સમાજવાદી પાર્ટીએ શિવપાલ યાદવને પત્ર લખીને આપ્યો જવાબ, કહ્યું જ્યાં સમ્માન મળે ત્યાં જવા સ્વતંત્ર છો

સમાજવાદી પાર્ટીએ શિવપાલ સિંહ યાદવને લઈને મોટો નિર્ણય લીધો છે. શનિવારે પાર્ટી તરફથી એક પત્ર લખવામાં આવ્યો હતો જેમાં શિવપાલ સિંહ યાદવને જવાબ આપવામાં આવ્યો છે. પક્ષમાં લખ્યું હતું કે શિવપાલ સિંહ યાદવજી, જો તમને લાગે છે કે તમને બીજી જગ્યાએ સન્માન મળશે તો તો તમે ત્યાં જવા સ્વતંત્ર છો. pic.twitter.com/AEEnmjRPrJ — Samajwadi Party (@samajwadiparty) […]

Continue Reading

મુલાયમ સિંહ યાદવના પત્ની સાધના ગુપ્તાનું નિધન, હોસ્પિટલમાં લીધા અંતિમશ્વાસ

સમાજવાદી પાર્ટીના સ્થાપક મુલાયમ સિંહ યાદવના પત્ની સાધના ગપ્તાનું નિધન થયું છે. સાધના છેલ્લા કેટલાક દિવસથી ગુડગાવની મેદાંતા હોસ્પિટલના આઇસીયુ વોર્ડમાં દાખલ હતા. સાધના ઘણા સમયથી બિમાર હતા. એમને ફેંફસામાં સંક્રમણ હતું. બ્લડપ્રેશર અને શુગરની પણ તકલીફ હતી, જેને કારણે તેમની સ્થિતિ ગંભીર હતી. સાધના ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને સમાજવાદી પાર્ટીના ચીફ અખિલેશ […]

Continue Reading