હાય મોંઘવારી! SBIએ ફરી વ્યાજ વધારવાનો કર્યો નિર્ણય, EMI થશે મોંઘી

સ્ટેટ બોંક ઓફ ઈન્ડિયાએ ફરી એક વાર લોન મોંઘી કરી નાંખી છે. માર્જિનલ કોસ્ટ ઓફ લેન્ડિંગ રેટ એટલે કે MCLRને 20 બેસિસ પોઈન્ટ વધારવાની જાહેરાત કરી છે અને આ નવા દર આજથી એટલે કે 15 ઓગસ્ટથી લાગુ થઈ ગયા છે. નોંધનીય છે કે પાંચમી ઓગસ્ટના આરબીઆઈએ સતત ત્રીજી વાર રેપો રેટ વધારવાનો નિર્ણય લીધો હતો, […]

Continue Reading