, એવી બિહાર પોલીસે માહિતી આપી હતી. પટનામાં ભારત વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ થવા બદલ 2 લોકોની ધરપકડ કરવામાં આવ્યાના કલાકો પછી, બિહાર પોલીસે ખુલાસો કર્યો કે વધુ એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. બિહાર પોલીસે ઉગ્રવાદી સંગઠન પોપ્યુલર […]

Continue Reading

Udaipur Tailor Murder Case: Bollywood ભડક્યું, સોશિયલ મીડિયા પર વ્યક્ત કરી નારાજગી

Udaipur: રાજસ્થાનના ઉદયપુરમાં ટેલરની નિર્મમ હત્યાની ચર્ચા દેશભરમાં થઈ રહી છે. આરોપીઓએ સોશિયલ મીડિયા પર ઘટના સંબંધિત વીડિયો પોસ્ટ કર્યા હોવાથી લોકો રોષે ભરાયા છે. હાલમાં રાજ્યભરમાં ધારા 144 લગાવવામાં આવી છે આ સાથે ઘણા વિસ્તારોમાં ઈન્ટરનેટ સેવા પણ બંધ કરવામાં આવી છે. બોલીવૂડના કલાકારોએ પણ આ ઘટનાની નિંદા કરી છે. સોશિયલ મીડિયાના માધ્યમથી તેઓ આકરી પ્રતિક્રિયા આપી રહ્યા છે.

Continue Reading

ઉદયપુર કિલીંગઃ ઉદયપુરમાં કન્હૈયા લાલની ઘાતકી હત્યા પર મમતા બેનર્જીનું નિવેદન, જાણો શું કહ્યું

મંગળવારે, 28 જૂનના રોજ, રાજસ્થાનના ઉદયપુરમાં, ભાજપના સસ્પેન્ડેડ પ્રવક્તા નુપુર શર્માના સમર્થનમાં સોશિયલ મીડિયા પોસ્ટથી ગુસ્સે થયેલા બે લોકોએ એક દરજીની નિર્દયતાથી હત્યા કરી હતી. ટેલર કન્હૈયાલાલની હત્યા બાદ હત્યારાઓએ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો. આ ઘટના બાદ ઉદયપુર સહિત સમગ્ર રાજસ્થાનમાં તણાવનો માહોલ છે.

Continue Reading