DGCA Action: SpiceJet પર મોટી કાર્યવાહી, 50 ટકા જેટલી ફ્લાઈટ્સ આઠ અઠવાડિયા સુધી બંધ
DGCA દ્વારા સ્પાઈસજેટ પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે. સ્પાઈસજેટની ફ્લાઈટ્સમાં આવી રહેલી ટેક્નિકલ ખામીઓને કારણે આશરે 50 ટકા જેટલી ફ્લાઈટ્સ પર આઠ અઠવાડિયા સુધી રોક લગાવવાનો આદેશ આપવામાં આવ્યો હતો. DGCAએ તેના આદેશમાં જણાવ્યું હતું કે, સ્પાઈસજેટ સુરક્ષિત અને વિશ્વાસપાત્ર હવાઈ પરિવહન સેવા સ્થાપિત કરવામાં અસમર્થ રહી છે. નોંધનીય છે કે 12 જુલાઈના દિવસે […]
Continue Reading