પી. વી. સિંધુએ દેશનું નામ રોશન કર્યું, સિંગાપોર ઓપન ટાઇટલ જીત્યુ

પીવી સિંધુએ સિંગાપોર ઓપનની ફાઇનલમાં ચીનની વાંગ ઝી યીને હરાવીને 2022 સીઝનનું તેણીનું પ્રથમ સુપર 500 બેડમિન્ટન ટાઇટલ જીત્યું હતું. ભારતીય ખેલાડીએ ત્રણ સેટ સુધી ચાલેલી તેની મહિલા સિંગલ્સની ફાઇનલ મેચમાં ચીનની હરીફને 21-9, 11-21, 21-15થી હરાવી હતી. બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા સિંધુ પ્રથમ ગેમ જીતી હતી પણ બીજી ગેમ હારી હતી અને મેચ […]

Continue Reading