સ્મશાનભૂમિમાં લાકડા પૂરા પાડવા મુંબઈ BMC કરશે આ કામ

(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાએ બે વર્ષ માટે પોતાની માલિકીના અને ખાનગી સ્મશાનભૂમિ માટે લાકડાનો પુરવઠો કરવા માટે ટેન્ડર મગાવ્યા છે. મુંબઈ મહાનગરપાલિકાના મોટાભાગના હિંદુ સ્મશાનભૂમિ પીએનજી અને ઈલેક્ટ્રોનિક આધારિત કરવામાં આવ્યાં છે, છતાં પ્રત્યક્ષમાં હજી પણ લોકો પરંપરાગત રીતે તેમના સંબંધીઓને અંતિમ સંસ્કાર આપવાનું પસંદ કરે છે. તેથી સ્મશાનભૂમિમાં લાકડાની માગણી વધી રહી […]

Continue Reading

હવે IRCTC પેસેન્જર અને ગ્રાહક ડેટા વેચશે નહીં, વિરોધ પછી ટેન્ડર પાછું ખેંચ્યું

ભારતીય રેલ્વેની પેટાકંપની, ઇન્ડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશને આજે લોકોનો વ્યક્તિગત ડેટા વેચવાનું ટેન્ડર પાછું ખેંચી લીધું છે. IRCTCએ ગ્રાહકોનો ડેટા વેચવા માટે સલાહકારની નિમણૂક કરવાની જાહેરાત કરી હતી, જેની લોકો દ્વારા ઉગ્ર ટીકા કરવામાં આવી હતી. આ પછી IRCTCએ આ મામલાને લગતું ટેન્ડર પાછું ખેંચી લીધું છે. લોકોએ પેસેન્જર અને ગ્રાહક ડેટા વેચવાના […]

Continue Reading