ભ્રષ્ટાચારની આશંકા: સાબરમતી નદીને સ્વચ્છ કરવા 3 વર્ષમાં રૂ.282 કરોડ ખર્ચાયા, પણ નદીમાં ગંદકીનું સામ્રાજ્ય

અમદાવાદની માધ્યમથી પસાર થતી સાબરમતી નદીમાં પ્રદુષણ અને ગંદકીની સમસ્યા વર્ષો જૂની છે. સુંદર દેખાટો રીવરફ્રન્ટ પૂરો થતા જ નદીમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે. રાજ્યસભામાં સાંસદ શક્તિસિંહે ગોહિલે સાબરમતી નદી શુદ્ધ કરવા માટે થયેલા ખર્ચ અંગે પ્રશ્ન પૂછ્યો હતો. જેનો જવાબ આપતા કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના પ્રધાન હરદીપ સિંહ પુરી જણાવ્યું કે, સાબરમતી […]

Continue Reading

ભાજપના નેતાઓને સમયના મળ્યો તો કોંગ્રેસે સાબરમતી પર બનેલા ફૂટ ઓવરબ્રિજનું ઉદ્ઘાટન કરી દીધું

Ahmedabad: અમદાવાદની સાબરમતી નદી પર એલિસબ્રિજ અને સરદારબ્રિજ વચ્ચે રૂ.80 કરોડના ખર્ચે શાનદાર ફુટ ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે. બ્રિજ બનીને તૈયાર થયાના ચાર મહિના થવા છતાં સરકાર દ્વારા આ બ્રિજનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું નથી. જેથી શહેરીજનોને દુરથી જ આ સુંદર બ્રિજને જોઇને સંતોષ માનવો પડતો હતો. ત્યારે આજે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ પૂર્વના છેડેથી […]

Continue Reading