સોમાલિયામાં મુંબઇ જેવો હુમલો, આતંકવાદીઓ દ્વારા હોટેલમાં ફાયરિંગ; 12 માર્યા ગયા

મુંબઈ હુમલા જેવો જ એક આતંકી હુમલો સોમાલિયામાં થયો છે . આતંકવાદીઓએ રાજધાની મોગાદિશુમાં  હોટલ હયાત પર હુમલો કરીને કબજો મેળવી લીધો છે. આ હોટલમાં આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર કર્યો છે, જેમાં 12 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. આ હુમલામાં અનેક લોકો ઘાયલ થયા છે. એવું પણ કહેવાય છે કે ઘાયલોમાં ઘણા વિદેશી પ્રવાસીઓ પણ સામેલ છે. આ તમામ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે […]

Continue Reading

આ નાનકડા દેશે ખોલી ચીનની પોલ, કહ્યું ડ્રેગન કેવો ચાલબાજ, દુનિયાને જણાવી સાચી ઘટના

ચીન તાઈવાનને પોતાની જાગીર સમજે છે અને એ નાના દેશની હિંમત એની આખંમાં કણાંની જેમ ખૂંચે છે. તાઇવાન માટે થઇને ચીન અમેરિકાને ધમકાવતા શરમાતું નથી. આવી સ્થિતિમાં દુનિયાભરના નાના દેશો માટે આ મામલે ચીનની સામે ઉભા રહેવું મુશ્કેલ બની ગયું છે. આફ્રિકામાં એક એવો જ નાનો અને સ્વ-ઘોષિત દેશ છે, જેણે ચીનની તમામ રાજનીતિઓનો પર્દાફાશ […]

Continue Reading